TATA Technologies IPO GMP: ઇતિહાસના સોનેરી પાને લખાશે TATA Tech IPO નું લીસ્ટીંગ

સાતમાં આસમાને પહોચ્યો TATA Technologies IPO GMP : ઇતિહાસના સોનેરી પાને લખાશે TATA Tech IPO નું લીસ્ટીંગ.

TATA Technologies IPO GMP

TATA Technologies GMP : જાણો ટાટા ટેકનોલોજીસ આઈપીઓની તારીખ, પ્રાઈસ, જીએમપી (GMP), રીવ્યુ તેમજ સંપૂર્ણ ડીટેલ, જેમાં ઇન્વેસ્ટરોને 19 વર્ષ પછી ટાટા ગ્રુપના IPOમાં રોકાણ કરવાની તક મળી રહી છે. મોટાભાગના એક્સપર્ટ્સના પ્રમાણે, આ શેર સસ્તા વેલ્યૂએશન પર મળી રહ્યા છે, તો આમાં રોકાણ કરવાનો મોકો ચૂકતા નહીં.  

TATA Technologies GMP

ટાટા ટેકનોલોજીના આઈપીઓમાં રૂપિયા લગાવવા માટે આજે છેલ્લો દિવસ છે. બે દિવસમાં ઈશ્યૂ 15 ટકા ભરાયો છે અને આજે ત્રીજા દિવસે રોકાણકારો વધુ તેજીથી આમાં રૂપિયા લગાવી રહ્યા છે. હજુ સુધી ઈશ્યૂ 18 ટકા ભરાયો છે. તેની પેરેન્ટ કંપની ટાટા મોટર્સના શેરધારકોની પાસે આરક્ષિત હિસ્સા પર તાબડતોડ બિડ મળી રહી છે અને તેમનો હિસ્સો ત્રીજા દિવસે હજુ સુધી 22 ગણાથી વધારે ભરાયો છે. તેનો 3,042 કરોડ રૂપિયાનો OFS ઈશ્યૂ 22 નવેમ્બરના રોજ સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો.

આ પણ ખાસ વાંચો:

PM Kisan Yojana : આજે PM કિસાન યોજનાનો 15મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : PMGKY યોજના વધુ 5 વર્ષ માટે લંબાવામાં આવી

થાઈલેન્ડ વિઝા ફ્રી : ભારતીયો માટે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહી

ગ્રે માર્કેટની વાત કરીએ તો, તેના શેર આઈપીઓના અપર પ્રાઈસ બેન્ડથી 405 રૂપિયા એટલે કે 81 ટકાના GMP પર છે. જો કે, એક્સપર્ટના પ્રમાણે ગ્રે માર્કેટથી મળી રહેલા સંકેતોની જગ્યાએ કંપનીના ફન્ડામેન્ટલ્સ અને ફાઈનાન્શિયલના આધાર પર રોકાણનો નિર્ણય લેવો જોઈએ. મોટાભાગના એક્સપર્ટ્સના પ્રમાણે, આ શેર સસ્તા વેલ્યૂએશન પર મળી રહ્યા છે, તો આમાં રોકાણ કરવાનો મોકો ચૂકતા નહીં.

TATA Technologies IPO GMP
TATA Technologies IPO GMP

તમામ રોકાણકારો માટે સારા સમાચાર છે, ટાટા 2004 પછી પેહલીવાર IPO લાવી છે, તમને જણાવી દઈએ કે ટાટા કંપની નો છેલ્લો IPO TCS હતો, જે 2004 માં ઇસ્યુ કરવામાં આવ્યો હતો, ટાટા ટેકનોલોજીસ એ ટાટા મોટર્સની પેટા કંપની છે.

TATA Technologies IPO FAQs

TATA Technologies IPO નો ઈશ્યુ સાઈઝ કેટલી છે?

TATA Technologies 6,08,50,278 ઈક્વિટી શેરોનું વેચાણ કરશે. ટાટા ટેકનો IPO 3,042.51 કરોડ રૂપિયાનો છે.

TATA Technologies IPO ની તારીખ કઈ છે?

TATA Technologies IPO ની તારીખ 22 Nov ‘23 – 24 Nov ‘23

TATA Technologies IPOની Lot સાઈઝ કેટલી છે?

TATA Technologies IPOની Lot સાઈઝ 30 છે.

TATA Technologies IPO GMP કેટલો છે?

ગ્રે માર્કેટની વાત કરીએ તો, તેના શેર આઈપીઓના અપર પ્રાઈસ બેન્ડથી 405 રૂપિયા એટલે કે 81 ટકાના GMP પર છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment