AUS Vs SL Live Streaming World Cup 2023 : શ્રીલંકાની પ્રથમ બેટિંગ કરતા શાનદાર શરૂઆત

AUS Vs SL Live Streaming : આજે લખનઉ ખાતે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં 178 રન બનાવીને 4 વિકેટ ગુમાવી છે.

AUS Vs SL Live Streaming

શ્રીલંકાની ટીમની કપ્તાની આજે કુશલ મેન્ડીસ કરી રહ્યો છે, શ્રીલંકાએ પોતાની પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. દસુન શનાકા અને મથીસા પથીરાનાની જગ્યાએ ચમિકા કરુણારત્ને અને લાહિરૂ કુમારા રમી રહ્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ બદલાવ કર્યો નથી.

શ્રીલંકાની ઓપનીંગ જોડી નીસંકા અને પરેરા દ્વારા પેહલી વિકેટની 125 રનની ભાગીદારી કરી હતી, જેમાં નીસંકા 61 રન બનાવીને પેટ કામીન્સનો શિકાર બન્યો હતો ત્યાર બાદ પરેરા પણ 78 રન બનાવીને કમિન્સ નો શિકાર બન્યો હતો આમ શ્રીલંકા 157 રનમાં બે વિકેટ ગુમાવી બેઠી હતી.

AUS Vs SL Live Streaming World Cup 2023 લાઇવ સ્ટ્રીમીંગની વાત કરીએ તો દરેક યુઝર ડીઝની hotstar પર પુરા વિશ્વકપની મેચનો આનંદ ફ્રીમાં લઇ શકશે, જેના માટે યુઝરે માત્ર મોબાઈલ નંબરથી લોગીન કરીને પૂરી મેચનો મઝા લઇ શકશે.

લાઇવ મેચ અહીંથી જુઓ

ઓસ્ટ્રેલીયા વી શ્રીલંકા

ત્યાર બાદ શાનદાર ફોર્મ માં ચાલી રહેલા કુશલ મેન્ડીસ મેદાન પર આવ્યો હતો, પરંતુ આજે નિરાશા હાથ લાગી મેન્ડીસ આજે માત્ર 9 રન બનાવી શક્યો અને એડમ ઝેમ્પાનો શિકાર બન્યો હતો.

આવીજ રીતના છેલ્લી મેચમાં સદીરાએ પણ બેટિંગથી સારું પ્રદર્શન કર્યું હતું ને સેન્ચુરી લગાવી હતી, તે પણ આજે સારી રમત રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આવી રીતે શ્રીલંકાનો મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. છેલ્લા સમાચાર મળતા મુજબ શ્રીલંકા 4 વિકેટ માં 178 રન બનાવ્યા છે.

આ પણ ખાસ વાંચો:

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર

Sam Bahadur Teaser : ‘સૈમ બહાદુર’ નું Teaser થયું રિલીઝ, તમારી નસોમાં દેશભક્તિનો જુસ્સો ભરી દેશે

Earthquake Alert On Mobile : ગુગલ દ્વારા ખાસ સર્વિસ લોન્ચ કરવામાં આવી, હવે ભૂકંપ આવે તે અગાઉ તમારા સ્માર્ટફોન પર મળી જશે ચેતવણી

ઓસ્ટ્રેલીયા તરફથી પેટ કમિન્સ અને એડમ ઝેમ્પાને 2 – 2 વિકેટ મળી છે, મેકસવેલ દ્વારા પણ સારી બોલિંગ કરવામાં આવી હતી પરતું વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો છે. જે રીતે શ્રીલંકાની ટીમ દ્વારા સારી શરૂવાત કરવામાં આવી હતી પરંતુ મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યા બાદ હવે ઓસ્ટ્રેલીયાને જીતવા માટે કેટલો ટાર્ગેટ આપે તે જોવાનું રહ્યું.

AUS Vs SL Live Streaming
AUS Vs SL Live Streaming

Dream11 Team

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11: મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

શ્રીલંકાની પ્લેઈંગ-11: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ(વિકેટકીપર/કેપ્ટન), સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજયા ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલલાગે, મહેશ થિકસાના, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા

વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલ

પોઈન્ટ ટેબલ ની વાત કરીએ તો ઓસ્ટ્રેલીયા અને શ્રીલંકા વર્લ્ડ કપ 2023 માં બે – બે મેચ રમ્યા છે જેમાં એક પણ ટીમે જીત મેળવી નથી એટલેકે ઝીરો પોઈન્ટ છે, કાલે ઇંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાન ની શાનદાર જીત બાદ ઓસ્ટ્રેલીયા પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાન પર જોવા મળી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment