27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો @g3q.co.in

27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના 27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 આજે શરુ થઇ ગયેલ છે.

27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023

27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023: 25 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના જવાબ અપડેટ થઇ ગયેલ છે, તો દરેક ઉમેદવારોએ એકવાર અવશ્ય ચેક કરી લેવા, તેમજ 26 ડીસેમ્બરની ક્વિઝના જવાબો આજે સાંજે અપડેટ કરવામાં આવશે, જેથી તમામ મિત્રોએ અમારી વેબસાઈટ ગુજરાતીતક.કોમ ચેક કરતા રેહવું.

પોસ્ટ નામ27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
વોટ્સએપ ચેનલઅહીંથી જોઈન કરો

27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો

આ પણ ખાસ વાંચો:

25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ: 25 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના જવાબ @g3q.co.in

26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો @g3q.co.in

દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો મોટો પ્રોજેક્ટ

27 ડીસેમ્બરના સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 2023

  1. નીચેનામાંથી કયું ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક છે?
  2. ‘મફત સાયકલ (સરસ્વતી સાધના યોજના)’ માટે કોણ પાત્રતા ધરાવે છે?
  3. ‘શિક્ષણ’ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી આવ્યો છે?
  4. કયો નંબર તમારા માટે એક મજબૂત અને વિશ્વસનીય ઓળખ સ્થાપિત કરશે જે દેશભરના આરોગ્યસંભાળ પ્રદાતાઓ દ્વારા સ્વીકારવામાં આવશે?
  5. ભારતમાં NACOનું મુખ્યમથક ક્યાં આવેલ છે ?
  6. ‘C.M.SETU યોજના’ વિશે નીચેનામાંથી કયું સાચું છે?
  7. નવજાત સંભાળ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?
  8. સુપોષણ સંવાદ દિવસની ઉજવણી દર મહિનાના ક્યા વારે આંગણવાડી સ્તરે કરવામાં આવે છે ?
  9. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની શ્રેષ્ઠ કામગીરી માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
  10. રાજ્ય સરકારની ‘વહાલી દીકરી યોજના’માં દીકરીઓને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે?
  11. રાજ્ય સરકારના મહિલા વિકાસ એવોર્ડ અંતર્ગત મહિલા વિકાસ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી શ્રેષ્ઠ મહિલા કાર્યકરને કેટલી ઈનામી રાશિ આપવામાં આવે છે?
  12. ગુજરાત રાજ્ય ફેઇસલેસ અને પારદર્શક સેવા આપવા પ્રતિબદ્ધ છે. ગુજરાત રાજ્ય નીચેની સર્વિસ ડિલીવર કરવા માટે સમગ્ર દેશમાં કયા સ્થાને રહેલ છે? ઓનલાઇન રજિસ્ટ્રેશન – Faceless Services, ભાગીદારી પેઢી (આર.ઓ.એફ) નું દિન-૧માં ઓનલાઇન રજિસ્ટ્રેશન, વ્યવસાયવેરા નું દિન-૧ માં રજિસ્ટ્રેશન
  13. PNG નું પૂર્ણ નામ શું છે?
  14. કયું રાજ્ય વિશ્વમાં ત્રીજું સૌથી મોટું ડેનિમ ઉત્પાદક છે?
  15. સને ૧૯૬૯ના વેચાણવેરા અધિનિયમની કલમ-૨૮ હેઠળ ગુજરાત રાજ્ય વેચાણવેરા ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે. વેટ કાયદા હેઠળનું આ સૌથી મોટું ફોરમ છે. તે કયા શહેર ખાતે સ્થિત છે?
  16. નીચેનામાંથી કયા વીજ મથકોના આધુનિકીકરણ માટેની પ્રક્રિયા હાલમાં શરૂ કરવામાં આવી છે?
  17. એશિયન ગેમ્સને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
  18. 19મી એશિયન ગેમ્સ-2023 ના ભારતીય મેન્સ હોકી ટીમના કેપ્ટન કોણ હતા?
  19. 19મી એશિયન ગેમ્સ-2023 બેડમિન્ટનમાં ભારતની મેન્સ ટીમને કયો મેડલ પ્રાપ્ત થયો હતો?
  20. ગુજરાત રાજ્યમાં કેટલા ચો. કિલોમીટર વિસ્તાર ચેર આચ્છાદિત છે ?
  21. हिंदी प्रचार-प्रसार में महत्त्वपूर्ण योगदान देने वाले महात्मा गांधी का जन्म गुजरात में कहाँ हुआ था ?
  22. भारत में सबसे अधिक बोली जानेवाली भाषा कौन सी है
  23. आठवीं अनुसूची में कौन सी विदेशी भाषा शामिल है ?
  24. ‘केसरी’ पत्रिका के संपादक कौन थे ?
  25. મહાભારત અનુસાર અજ્ઞાતવાસ દરમિયાન ભીમે કયું નામ ધારણ કર્યુ હતુ?
  26. મહાભારત અનુસાર પાંડવોએ જ્યાં ઇન્દ્રપ્રસ્થ નગર વસાવ્યુંએ વનનું નામ શું હતું ?
  27. મહાભારત અનુસાર પાંડુ રાજાની પ્રથમ પત્નીનું નામ શું હતું?
  28. ઘટોત્કચ કોનો પુત્ર હતો?
  29. સરદાર વલ્લભભાઈની જન્મસાલ કઈ છે?
  30. વિમલાતાઈ ઠકારે ‘ગુજરાતનો નંદાદીપ ‘ કોને કહ્યા છે?
  31. 31.આઝાદીની ચળવળ દરમ્યાન કયા નેતાએ ‘જય હિંદ’ સૂત્ર આપ્યું હતું ?
  32. મણિકર્ણિકાનું લગ્ન થયા બાદ કયું નામ રાખવામાં આવ્યું હતું ?
  33. G20ની પ્રથમ સમિટ ક્યાં યોજાઈ હતી?
  34. 2023ની G20 સમિટ યોજાયેલ એ ભારત મંડપમના સ્થળની સામે શું હાજર હતું ?
  35. G20 સમિટની સત્તાવાર ભાષા કઈ છે?
  36. ભારતના પ્રમુખપદ દરમિયાન તાજેતરમાં G20માં કયો દેશ ઉમેરવામાં આવ્યો છે?
  37. કઈ ગ્રાન્ટનો વપરાશ પંચાયતી રાજ સંસ્થાઓની જરૂરિયાત સંદર્ભે રાજ્ય સરકાર ઠરાવે તે નિશ્ચિત હેતુ માટે કરવામાં આવે છે?
  38. જીએમઆરસી કંપની લિમિટેડના પ્રોજેક્ટને આગળ ધપાવવા, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગર અને ગીફ્ટ સીટીને જોડતો ક્યાં તબક્કાના મેટ્રો રેલનું નિર્માણ કરવાનું નક્કી કરેલ છે?
  39. સરકારશ્રી દ્વારા ખેડૂતોને તેમના ખેતરમાં શાનું સ્ટ્રક્ચર ઊભું કરવાની સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે ?
  40. ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જાળવણી અને વિકાસ માટે કઈ સંસ્થા મુખ્યત્વે જવાબદાર છે?
  41. ઓખામાં કેબલ-સ્ટેયેડ સ્ટેટ સિગ્નેચર બ્રિજ દ્વારા કયાં બે સ્થળોને જોડવામાં આવ્યાં છે?
  42. ગુજરાત મેરીટાઇમ બોર્ડની પ્રાથમિક જવાબદારી શું છે?
  43. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ (IIMR) કયા શહેરમાં આવેલી છે?
  44. ગુજરાત સરકાર દ્વારા વહીવટી કાર્યોને અસરકારક રીતે વેગ આપવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?
  45. ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે?
  46. “મંગલ મંદિર ખોલો…” કાવ્યપંક્તિ કયા કવિની છે ?
  47. અનન્યનો સમાનાર્થી શબ્દ કયો છે ?
  48. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથામાં કયું પાત્ર સંત-પરંપરાના વારસદાર જેવું લાગે છે ?
  49. અંધારુંનો સમાનાર્થી શબ્દ કયો છે ?
  50. અપજશનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  51. 122-42 ની કિંમત શું થશે ?
  52. નેપ્થેલીનની ગોળીઓ સમય જતાં ઊડીને નિ:શેષ થઈ જાય છે. આ ઘટનાને શું કહે છે ?
  53. નીચેનામાંથી ક્યું વિટામિન લોહીના ગંઠનમાં મદદરૂપ થાય છે ?
  54. આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
  55. નાણાકીય વર્ષ 2024 માટે ભારત માટે મોર્ગન સ્ટેન્લીનું સુધારેલ GDP વૃદ્ધિનું અનુમાન શું છે?
  56. જાજમ ને લાકડી વડે મારતાં તેમાંથી ધૂળ બહાર નીકળી જાય છે.આ માટે ધૂળનો કયો ગુણધર્મ જવાબદાર છે ?
  57. જ્યારે આપેલ સંખ્યાના આંકડાઓનું એકબીજા સાથે ગુણાંકન કરવામાં આવે ત્યારે કઈ સંખ્યાનો ગુણાકાર સૌથી ઓછો થશે ?
  58. જો એક ચોક્કસ ભાષામાં, MADRAS નો સંકેત NBESBT તરીકે અપાય તો તે જ ભાષામાં BOMBAYનો સંકેત કેવી રીતે અપાય?
  59. સૌપ્રથમ ગૃહ વિજ્ઞાનનો અભ્યાસ ઉચ્ચ કક્ષાએ કઈ કોલેજમાં થયો હતો?
  60. WHO દ્વારા સૂચવ્યા મુજબ પુખ્ત એશિયનો માટે સામાન્ય BMI શું છે?
  61. ગ્લુટેન-મુક્ત આહાર (GFD) કયા રોગના દર્દીઓને આપવામાં આવે છે?
  62. B અને C ની માતા A છે. જો C ના પતિ D છે. A નો D સાથે શું સંબંધ છે?
  63. ભારતમાં ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?
  64. રેટિનોલનો મુખ્ય સ્રોત શું છે?
  65. બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 છે તો તે સંખ્યાઓ કઈ હશે ?
  66. આમાંથી કયું બંધ બેસતું નથી? – લોખંડ, સોડિયમ, પારો, પોટેશિયમ, સોનું
  67. કાકરાપાર અણુ ઊર્જા પરિયોજના (કેએપીપી) કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે?
  68. પુરુષોનાં વસ્ત્રો અને મહિલાઓનાં વસ્ત્રોના અનુરૂપ ‘બેસ્ટિંગ’ કામગીરી માટે, સામાન્ય રીતે વસ્ત્ર ઉદ્યોગમાં નીચેનામાંથી કયો સ્ટીચ વર્ગ વપરાય છે?
  69. નીચેના પૈકી કયું દ્રાવણ સ્વભાવે બેઝિક છે ?
  70. ગોબર ગેસનો મુખ્ય ઘટક કયો છે?
  71. ક્યા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
  72. શેની હાજરીને કારણે વનસ્પતિઓનો રંગ લીલો હોય છે?
  73. નીચેનામાંથી મગજનો મુખ્ય વિચારવાવાળો ભાગ કયો છે?
  74. એવી વ્યક્તિ જે કોઈપણ ધર્મમાં માનતી નથી- એને શું કહેવાય?
  75. બળનો એકમ શું છે?
  76. કઈ યોજના ખેડૂતોને કુદરતનાં કૃત્યો સામે રક્ષણ આપે છે?
  77. વર્ષ 2023 દરમિયાન ‘ઓપરેશન કાવેરી ‘ ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને ક્યાંથી બહાર કાઢવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું?
  78. નીચેનામાંથી કયો વિટામિન B1નો સારો સ્ત્રોત છે ?
  79. ચિત્તની વૃત્તિઓમાં નિયંત્રણ દ્વારા નકામા વિચારોને દૂર કરી સ્વયંના વિકાસમાં ઉપયોગી એવા વિચારોને સ્થિર કોણ કરે છે?
  80. યોગ કોને અટકાવે છે?
  81. ઇનપુટ ઉપકરણના સંદર્ભમાં BCRનું પૂરું નામ શું છે?
  82. નીચેનામાંથી કયા શોર્ટકટનો ઉપયોગ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કંઈક કટ કરવા માટે થાય છે?
  83. વેબ ડેવલપમેન્ટના સંદર્ભમાં “HTML” નો અર્થ શું છે?
  84. પૃથ્વીનાં ભૌતિક લક્ષણો, આબોહવા અને વસ્તીના અભ્યાસ માટે શું શબ્દ છે?
  85. ‘નિરામય યોજના’ હેઠળ મહત્તમ આરોગ્ય વીમા કવચ કેટલું છે?
  86. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારની વૈધાનિક સંસ્થા CARA નું પૂર્ણ નામ શું છે?
  87. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2003નું ઉદ્ઘાટન કોણે કર્યું?
  88. ભારતમાં પરમાણુ રિએક્ટર કયા રાજ્યમાં આવેલાં છે?
  89. 36મી નેશનલ ગેમ્સનો ઉદ્દઘાટન સમારોહ કયા શહેરમાં યોજાયો હતો?
  90. 37મી નેશનલ ગેમ્સ-2023 ક્યારે શરૂ થઈ છે?
  91. 19મી એશિયન પેરા ગેમ્સ 2023નું આયોજન કયા દિવસો દરમિયાન કરવામાં આવ્યું હતું?
  92. આબોહવા પરિવર્તનના કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં શું અસર થશે?
  93. અંગ્રેજીમાં ચામાચીડિયાના સમૂહને શું કહેવામાં આવે છે?
  94. અંગ્રેજીમાં મગરોના સમૂહને શું કહેવામાં આવે છે?
  95. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહિ તે અંગેની જોગવાઈ છે ?
  96. મહાભારતના યુદ્ધના છઠ્ઠા દિવસે કૌરવોની સેના કયા આકારમાં હતી?
  97. ક્યા લોકગાયકે વિનોબાભાવેની ભૂદાન પ્રવૃતિમાં પોતાની 50 વીઘાં જમીન દાનમાં આપી દીધી?
  98. G20 માં P20 નો અર્થ શું છે?
  99. G20 ના રોજગાર વર્કિંગ ગ્રુપ (EWG)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
  100. કઈ યોજનાનો હેતુ ગામના સમૂહને માળખાકીય, આર્થિક/સામાજિક સંબંધો પૂરા પાડવાનો છે?
  101. કયા વિષયમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ છે?
  102. મુંબઈ અને ગોવા વચ્ચે કઈ પ્રતિષ્ઠિત ભારતીય ટ્રેન સેવા ચાલે છે, જે પશ્ચિમ ઘાટનાં મનોહર દૃશ્યો આપે છે?
  103. પોતાની જમીનની વારસાઈ નોંધ ખાતેદાર ક્યા પોર્ટલ દ્વારા ઓનલાઈન દાખલ કરી શકે છે?
  104. 104.’SEOC – (સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર)’ નું સંચાલન ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે?
  105. ભારતમાં કયા મહત્ત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ લાગું કરવા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે?
  106. ભારતીય બંધારણ દ્વારા નિર્ધારિત વિધાનસભાની મહત્તમ સંખ્યા કેટલી છે?
  107. અવળુંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  108. ‘ગુર્જર ભાષા’ તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર કવિનું નામ આપો.
  109. ‘અમાસના તારા’ કોની કૃતિ છે ?
  110. ભૂમિતિના પિતા કોને ગણવામાં આવે છે?
  111. છૂટક સાહસ ‘બિગ બજાર’ કોની માલિકીનું હતું?
  112. ડીએનએના એક સ્ટ્રેન્ડમાંથી આરએનએમાં આનુવંશિક માહિતીની નકલ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
  113. વર્ષ 2016 માં દક્ષિણ સુદાનના આંતરવિગ્રહ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા દક્ષિણ સુદાનમાંથી ભારતીય નાગરિકો અને અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું?
  114. વૈશ્વિક કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારત સરકાર દ્વારા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા અને ભારત અને વિશ્વના વિવિધ ભાગો વચ્ચે મુસાફરોની મુસાફરીની સુવિધા આપવા માટે કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું?
  115. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન માટે નવેમ્બર 2021 માં રાંચીમાં કયા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
  116. ભારતમાં મહિલાઓ માટે આર્થિક શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો રહ્યો છે?
  117. નાણાકીય ઇકોસિસ્ટમને નોન-ફાઇનાન્સ કોલેજો સાથે એકીકૃત કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે?
  118. ભારતમાં વાહનો માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરતો પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે?
  119. ગ્રીન હાઇડ્રોજન-આધારિત પરિવહનના વ્યવસાયિક ઉપયોગને સક્ષમ કરવા માટે ભારતમાં પ્રથમ પ્રોજેક્ટ ક્યાં છે?
  120. ભારતે તેની ઉર્જા સુરક્ષા સુધારવા માટે કયું મોટું પગલું ભર્યું છે?

27 ડીસેમ્બરના કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 2023

  1. આઈટી/આઈટીસ નીતિ (2022-27) હેઠળ, સીએલએસનું પૂરું નામ શું છે?
  2. સ્વાયત્ત સોસાયટી તરીકે ગુજકોસ્ટ કયા વિભાગ હેઠળ આવે છે?
  3. ગુજરાત સરકારના 2022-23ના બજેટમાં અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસ. ટી બસ મફત પાસ/કન્સેશન આપવા માટે કેટલી જોગવાઈઓ ફાળવવામાં આવી છે?
  4. ટેલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર સ્કીમ હેઠળ “શ્રેષ્ઠ શાળાઓ”માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને વાર્ષિક વાઉચરની કેટલી રકમ આપવામાં આવે છે?
  5. નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ટીબીની દવા ચાલુ રહે ત્યાં સુધી દર માસે કેટલા રૂપિયા દર્દીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે?
  6. મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના શું છે?
  7. ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
  8. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિની ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતી કન્યાને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે?
  9. ગણવેશ સહાય મેળવવા માટે ધોરણ 1 થી 8 ના અનુસૂચિત જાતિ(SC)ના વિદ્યાર્થીઓની આવક મર્યાદા શું છે?
  10. અનુસૂચિત જાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય કરવા માટે કેટલી લોન સહાય રૂપે આપવામાં આવે છે ?
  11. દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ કેટલા લાખની સબંવિત જોગવાઇ કરવામાં આવેલ છે.?
  12. જી.એસ.ટી.એન. તથા ઇ-વેબીલ એનાલીટસના જુદા જુદા રિપોર્ટસનું ડેટાનું એનાલીસીસ કરી ઘટક કક્ષાએ સ્થળ તપાસ કરી બોગસ વેપારીઓને શોધવામાં આવે છે અને આવા વેપારીઓઆ નોંધણી નંબર એબ ઇનિસીયો રદ કરવાની કામગીરી નાણા વિભાગના કર પ્રભાગ (જી.એસ.ટી.)ની કઈ શાખા દ્વારા કરવામાં આવે છે?
  13. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કયા વર્ષે શરુ કરવામાં આવી હતી?
  14. મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY) ક્યારે શરુ કરવામાં આવેલ છે?
  15. ગુજરાત સરકાર અને PGVCLની કઈ યોજના અંતર્ગત ૯૧ લાખથી વધુના ખર્ચે નવા ૨૦૪૫ ગરીબ કુટુંબોને ની:શુલ્ક વીજ જોડાણ આપવામાં આવ્યાં છે ?
  16. ભારતના સૌથી લાંબા વેમ્બનાદ તળાવની લંબાઈ કેટલી છે ?
  17. રાજ્યના 15 થી 45 વર્ષના વય જૂથ માટે યોજાતો ખડક ચઢાણનો એડવેન્ચર કોર્સ કુલ કેટલા દિવસ માટે યોજાય છે?
  18. 19મી એશિયન ગેમ્સ-2023 માં મેડલ જીતનાર અરવિંદ સિંઘ કઈ રમત સાથે સંકળાયેલ છે?
  19. 19મી એશિયન ગેમ્સ-2023માં હરમિલન મુરલી શ્રીશંકરે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
  20. વર્ષ 1970 થી શરૂ કરીને, રસ્તાઓ, રેલ્વે લાઇન અને નહેરોની બાજુમાં બિનઉપયોગી રહી ગયેલી જમીનમાં ઉપલબ્ધ જગ્યા મુજબ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સ્ટ્રીપ પ્લાન્ટેશન યોજના હેઠળ, અત્યાર સુધીમાં કેટલા હેક્ટર વિસ્તારમાં વનીકરણ કરવામાં આવ્યું છે ?
  21. ૨૦૧૯ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા કેટલા સીઈઆરને પ્રાપ્ત કરવામાં આવ્યા છે?
  22. पंजाब में हिंदी के प्रसार का कार्य किसने किया ?
  23. 18 वीं शताब्दी में हिंदी उर्दू के मिले-जुले रूप को क्या कहा जाता था?
  24. नगर राजभाषा कार्यान्वयन समिति (बैंक) हैदराबाद की छमाही पत्रिका का क्या नाम है ?
  25. ‘काशी में नागरी प्रचारिणी सभा’ की स्थापना किस वर्ष में हुई?
  26. संविधान को हिंदी में अनूदित करवाने का श्रेय किसको जाता है?
  27. રામાયણ અનુસાર સુવર્ણમૃગનું રૂપ લઇ કોણ પંચવટીમાં ગયું?
  28. મહાભારત અનુસાર વિરાટ પર્વની કથા જન્મેજયને કોણે કહી સંભળાવી?
  29. વિરાટ પર્વ અનુસાર મહાભારતમાં અજ્ઞાતવાસમાં વિરાટ રાજાને ત્યાં પાંડવોએ કેવી રીતે રહેવું એ ઉપદેશ કોણે આપ્યો હતો?
  30. ઉધમસિંહનો જન્મ પંજાબના કયા ગામમાં થયો હતો ?
  31. બિપીનચંદ્ર પાલના પિતા કઈ ભાષાના મહાન પંડિત હતા ?
  32. અશફાક ઉલ્લાખાન હિન્દુ વેશ ધારણ કરી ક્યાં ગયા હતા ?
  33. મદ્રાસ લેબર યુનિયનની રચના કોણે કરી હતી ?
  34. મહાત્મા ગાંધીના આહ્વાન પર જંગીલાલ કઈ ચળવળમાં જોડાયા ?
  35. ChaSTE ચંદ્રયાન-3 માં કયું પેલોડ છે?
  36. G20 માં વુમન20 (W20) ની સ્થાપના ક્યારે થઈ હતી?
  37. ભારતના પ્રમુખપદ હેઠળ G20 કલ્ચર ગ્રુપ (CWG) ની ત્રીજી બેઠક ક્યાં યોજાઈ હતી?
  38. ૧૫મા નાણાપંચ અંતર્ગત કેટલા ટકા ગ્રાન્ટનો ઉપયોગ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે?
  39. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા (મેટ્રો રેલ ફેઝ-૧) ના કેટલાં કિલોમીટરનું કામ પૂર્ણ કરી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવેલ છે ?
  40. ગુજરાત રાજ્યનાં 248 જેટલા તાલુકામાં કોણ તેમના કાર્યક્ષેત્રના વિસ્તારની પુરવઠાની પરિસ્થિતિનું દેખરેખ રાખે છે?
  41. ગુજરાત રાજય સરકાર દ્વારા રાજયનાં તમામ N.F.S.A કાર્ડધારકોને દર મહિને પ્રતિ કાર્ડ કેટલા કિલો ચણાનું રાહતભાવે વિતરણ કરવામાં આવે છે?
  42. ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ હેઠળ કયા કેન્દ્રો પર ઉપલબ્ધ છે?
  43. કોમર્શિયલ વાહનો માટે આર.ટી.ઓ દ્વારા કયા પ્રકારની પરમિટ લાગુ કરવામાં આવે છે?
  44. ગુજરાતમાં પ્રવાસન સ્થળોને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કયો મુખ્ય કોરિડોર બનાવવામાં આવ્યો છે?
  45. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટરશ્રીઓને કયા અધિનિયમ હેઠળ જિલ્લા કલેક્ટર તરીકેની સત્તા સોપવામાં આવે છે?
  46. ભારતમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના રિફોર્મ્સ પર કમિટીની રચના કયા વર્ષે કરવામાં આવી હતી, જેને મલિમથ કમિટી તરીકે પણ ઓળખવામાં આવે છે?
  47. ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર કાવ્યસંગ્રહ કયો છે ?
  48. કઈ કૃતિનું પ્રકાશન ગુજરાતી સાહિત્યજગતની અપૂર્વ ઘટના ગણાય છે ?
  49. ‘ગાગરમાં સાગર સમાવતો’ સાહિત્ય પ્રકાર નીચેનમાંથી કયો ગણવામાં આવે છે ?
  50. તમારે જૂઠું ન બોલવું જોઈએ. — રેખાંકિત પદ ઓળખાવો.
  51. પ્રથમ દસ બેકી સંખ્યાઓનો સરવાળો શું થશે ?
  52. જે અણુના અણુસૂત્ર સરખા હોય પરંતુ તેના બંધારણીય સૂત્ર જુદા હોય તેને શું કહે છે ?
  53. ભારતના કયા રાજ્યે 2023માં યુનિવર્સલ બેઝિક ઈન્કમ (UBI) યોજનાના અમલની જાહેરાત કરી હતી?
  54. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કયા વર્ષથી મનાવવામાં આવે છે?
  55. પીએમ નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 511 ‘પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો’ શરુ કર્યાં હતા?
  56. રિટેલર સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે સ્કિલ ઇન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી છે?
  57. એક કૃત્રિમ ઉપગ્રહ 43000 km ત્રિજ્યાની ભ્રમણ કક્ષામાં ફરે છે .પૃથ્વી ફરતે ફરતાં તેને 24 કલાક લગતા હોય તો તેની ઝડપ ગણો .
  58. એક ચાર રસ્તા પર, એક દિશાસૂચક સ્તંભ હતો જે બધી જ ચાર દિશાઓ સાચી બતાવતો હતો. પરંતુ પવનને કારણે તે એવી રીતે ફરી ગયો કે પશ્ચિમનું નિર્દેશક હવે દક્ષિણ બતાવે છે. હરીશ ખોટી દિશામાં જતો રહ્યો એવું વિચારીને કે તે પૂર્વ તરફ પ્રવાસ કરી રહ્યો છે. તે ખરેખર કઇ દિશામાં પ્રવાસ કરી રહ્યો હતો?
