WTC Final 2023 : Ind Vs Aus ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલીયાના ૩ વિકેટે 327 રન બનાવ્યા

WTC Final 2023

WTC Final 2023 : ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલ મેચ શરુ થઇ ગઈ છે, જેમાં ઓસ્ટ્રેલીયા ટીમ દ્વારા ટેસ્ટના પ્રથમ દિવસે ૩ વિકેટે 327 રન બનવ્યા હતા. WTC Final 2023 WTC Final 2023 : જો આ અગાઉ વાત કરીએ તો ટેસ્ટ મેચની તો ટોસ જીતીને ભારતના કેપ્ટન રોહિત શર્માએ ફિલ્ડીંગ કરવાનો … Read more