AUS Vs SL Live Streaming World Cup 2023 : શ્રીલંકાની પ્રથમ બેટિંગ કરતા શાનદાર શરૂઆત

AUS Vs SL Live Streaming

AUS Vs SL Live Streaming : આજે લખનઉ ખાતે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં 178 રન બનાવીને 4 વિકેટ ગુમાવી છે. AUS Vs SL Live Streaming શ્રીલંકાની ટીમની કપ્તાની આજે કુશલ મેન્ડીસ કરી રહ્યો છે, શ્રીલંકાએ પોતાની પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. દસુન શનાકા અને મથીસા પથીરાનાની જગ્યાએ ચમિકા કરુણારત્ને … Read more