  59. આપેલ શ્રેણી જુઓ : 80, 10, 70, 15, 60, ….. પછી કઇ સંખ્યા આવશે ?
  60. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 મુજબ સૌથી અમીર ભારતીય કોણ છે?
  61. 400 ના 25% ના 25% કેટલા થાય ?
  62. એક સંખ્યાના 10 ટકાના 10 ટકા બરાબર 10 થાય છે, તો તે સંખ્યા શોધો.
  63. પ્રિઝમથી મળતા વર્ણપટમાં ક્યા રંગનું સૌથી ઓછું વિચલન થાય છે ?
  64. બહિર્ગોળ લેન્સથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુનું પ્રતિબિંબ ચત્તુ મળે ?
  65. સવારે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય છે ?
  66. બાઈક અને ટી.વી.ની કિંમતનું પ્રમાણ 7:5 છે. જો બાઈકની કિંમત ટીવીની કિંમત કરતા રૂ. 8000 વધુ હોય તો ટી.વી. ની કિંમત શું થશે ?
  67. 5000 રૂપિયાનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થશે ?
  68. કઈ સંસ્થાએ ‘ઇન્ડિયા એજિંગ રિપોર્ટ 2023’ નામનો અહેવાલ બહાર પાડ્યો?
  69. એક વસ્તુ પર ખરીદનારને ઉત્પાદક, ડીલર અને વિક્રેતા તરફથી અનુક્રમે 30%, 20% અને 10% ડિસ્કાઉન્ટ મળે છે તો ખરેખર કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું હશે?
  70. માનવજીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મુલ્ય દર્શાવે છે?
  71. ગિલ્બર્ટ હિલ, કાળા બેસાલ્ટ ખડકનો એક મોનોલિથ સ્તંભ, ભારતના કયા રાજ્યમાં આવેલ છે?
  72. કયા રાજ્યમાં/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘ઉડાન ભવન’, ઇન્ટિગ્રેટેડ ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું?
  73. પીએમ નરેન્દ્ર મોદી મહામંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જોડાયા?
  74. સમગ્ર રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ક્યા સુધીમાં પૂર્ણ થશે?
  75. જે પદાર્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયન ઉત્પન્ન કરે છે તેને શું કહે છે?
  76. નીચેના પૈકી કયું દ્રાવણ સૌથી વધુ એસીડીક હશે ?
  77. નીચેનામાંથી કયું સજીવ તેઓના શિકાર તરફ ધસી ખોટા પગ પ્રસારીને શિકારને પકડે છે?
  78. જે ફૂગ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથે સંકળાઈને જીવન ગુજારે છે તેને શું કહે છે?
  79. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં શીખ ધર્મની જન સંખ્યાનુ પ્રમાણ કેટલા ટકા હતું ?
  80. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં કેટલા ટકા વસ્તી અનુસૂચિત જનજાતિની હતી ?
  81. ઉત્પાદનના સાધનનું સંયોજન કરનાર કોણ છે?
  82. ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિમતે થતી વસ્તુની માંગને કેવી માંગ કહેવાય?
  83. મનોવિજ્ઞાનમાં “પ્રકૃતિ વિ. પાલનપોષણ” ચર્ચા શું શોધે છે?
  84. ક્યા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર પર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે?
  85. ગુજરાતમાં મૈત્રકકાળનું શાસન કયા સમયગાળા દરમિયાન હતું ?
  86. ભારતનો કયો ભાગ એક સમયે “પૂર્વનો અન્નભંડાર” કહેવાતો હતો?
  87. कृष्ण प्रेम दीवानी किसे कहा जाता है?
  88. सरकारी नियमों या अनुदेशों को आवश्यकतानुसार कार्यालय के अधीनस्थ कर्मचारियों को सामान्य रूप से सूचित करने वाले पत्र को क्या कहा जाता हैं ?
  89. 2022-23 ના બજેટ હેઠળ, લાયક એકમો/વ્યક્તિઓને સબસિડી આપવા માટે નવી IT અને BT નીતિમાં શું જોગવાઈ છે?
  90. બાલ સખા યોજના માટે અરજી કરવા માટે કયા પ્રકારનું રેશન કાર્ડ જરૂરી છે?
  91. ગુજરાતની મધ્યસ્થ જેલ ખાતે ચાર મીની આંગણવાડી કેન્દ્રો માટે વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ માટે કેટલી નાણાંકીય જોગવાઈ સૂચવવામાં આવેલ છે?
  92. ભરુચ દહેજ રસ્તાને ૮૦૦ કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવા માટે વધારાના કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે?
  93. ગાંધીનગરની કઈ નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે ગુજરાત સરકારે વર્ષ 2023 માં 150 કરોડ મંજુર કર્યા છે ?
  94. ગોત્રી કેમ્પસ ખાતેના હાઇડ્રોલીક રીસર્ચ સ્ટેશનમાં હાલ કેટલાં મોડેલો જાળવવામાં આવેલ છે ?
  95. કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે તાજેતરમાં વૈશ્વિક પવન દિવસની ઉજવણી કરી?
  96. 19મી એશિયન ગેમ્સ-2023માં ડેકાથલોનમાં સિલ્વર મેડલ કોણે જીત્યો?
  97. કોમનવેલ્થ ગેમ્સ-2022 માં ગુજરાતના કેટલા ખેલાડીઓએ મેડલ જીતી દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું?
  98. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદમાં વિધેયકો દાખલ કરવા અને પસાર કરવા અંગેની જોગવાઈ છે ?
  99. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વિધેયકોને અનુમતિ’ અંગેની જોગવાઈ છે ?
  100. પશ્ચિમ ઘાટના ક્ષેત્રમાં આઈ.એન.સી.સી.આઈ. મુજબ મકાઈ અને જુવાર ઉત્પાદન પર શું અસર થશે?
  101. યજ્ઞચક્રની ચર્ચા શ્રીમદ્ ભગવદ ગીતાના ક્યા અધ્યાયમાં કરવામાં આવેલી છે ?
  102. રામાયણ અનુસાર રાવણે સુગ્રીવની પાસે દૂત તરીકે કોને મોકલ્યો હતો?
  103. ભારતમાં ગગનયાન મિશન માટેના પરીક્ષણ પાઇલોટ્સ તેમની મિશનની વિશિષ્ટ તાલીમ ક્યાંથી લે છે?
  104. ગગનયાન કાર્યક્રમ હેઠળ TV-D1 મિશનનું બીજું નામ શું છે?
  105. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના અન્ય તમામ રહેણાંક વિસ્તારો માટે રાજ્ય સરકાર અને રહેણાંક વિસ્તારો કેટલા ટકા ફાળો આપશે?
  106. NULM યોજનામાં વર્ષ ૨૦૧૧ વસ્તી ગણતરીના આધારે કઈ રીતે પછાત લોકોને, આ યોજના અંતર્ગત લાભ આપવા માટે જણાવેલ છે?
  107. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાથી આશરે કેટલા ગામડાઓને લાભ મળશે?
  108. કઈ યોજનાનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને પોસાય તેવા હવાઈ ભાડા પર એર કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે?
  109. કયા પોર્ટલ મારફત ખેડૂત ખાતેદારોને જમીન માપણી કરાવવા માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવેલી છે ?
  110. નીચેનામાંથી કોણ ભારતીય સંઘના કેબિનેટ મંત્રીનો હોદ્દો ભોગવે છે?
  111. ઉડાઉનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  112. માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) કવાયતનું યજમાન કયું રાજ્ય છે?
  113. ભારતનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઇ)નો આંકડો કોના પ્રકાશિત થાય છે?
  114. ‘સિલિકોન કાર્બાઇડ ઉપકરણો’, જે ઉપયોગમાં જોવાં મળ્યાં હતા, તેનો ઉપયોગ કઈ વસ્તુઓમાં થાય છે?
  115. કેન્દ્ર સરકાર દ્વારા 1 હજાર કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે?
  116. પાવર રિફોર્મ સ્કીમ હેઠળ દેશમાં પ્રથમવાર કયો પ્રોજેક્ટ શરૂ થયો છે?
  117. છેલ્લા 8 વર્ષમાં ભારતમાં કેટલી વીજળી ઉત્પાદન ક્ષમતા ઉમેરવામાં આવી છે?
  118. ભારતમાં પાવર સેક્ટરને સુધારવા માટે પાવર સિસ્ટમના કયા સેક્ટર (સેક્ટરો)માં પરિવર્તન કરવામાં આવ્યું હતું?
  119. ભારતમાં પાવર સેક્ટરને સુધારવાના પ્રયાસોનું પરિણામ શું આવ્યું છે?
  120. ભારતમાં શરૂ કરાયેલ પાવર રિફોર્મ સ્કીમનો હેતુ શું છે?
27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023
27 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24th December 2023 ના રોજ ઑનલાઇન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કર્યા બાદ સાંજે 6 વાગ્યા થી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • સ્ટેપ 3– રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
રજીસ્ટ્રેશન કરવાની લિંકરજીસ્ટ્રેશન અહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment