GCAS Registration Portal : ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (GCAS – જીકેસ) રજીસ્ટ્રેશન પોર્ટલ

GCAS Registration portal 2024

GCAS Registration Portal : ગજુરાત કોમન એડિમશન સર્વિસીસ પોર્ટલ (GCAS – જીકેસ) એ ગજુરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી 14 સરકારી યુનિવર્સીટીઓ તથા તેને સંલગ્ન / કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના કોર્સીસની પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરુ કરવામાં આવેલું એક દુરંદેશીપૂર્ણ પોર્ટલ છે. GCAS Registration 2024 આ એક જ … Read more

ધોરણ 10 અને 12નું રિઝલ્ટ એપ્રિલના અંતમાં જાહેર થઇ શકે છે?

10 અને 12નું રિઝલ્ટ

ધોરણ 10 અને 12નું રિઝલ્ટ: ધો. 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થયાને હજુ ગણતરીનાં દિવસો વીત્યા છે. ત્યારે એપ્રિલ માસનાં અંત સુધીમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર થશે. પેપર ચકાસણીની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે. પરિણામ જાહેર થયા બાદ શિક્ષકો ચૂંટણીનાં કામે લાગશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા … Read more

Gujarat ITI Admission 2024-25 : ગુજરાત આઈટીઆઈ એડમિશન 2024

Gujarat ITI Admission

Gujarat ITI Admission 2024ission 2024 : રાજ્યની સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT / GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર 2024 માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. Gujarat ITI Admission 2024 પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ … Read more

GSEB Karkirdi MargDarshan 2024: ધોરણ 12 પછી શું | ધોરણ 10 પછી શું: સંપૂર્ણ માહિતી વિગતવાર

GSEB Karkirdi MargDarshan 2024

GSEB Karkirdi MargDarshan 2024: વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે. ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી. ધો.૧૨ પછી વિવિધ ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે ,વિદ્યાર્થી પોતાના રસ અને રૂચી અનુસાર ક્ષેત્ર પસંદ કરી શકે છે. GSEB … Read more

GSEB HSC Answer Key 2024: ગુજરાત બોર્ડે જારી કરી ધો. 12 સાયન્સની આન્સર કી

GSEB HSC Answer Key 2024

GSEB HSC Answer Key 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષાની તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આન્સર કી અંગે કોઇ રજૂઆત હોય તો વિદ્યાર્થીઓ આગામી 30 માર્ચ સુધીમાં રજૂઆત કરી શકે છે. GSEB HSC Answer Key 2024 … Read more

Gujarat RTE Admission 2024-25: આરટીઇમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

Gujarat RTE Admission 2024

Gujarat RTE Admission 2024-25: ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને … Read more

Gujarat Police Recruitment 2024:

Gujarat Police Recruitment 2024

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર, આ જગ્યાઓ પર કરાશે 12000ની ભરતી, પોલીસ વિભાગમાં જવાની ઈચ્છા રાખતા યુવા વર્ગ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત. “પોલીસ ભરતી બોર્ડ”ની કરાઈ રચના, રાજ્યમાં પોલીસ દળ વર્ગ-૩ના સંવર્ગોની સીધી ભરતી તેમજ ખાતાકીય બઢતીની પરીક્ષા માટે “પોલીસ ભરતી બોર્ડ”ની કરાઈ રચના, પોલીસ દળ વર્ગ-૩ની ભરતી પોલીસ … Read more

Gujarat NMMS Scholarship 2024 : નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024

Gujarat NMMS Scholarship 2024

Gujarat NMMS Scholarship 2024 : રાજ્ય પરીક્ષા બોર્ડ,,ગાંધીનગર દ્વારા રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં … Read more

GPSC Calendar 2024: GPSC 2024 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ જાહેર

GPSC Calendar 2024

GPSC Calendar 2024: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC 2024 ભરતી કેલેન્ડર જાહેર. GPSC 2024 ભરતી કેલેન્ડર GPSC ભરતી કેલેન્ડર 2024: જીપીએસસીએ વર્ષ 2024 માટે વિવિધ કેડરમાં 1625 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરી, વર્ષ 2023માં વર્ગ-1, 2ની 100 જગ્યા, 2022માં 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી. GPSC ભરતી કેલેન્ડર 2024 … Read more

GSSSB Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની પરીક્ષા માટે સિલેબસ જાહેર

GSSSB Syllabus

GSSSB Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, GSSSB દ્વારા વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III) (Group A and Group B) (Combined Comparative Examination) માટે 4304 જગ્યાઓ માટે નો અભ્યાસક્રમ જાહેર … Read more

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો