આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 : રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે કરવામાં આવશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023

International Yoga Day 2023 : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણી ગુજરાતમાં રાજ્યકક્ષાની સુરત ખાતે માનનીય શ્રી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે, તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ પણ હાજર રેહશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 રાજયમાં આવતીકાલે એટલે કે 21 જૂન 2023 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે. સાંસદ સી.આર. … Read more

આધારકાર્ડ : હવે ઘેર બેઠા આધાર કાર્ડ સુધારો ફ્રી માં

આધારકાર્ડ

આધારકાર્ડ : UIDAI દ્વારા આધારકાર્ડમાં ઓનલાઇન કોઈ પણ ચાર્જ વગર સુધારા કરવાની મર્યાદા ત્રણ મહિના વધારી 14 સપ્ટેમ્બર સુધીની કરવામાં આવી છે. જેના દ્વારા લોકો ઘેર બેઠા જ આધારકાર્ડમાં સુધારા કરી શકશે. આધારકાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા લોકહિતમાં જાહેરાત કરવામાં આવીછે, કે હવે આધાર કાર્ડમાં સરનામું, નામ, નંબર બદલવા કરવા … Read more

Vitality T20 Blast : બ્રાડ ક્યુરી દ્વારા ક્રિકેટ ઇતિહાસનો સૌથી અદભુત કેચ કર્યો

Vitality T20 Blast

Vitality T20 Blast : ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધીમાં આપને ઘણા કેચ જોયા છે, પરતું અહી આજે વાત કરીશું 16 જુન 2023ના રોજ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી Vitality T20 Blast લીગમાં બ્રાડ ક્યુરી દ્વારા એક અદભુત કેચ કરવામાં આવ્યો હતો. Vitality T20 Blast બ્રાડ ક્યુરી : ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા T20 બ્લાસ્ટમાં સસેક્સ અને હેમ્પશાયર વચ્ચે રમાયેલી મેચનો … Read more

Rath Yatra 2023 : રથયાત્રા 2023 – ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા

Rath Yatra 2023

Rath Yatra 2023 : રથયાત્રા 2023 – 20 જૂન 2023 અષાઢી બીજના રોજ અમદાવાદ ખાતે 146મી જગન્નાથ રથયાત્રા આરંભ થશે, જેની રીતરિવાજ મુજબ આજે ભગવાન જગન્નાથ નિજ મદિર પરત ફર્યા અને નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા. Rath Yatra 2023 નેત્રોત્સવ વિધિ કર્યાબાદ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશભરમાંથી આવેલા સાધુ સંતોના ભંડારાનું … Read more

માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

માનવ ગરિમા યોજના 2023

માનવ ગરિમા યોજના 2023 : નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી બ્લોક નં૪, બીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર. માનવ ગરીમા યોજના (વર્ષ ૨૦૨૩-૨૪) (બીજો પ્રયત્ન). નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ મુળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સાધનો / ટુલકીટસ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જેમાં જુદા-જુદા ધંધાઓ … Read more

બીપરજોય વાવાઝોડુ : હેલ્પલાઇન નંબર લીસ્ટ

બીપરજોય વાવાઝોડુ

બીપરજોય વાવાઝોડુ : બીપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવી પાન જે તે જીલ્લામાંથી સહાય મેળવી શકાશે. બીપરજોય વાવાઝોડુ અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના ઉદ્યોગો માટે “સ્ટેટ કંટ્રોલ રૂમ” ની શરૂઆત કરાવી. સંભવિત અસર પામવાના જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, … Read more

બીપરજોય વાવાઝોડુ : આગામી પાંચ દિવસ જિલ્લાવાર આગાહી અને ચેતવણી જાણો અહીંથી

બીપરજોય વાવાઝોડુ

બીપરજોય વાવાઝોડુ : વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના કાંઠે, આગામી પાંચ દિવસ ભારે, અરબી સમુદ્રમાં વાવાઝોડુ “બીપરજોય” તેના બાંગ્લાભાષામાં અર્થ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર માટે મોટી વિપત્તિ સાબિત થાય એમ છે, “બીપરજોય” વાવાઝોડુ દરિયામાં 900 કી.મી.નું અંતર કાપીને ટુંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં લેન્ડફોલ થવાની સંભાવના સેવાઈ રહી છે. બીપરજોય વાવાઝોડુ બીપરજોય વાવાઝોડાની અસર સોમવારથી શરુ … Read more

Cyclone Biparjoy : “બીપરજોય” વાવાઝોડા દરમ્યાન તકેદારીના વિવિધ પગલાંની જાણકારી

Cyclone Biparjoy

Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘બિપરજોય’ વાવાઝોડાની સંભાવનાને પગલે જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમ્યાન અને વાવાઝોડા બાદ જરૂરી તકેદારીના વિવિધ પગલાંની જાણકારી. Cyclone Biparjoy બિપરજોય વાવાઝોડાને કારણે મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું, દરિયામાં ભારે કરંટ, ઉંચા મોજા ઉછળતાહોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ. બીપોરજોય વાવાઝોડુ લાઇવ સ્ટેટ્સ … Read more

બીપોરજોય વાવાઝોડુ : 15મી જુને “બીપોરજોય ” વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા

બીપોરજોય વાવાઝોડુ

બીપોરજોય વાવાઝોડુ : ‘બિપરજોય’ વાવાઝોડું હવે બની શકે છે અતિ પ્રચંડ, પોરબંદર થી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 km દૂર છે વાવાઝોડું 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતા. પોરબંદર ,જામનગર, ઓખા સલાયા મુન્દ્રા, માંડવી અને જખો પોર્ટ ઉપર નવ નંબરનું અતિભય જનક સિગ્નલ. બીપોરજોય વાવાઝોડુ Biporjoy Cyclone : દેવભૂમિ દ્વારકામાં … Read more

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : સાધન સહાયમાં શું મળી શકે? જાણો સંપૂર્ણ માહિતી

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કુત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી સાધનો આપવામાં આવે છે. દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 … Read more