Ind Vs Pak Free Live Streaming : ભારત પાકિસ્તાન મેચ ફ્રીમાં જુઓ લાઇવ

Ind Vs Pak Free Live Streaming : ભારત વી પાકિસ્તાન લાઇવ મેચ જુઓ બિલકુલ ફ્રીમાં, India Vs Pakistan મેચ શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે.

Ind Vs Pak Free Live Streaming

આજે ભારત વી પાકિસ્તાન વચ્ચે ખેલાશે હાઈ વોલ્ટેજ મેચ, સવારથી અમદાવાદમાં છવાશે ક્રિકેટ ફીવર, પ્રેક્ષકોને 10 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી શકે છે. 12.30 વાગ્યાથી સેનેમનીની શરૂઆત થશે. લાગણીઓ અને દબાણને કાબૂમાં રાખનાર જ વિજેતા બનશે,વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મેચ માટે અમદાવાદ તૈયાર.

Dream11 Team

લાઇવ મેચ અહીંથી જુઓ

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર

પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), સઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હસન અલી, શાહિન આફ્રિદી, હારિસ રઉફ

આ પણ ખાસ જુઓ:

IND Vs PAK World Cup 2023 : અમદાવાદમાં અરિજીત, સુખવિંદર અને શંકર મહાદેવન કરશે પરફોર્મ

Sam Bahadur Teaser : ‘સૈમ બહાદુર’ નું Teaser થયું રિલીઝ, તમારી નસોમાં દેશભક્તિનો જુસ્સો ભરી દેશે

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન 11 વર્ષ પછી આમને-સામને ટકરાશે. એશિયાના બે પરંપરાગત હરિફો વચ્ચે અમદાવાદમાં એક ટેસ્ટ, એક વન ડે અને એક ટી-20 રમાઇ છે. જેમાંથી 1987માં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી જ્યારે 2005માં રમાયેલી વન ડેમાં પાકિસ્તાને જીત મેળવી હતી. છેલ્લે 2012માં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ટી-20 મેચ રમાઇ હતી. જેમાં ભારતે જીત મેળવી હતી.

Ind Vs Pak Free Live Streaming
Ind Vs Pak Free Live Streaming

ગાંગુલીની કેપ્ટન્સી હેઠલની ટીમ ઇન્ડિયાએ આપેલા 316 રનના ટાર્ગેટને ઇન્ઝમામની ટીમે 48 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. 12 એપ્રિલ, 2005માં રમાયેલી 48-48 ઓવરની વન ડેમાં સચિન 123 અને ધોનીના 47 રનની મદદથી ભારતે 6 વિકેટે 315 રન બનાવ્યા હતા. શોએબ મલિકે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં પાકિસ્તાને શોએબ મલિકના 65, ઇન્ઝમામના અણનમ 60 રનની મદદથી પાકિસ્તાને 48 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 319 રન બનાવી મેચને જીતી લીધી હતી.

નરેન્દ્રો મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાનારી છે. આ મેચને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ડ્રોનથી પણ મેચ દરમિયાન નજર રાખવામાં આવશે. સ્ટેડિયમમાં અસામાજીક તત્વો પર નજર રખાશે, મેચને લઇને ગુજરાત પોલીસ સજ્જ છે.

મેચમાં 6 હજાર પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. સુરક્ષાને લઇને સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.ધાબાઓ પર પોઇન્ટ ઉભા કરવામાં આવશે. 369 પીએસઆઇ, 6865 પોલીસ કર્મીઓ, 4 હજાર હોમગાર્ડ, 13 એસઆરપી ટૂકડી અને ચેતક કમાન્ડો, 3 એનએસજી હીટ ટીમ, 1 એન્ટી ડોન, RAF, NDRF, CISF સહિતની સુરક્ષા એજન્સીઓ પણ તૈનાત રહેશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment