NZ Vs AFG Live Streaming World Cup 2023 : આજે અફઘાનિસ્તાન વી ન્યુઝીલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે

NZ Vs AFG Live Streaming : આજે 16મી મેચમાં ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો, ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે મેચ.

NZ Vs AFG Live Streaming

અફઘાનિસ્તાન વી ન્યુઝીલેન્ડ : અફઘાનિસ્તાનની ટીમે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને હરાવી મોટો ઉલટફેર કર્યો હતો. એજ રીતે ગઈ કાલે પણ World Cup 2023 નો મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ડચ ટીમ એટલે કે નેધરલેન્ડની ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું, ભારત પણ બે વાર આવી રીતે શિકાર થયું છે.

અફઘાનિસ્તાન વી ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડ વી અફઘાનિસ્તાન : ન્યુઝીલેન્ડની વાત કરીએ તો આ વર્લ્ડકપ 2023 માં પોતાની ત્રણેય મેચમાં જીત મેળવી છે, આજે ન્યુઝીલેન્ડ પોતાની ચોથી મેચ અફઘાનિસ્તાન સામે જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ રેહવાની કોશિશ કરશે.

લાઇવ મેચ અહીંથી જુઓ

જેમ જેમ વર્લ્ડકપ 2023 આગળ વધી રહ્યો છે તેમ તેમ દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અને મેચ જીતવાની કોશિશ કરી રહી છે.

NZ Vs AFG Live Streaming
NZ Vs AFG Live Streaming

હાલ પોઈન્ટ ટેબલ પર નજર નાખીએ તો ભારત પ્રથમ સ્થાન પર છે જયારે બીજા સ્થાન પર ન્યુઝીલેન્ડ છે, ત્યાર બાદ સાઉથ આફ્રિકા અને ચોથા સ્થાન પર પાકિસ્તાનની ટીમ છે, તમને અહી જણાવી દઈએ કે પ્રથમ ચાર ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ મેળવશે.

આમ જોવા જઈએ તો હવે આજની મેચમાં અફઘાનિસ્તાન બીજો એક ઉલટફેર કરવાના ઈરાદાથી મેદાન પર ઉતરશે. આજની મેચમાં કેન વિલિયમ્સન ઈજાના કારણે ટીમથી બહાર થઇ શકે છે.

આ પણ ખાસ વાંચો:

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર

ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ ફરી એકવાર ટોમ લાથમ સંભાળશે કારણ કે ટીમના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સન ઈજાના કારણે હાલ ટીમથી બહાર છે. વિલિયમ્સન બાંગ્લાદેશ સામે 78 રન બનાવ્યા બાદ અંગુઠામાં ઈજાના કારણે બહાર થઇ ગયો હતો. આ ઉપરાંત ફાસ્ટ બોલર ટીમ સાઉદી સંપૂર્ણપણે રિકવર કરી ચુક્યો છે હવે જોવાનું એ રહેશે કે તે અ મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે કે નહી.

Dream11 Team

ન્યુઝીલેન્ડ : ટોમ લાથમ (C/wkt), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ

અફઘાનિસ્તાન : હશમતુલ્લાહ શાહિદી (C), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝાદરાન, રહમત શાહ, મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ (wkt), અઝમતુલ્લા ઉમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, નવીન ઉલ હક

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment