Gujarat Weather Update : ગુજરાત નજીક 4 સિસ્ટમ સક્રિય થતા 11મે થી 5 દિવસ વરસાદ થવાની શક્યતા, શનિવારે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

Gujarat Weather Update

Gujarat Weather News : હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ ગુજરાત પાસે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં રાજસ્થાનની ઉપર બે, મધ્ય પ્રદેશ ઉપર એક અને અરબસાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ ચાર સિસ્ટમના લીધે આગામી તા.૧૧મી મેથી પાંચ દિવસ દરમિયાન રાજ્યનાં વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી … Read more

અંબાલાલ પટેલની આગાહી : રાજ્યમાં ફરી થશે માવઠું, રાજ્યના આ જિલ્લાઓમાં થઇ શકે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી ફરીથી એકવાર ચર્ચામાં છે, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ફરીથી માવઠું થઇ શકે, તો ચાલો જાણીએ રાજ્યના ક્યાં ક્યાં જિલ્લાઓમાં માવઠું થઇ શકે છે. અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના ખેડૂતોને આ વર્ષ ખરેખર ફળ્યું નથી એમ કહી શકાય, પેહલા ચોમાસામાં વરસાદની તારાજી, અને હવે શિયાળામાં પણ વરસાદ એટલે કે માવઠા ખેડૂતોને રાહતનો … Read more

ગુજરાતમાં માવઠું: બીજો રાઉન્ડ શરુ, જાણો ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ

ગુજરાતમાં માવઠું

ગુજરાતમાં માવઠું નો બીજો રાઉન્ડ આજથી શરુ થશે, ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી?, આ માવઠા વચ્ચે ઠંડીનું શું? ગુજરાતમાં માવઠું Gujarat Weather Report: આજથી ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. માવઠાના આ બીજા રાઉન્ડથી જગતનો તાત ચિંતિત છે, એટલે એમ કહી શકાય કે … Read more

માઈચૌંગ વાવાઝોડું: આગામી 48 કલાકમાં બંગાળની ખાડી સાથે ટકરાશે, IMDએ આપી ચેતવણી

માઈચૌંગ વાવાઝોડું

Michaung Cyclonic storm ચક્રવાતી તોફાન ‘માઈચૌંગ વાવાઝોડું’ આગામી 48 કલાકમાં વધુ તોફાની બની શકે છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીને ટકરાઈ શકે છે. માઈચૌંગ વાવાઝોડું બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી તરફ વાવાઝોડું માઈચૌંગ આવી રહ્યું છે. ત્યારે … Read more

ગુજરાતમાં મેઘ મહેર : ગુજરાતમાં ભાદરવે ભરપુર વરસાદ, જાણો ક્યાં જીલ્લામાં કેવો વરસાદ

ગુજરાતમાં મેઘ મહેર

ગુજરાતમાં મેઘ મહેર : ગુજરાતમાં બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ જોવા જઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે આગામી ત્રણ કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા અને મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ … Read more

Gujarat Monsoon Update : હવામાન વિભાગની આગાહી રાજ્યમાં એક સપ્તાહમાં વરસાદ થવાની સંભાવના

Gujarat Monsoon Update

Gujarat Monsoon Update : બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં રાજ્યના વાતાવરણમાં પણ પલટો આવશે. રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે. Gujarat Monsoon Update ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, નર્મદા, છોટા ઉદેપુરમાં પણવરસાદી માહોલ રહેશે. તો અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, … Read more

Gujarat Monsoon : અમદાવાદમાં ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતા, જાણો આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદ

Gujarat Monsoon

Gujarat Monsoon : વરસાદના લાંબા વિરામ બાદ આજે અમદાવાદ સહીત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પવન સાથે હળવો વરસાદ શરુ થયો છે. વરસાદી ઝાપટાને લીધે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે. Gujarat Monsoon હવામાન વિભાગ અમદાવાદ દ્વારા રવિવારના રોજ આજે 26 ઓગષ્ટ સુધીનું હવામાનનું પૂર્વાનુમાન ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે … Read more

ગુજરાતમાં વરસાદી માહોલ : સમગ્ર ગુજરાતમાં જોવા મળશે વરસાદી માહોલ

ગુજરાતમાં વરસાદી માહોલ

ગુજરાતમાં વરસાદી માહોલ : ગુજરાતમાં આજે અનેક તાલુકાઓમાં હળવોથી મધયમ વરસાદ વરસ્યો હતો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. ગુજરાતમાં વરસાદી માહોલ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે આગાહી કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ ગુજરાતમાં હળવો થી માધ્યમ વરસાદ રેહવાની સંભાવના … Read more

વરસાદ ગયો નથી : અંબાલાલ પટેલે 15 ઓગષ્ટથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની કરી આગાહી

વરસાદ ગયો નથી

વરસાદ ગયો નથી : મઘા નક્ષત્રની શરૂઆતમાં વરસાદની શક્યતા રહેશે, આ વરસાદ કેટલાક વિસ્તારો માટે સારો પણ ગણી શકાય, કારણકે મઘા નક્ષત્રનું પાણી ખુબ જ સારું હોય છે, તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. વરસાદ ગયો નથી હવામાન ખાતા મુજબ રાજ્યમાં હાલ કોઈ વરસાદની સીસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં કોઈ શક્યતા નથી. હાલ … Read more

વરસાદથી વિપદા : આશ્લેષા નક્ષત્રમાં વરસાદ કરી શકે, અંબાલાલની ડીપ ડીપ્રેશનવાળી આગાહી

વરસાદથી વિપદા

વરસાદથી વિપદા : ખેડૂતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં વરસાદી આફત, તારીખ 4, 5 અને 6 ઓગષ્ટ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા. વરસાદથી વિપદા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે, બંગાળીની ખાડીનું ડિપ ડિપ્રેશન ગુજરાતને અસર કરશે?. બંગાળના ઉપસાગરનું ડીપ ડીપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ … Read more

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો