ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2024 કાર્યક્રમ જાહેર.

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11/03/2024 થી તારીખ 26/03/2024 દરમ્યાન લેવાનાર છે.

ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024

આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024
ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 11 માર્ચ 2024 ના શરુ થશે અને 26 માર્ચ 2024 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ માર્ચ પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૪ 

  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે.
  • ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.

આ પણ ખાસ વાંચો:

IND Vs PAK World Cup 2023 : અમદાવાદમાં અરિજીત, સુખવિંદર અને શંકર મહાદેવન કરશે પરફોર્મ

Nobel Prize 2023 Winner List : જાણો આ વર્ષે કોને નોબેલ પુરસ્કાર 2023 મળ્યો છે

GSEB SSC 10 & 12 નું ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC & HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.
ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ અહીંથી ડાઉનલોડ કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment