25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in

25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023: આજે પ્રથમ અઠવાડિયાની ક્વિઝનો પ્રથમ દિવસ છે. સ્કુલ વિદ્યાર્થી, કોલેજ વિદ્યાર્થી, અને રાજ્યના નાગરિકો ઉત્સાહ સાથે ક્વિઝમાં ભાગ લેશે. હજુ જો તમે ક્વિઝ માટે રજીસ્ટ્રેશન નથી કર્યું તો રજીસ્ટ્રેશન કરી લો અને ક્વિઝમાં ભાગ લ્યો.

25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023

25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023: પ્રથમ અઠવાડિયાની ક્વિઝનું પરિણામ આવતા શનિવારે જાહેર થશે. ગયા વર્ષે પણ ક્વિઝને સારો પ્રતિસાદ મળ્યો અને હજુ વધુ લોકો જોડાઈ રહ્યા છે. તમામ મિત્રોને પણ આ ક્વિઝ કોમ્પીટીશનની જાણ કરો અને એને પણ આ ક્વિઝમાં ભાગ લેવડાવો. આ અઠવાડિયું પૂરું થયા બાદ વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

પોસ્ટ નામ25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

25 ડીસેમ્બરના સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 2023

  1. જુલાઇ મહિનામાં દેશના પશ્ચિમ ભાગ ગુજરાતમાં, કયું ચક્રવાત આવ્યું?
  2. મધ્યપ્રદેશનું કયું ગામ મિની બ્રાઝિલ તરીકે ઓળખાય છે?
  3. મધ્યપ્રદેશના એક નાનકડા ગામ બિચરપુરને મિની બ્રાઝિલ કેમ કહેવામાં આવે છે?
  4. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર કયો તહેવાર ઉજવવામાં આવે છે?
  5. SERB-POWER મોબિલિટી ગ્રાન્ટ મેળવવા માટે DST દ્વારા નિર્ધારિત ઉપલી વયમર્યાદા કેટલી છે ?
  6. કયો વાયુ પૃથ્વીના મોટાભાગના વાતાવરણને બનાવે છે ?
  7. ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલો છે?
  8. ‘આયુષ યોજના’નો પ્રાથમિક ઉદ્દેશ્ કયો છે ?
  9. F.S.S.A.I. દ્વારા ક્યા રાજ્ય ખાતેની ફુડ સ્ટ્રીટને દેશની સૌ પ્રથમ ક્લીન સ્ટ્રીટ ફુડ હબનો એવોર્ડ મળેલ છે ?
  10. રાષ્ટ્રીય અર્બન હેલ્થ મિશન માટે મુખ્ય લક્ષ્ય વસ્તી કઈ છે ?
  11. ‘વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ’ (PMNRF) ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
  12. ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગની કઈ યોજના હેઠળ ગર્ભવતી અને ધાત્રી માતાઓને ભોજન સાથે ફોલિક એસીડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવેછે ?
  13. ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગની પૂર્ણા યોજનામાં પૂરક પોષણ સેવાઓમાં લાભાર્થીને કેટલા દિવસ સહાયની જોગવાઈ છે ?
  14. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કેંન્દ્રોની ડિઝાઈન ને શું નામ આપવામાં આવ્યું છે ?
  15. રાજ્ય સરકાર દ્વારા અપાતાં મહિલા વિકાસ એવોર્ડ અંતર્ગત મહિલા વિકાસક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થાને કેટલી ઈનામી રાશી આપવામાં આવે છે ?
  16. ‘મિશન શક્તિ યોજના’ના ઘટક DHEWનું આખું નામ શું છે ?
  17. નાના વેપારીઓને રાહત મળે તે માટે જીએસટી રજિસ્ટ્રેશન કરવા માટેની ટર્નઓવરની મર્યાદા ₨ ૨૦ લાખથી વધારીને ₨ ૪૦ લાખ કઈ તારીખથી કરવામાં આવેલ છે ?
  18. જી.એસ.ટી. હેઠળ નોંધાયેલા કરદાતાઓ દ્વારા થતી આવકનું વિશ્લેષણ ક્યારે કરવામાં આવે છે?
  19. ગુજરાતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના છ ટકા કયા ઉદ્યોગમાંથી આવે છે ?
  20. Under the new enhanced pension scheme introduced with effect from dt.1-4-2005, monthly deduction of what % of the sum of basic pay + dearness allowance was mandatory as contribution to be paid to the employee/officer under level (1) from inception. Which has been amended by the resolution of Finance Department dated 29/10/2022 and given the option of 12% and 14%. Also, the same amount of contribution has to be deposited by the state government.
  21. શેત્રુંજી નદી દરિયાને ક્યાં મળે છે?
  22. 19મી એશિયન ગેમ્સ-2023 ચીનના કયા શહેરમાં યોજવામાં આવી હતી ?
  23. 19મી એશિયન ગેમ્સ-2023નો સમાપન સમારોહ ચીનના કયા શહેરમાં યોજાયો હતો?
  24. 2023 એશિયન ગેમ્સમાં મહિલાઓની 5000 મીટરની ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધામાં ભારતની કઈ ખેલાડીએ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો ?
  25. અંગ્રેજી ભાષામાં સસલાંના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે ?
  26. गुजरात के भरूच में द्वितीय गुजराती शिक्षा परिषद में गांधीजी ने राष्ट्रभाषा के कितने लक्षण बताए थे ?
  27. भारतीय संविधान की कौन सी अनुसूची में भाषाओं को राजभाषा के रूप में मान्यता प्राप्त है ?
  28. स्वतंत्रता प्राप्ति से पूर्व प्रशासन, शिक्षा, उद्योग, व्यवसाय आदि में किस भाषा का प्रयोग होता था ?
  29. हिंदी वर्णमाला में मूलतः कितने व्यंजन हैं ?
  30. મહાભારતના રચયિતાનું નામ જણાવો.
  31. રામાયણ ઉપર આધારિત કૃતિ કઈ છે ?
  32. મહાભારતમાં ભીમ કયા શસ્ત્ર વિદ્યામાં કુશળ હતા ?
  33. શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું ?
  34. નળ-દમયંતીની કથા મહાભારતના કયા પર્વમાં આવે છે?
  35. હોમરુલ લીગની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી ?
  36. ‘તુમ મુજે ખૂન દો મૈ તુમ્હે આઝાદી દુંગા’ આ ઘોષણા ક્યા મહાપુરુષે કરી હતી ?
  37. ઉધમસિંહને કયા વર્ષે ફાંસી આપવામાં આવી હતી ?
  38. ઈ.સ. 1909માં ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ ‘ના લેખોને ધ્યાનમાં લઈને ઇંગ્લેન્ડના ન્યાયાધીશોએ કોને બેરિસ્ટર તરીકે રદ કર્યા?
  39. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે?
  40. ચંદ્રયાન-3ને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું ?
  41. 18મી G20 સમિટ દરમિયાન ગુજરાત દ્વારા કેટલી કેલેન્ડર ઇવેન્ટ્સ યોજવામાં આવી ?
  42. કલ્ચર વર્કિંગ ગ્રૂપે 2023ના કયા બે મહિનાની વચ્ચે ચાર ગ્લોબલ થિમેટિક વેબિનારની શ્રેણીનું આયોજન કર્યું હતું ?
  43. કઈ યોજના અંતર્ગત ગ્રામપંચાયતોનું વસ્તીના ધોરણે વર્ગીકરણ કરી ગ્રામપંચાયત કચેરીની ડિઝાઈન અને અંદાજો નક્કી કરવામાં આવેલ છે ?
  44. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ‘કૃષિ વિસ્તરણ શિક્ષણ કાર્યક્રમ’ હેઠળ રાજયમાં કુલ કેટલા કૃષિવિજ્ઞાન કેન્દ્રો ખોલવામાં આવેલા છે ?
  45. ‘ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ લિમિટેડ’ની વડી કચેરી ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે ?
  46. જુલાઈ 2023 માં ગુજરાતના કયા શહેરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?
  47. ‘સુવિધાપથ યોજના’ હેઠળ વર્ષ 2022-23માં રસ્તાના રૂપાંતરણના કામ માટે ફાળવવામાં આવેલી અંદાજિત રકમ કેટલી છે ?
  48. GSHP-II પ્રૉજેક્ટ માટે વિશ્વ બેંક પાસેથી કેટલી લોન સહાય મળી ?
  49. આમાંથી કોને જી.એસ.ટી. વસૂલાતમાંથી બહાર રાખવામાં આવ્યા છે ?
  50. ગુજરાત સરકારની કઈ કચેરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા તમામ લોકકલ્યાણ કાર્યક્રમોને દર્શાવે છે ?
  51. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગમાં કેટલા વિભાગો છે?
  52. ‘હાઇકુ’ ક્યાંથી ઊતરી આવેલો કાવ્યપ્રકાર છે ?
  53. મધ્યકાળમાં જ્ઞાનમાર્ગી ગુજરાતી કવિતાના શિખરે બિરાજતા કવિ કોણ ?
  54. ‘હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી’ નિબંધસંગ્રહ કોણે આપ્યો છે ?
  55. કાકાસાહેબ કાલેલકરે પોતાના નિબંધ ‘સખી માર્કંડી’માં માર્કંડી નદીને કયા રૂપે આલેખી છે ?
  56. જો F = (9/5)C + 32 અને F= -274, તો C ની કિંમત કેટલી થશે ?
  57. 1/10 ની કિંમત જણાવો.
  58. રિબોસોમ્સ એ કઈ પ્રક્રિયા માટેનું સ્થાન છે ?
  59. હાલમાં કયો દેશ યુરેનિયમનું સૌથી વધુ ઉત્પાદન કરે છે ?
  60. (13 + 23 + 33 + 43 )1/2 ની કિંમત શું થશે ?
  61. 10 સંખ્યાનો મધ્યક 7 છે. જો દરેક સંખ્યાને 12 વડે ગુણવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય ?
  62. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો – ZCF, YBE, XAD, WZC, ???
  63. જો એક ચોક્કસ ભાષામાં, FRAME નો સંકેત HTCOG તરીકે અપાય તો તે જ ભાષામાં GREATનો સંકેત કયો હોય ?
  64. વિશિષ્ટ પ્રકારની એક ‘ઉચ્ચ ફેશન’ માટેનો ફ્રેન્ચ શબ્દ કયો છે ?
  65. ગ્રે કાપડનું બીજું નામ શું છે ?
  66. બાળકોમાં સાંભળવાની મધ્યમ ખોટની (moderate hearing loss) ડેસિબલ મર્યાદા શું છે?
  67. નેનોમટીરિયલનો સૌંથી અગત્યનો ગુણધર્મ કયો છે ?
  68. ‘ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ્સ 2023’ માં કયા દેશની મધ્યસ્થ બેંકના ગવર્નરો ટોચ પર છે ?
  69. ગતિમાન શક્તિ વિશ્વવિદ્યાલય (જીએસવી)એ ઔદ્યોગિક અનુભવ, તાલીમ, શિષ્યવૃત્તિ અને રોજગારનિર્માણ માટે કઈ કંપની સાથે એમઓયુ કર્યા છે ?
  70. બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 63 છે તો તે સંખ્યાઓ કઈ હશે ?
  71. આમાંથી શું બંધબેસતું નથી? – વર્તુળ, શંકુ, ક્ષેત્રફળ, ત્રિકોણ, નળાકાર
  72. ‘ધ પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ અધિનિયમ’ ક્યારે ઘડવામાં આવ્યો હતો ?
  73. આપેલ શ્રેણી જુઓ : 544, 509, 474, 439,….. પછી કઇ સંખ્યા આવશે ?
  74. સામાન્ય મીઠાના દ્રાવણનું સ્વરૂપ કેવું હોય છે ?
  75. મોહિનીઅટ્ટમ નૃત્ય મૂળ કયા રાજ્યમાં વિકસિત થયું છે?
  76. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ કરવામાં આવે તેને કયું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે ?
  77. નીચેનામાંથી કયું પેટના આંતરિક આવરણને હાઇડ્રોક્લોરિક એસિડથી સુરક્ષિત કરે છે?
  78. વનસ્પતિઓના હવાઈભાગો પરથી વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની પ્રક્રિયાને શું કહે છે ?
  79. કયા દેશો વચ્ચે સો વર્ષ યુદ્ધ થયું હતું?
  80. શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ કથકલીનો ઉદ્દભવ ભારતના કયા રાજ્યમાં થયો હતો?
  81. ‘પીએમ સ્વનિધિ (PM SVANidhi) યોજના’ના લાભાર્થીઓ કોણ છે ?
  82. 2023 સુદાન સંઘર્ષ દરમિયાન ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
  83. નીચેનામાંથી વિટામિન A નો સારો સ્ત્રોત કોને ગણી શકાય ?
  84. યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે?
  85. વિદ્યાભ્યાસની સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે કોનો અભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે ?
  86. કમ્પ્યુટરના સંદર્ભમાં BPS નું પૂરું નામ શું છે ?
  87. સ્કેનર કયા પ્રકારનું ઉપકરણ છે ?
  88. વર્ષ 2022 માટેનો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
  89. ભારતના રાષ્ટ્રપતિએ સપ્ટેમ્બર 2023માં NeVA એપ્લિકેશનના ઉદઘાટન ભાષણ દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણના સંદર્ભમાં કયા સકારાત્મક વિકાસનો ઉલ્લેખ કર્યો હતો ?
  90. ‘ધ ફ્રૂટ પ્રૉડક્ટ્સ ઓર્ડર, 1955′ ના અમલ માટે કઈ સત્તા જવાબદાર છે ?
  91. 2011ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન ક્યારે થયું હતું ?
  92. કયું રાજ્ય ભારતમાં બીજા ક્રમનું સૌથી વધુ સૌરઊર્જાની ક્ષમતા ધરાવતું રાજ્ય છે ?
  93. 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  94. 37મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  95. એશિયન પેરા ગેમ્સ-2023માં નિમિષા સુરેશે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો ?
  96. ભારતીય બંધારણના કયા ભાગમાં ‘સંસદમાં નાણાકીય કામકાજ અંગેની કાર્યરીતિનું કાયદાથી નિયમન’ એ અંગેની જોગવાઈ છે ?
  97. ભારતીય બંધારણના કયા ભાગમાં ઉચ્ચતમ ન્યાયાલયોની સ્થાપના અને રચના અંગેની જોગવાઈ છે ?
  98. અંગ્રેજી ભાષામાં ગોરીલા કુળના વાંદરાઓના સમૂહને શું કહે છે?
  99. ભારતીય બંધારણના કયા ભાગમાં ઉચ્ચતમ ન્યાયાલયની મૂળ હકૂમત અંગેની જોગવાઈ છે ?
  100. ‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કોણે કરી?
  101. ગગનયાન કાર્યક્રમ હાથ ધરવાના પરિણામે નીચેનામાંથી કયો સંભવિત લાભ નથી?
  102. G20 સમિટમાં સૌપ્રથમ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટયૂશન્સ (SAI20) એન્ગેજમેન્ટ ગ્રુપની રજૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  103. શહેરી વિસ્તારોમાં, ભૂગર્ભ ગટર, પાણી પુરવઠાની લાઈન, પાકા રસ્તા, ફૂટપાથ વગેરે જેવી સુવિધાઓનું આયોજન કરવામાં સમુદાયની ભાગીદારીથી કોને ફાયદો થશે ?
  104. કઈ યોજના અંતર્ગત જનરલ ક્લસ્ટર અને આદિવાસી ક્લસ્ટરની પસંદગી કરવામાં આવેલ છે ?
  105. 2023 સુધીમાં ભારતમાં રેલ્વે ઝોનની કુલ સંખ્યા કેટલી છે ?
  106. લાઇસન્સ પ્રાપ્ત સ્ટેમ્પ વેન્ડર્સ કોઈપણ કિંમતે શું વેચી શકે છે ?
  107. વર્ષ -2022- ભારત સરકાર દ્વારા સંસ્થાકીય શ્રેણી હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ કયા રાજ્યને આપવામાં આવ્યો છે ?
  108. રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કોની સલાહ પર કરવામાં આવે છે?
  109. રાષ્ટ્રપતિ કયા કિસ્સાઓમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે ?
  110. અર્વાચીનનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  111. દેખાતું બંધ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
  112. કુસ્તી કરવા માટે બનાવેલી જગ્યા – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
  113. “અમૃતા” નિબંધમાં અમુને શું રમવાનો બહુ શોખ હતો ?
  114. કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના કાજુને તાજેતરમાં જ તેનો ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ મળ્યો છે?
  115. કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ કોના નેતૃત્વમાં યોજાઈ હતી ?
  116. ‘ઓપરેશન ગંગા’ દરમિયાન ભારતમાં આગમન પછી સ્થળાંતરિત લોકો મુખ્યત્વે ક્યાં ઊતર્યા હતા ?
  117. ભારતીય લશ્કરી હેલિકોપ્ટર ‘પ્રચંડ’ના સંદર્ભમાં ‘LCH’ નો અર્થ શો છે ?
  118. અટલ ઇનોવેશન મિશન દ્વારા શરૂ કરાયેલ અટલ ટિંકરિંગ લેબ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?

25 ડીસેમ્બરના કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 2023

  1. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ‘ઈ-ગવર્નન્સ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે મુખ્યત્વે કઈ બાબત સાથે સંબંધિત છે?
  2. ભારતીય શિક્ષા બોર્ડની સ્થાપનામાં અગ્રણી ભૂમિકા કોણે ભજવી હતી ?
  3. આચાર્યો, શિક્ષકો, રાજ્ય સંસાધન જૂથ (SRG), મુખ્ય સંસાધન વ્યક્તિઓ (KRPs), સંસાધન વ્યક્તિઓ (RPs), માસ્ટર ટ્રેનર્સ (MTs) માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવા માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 2022-23માં કેટલું નાણાકીય બજેટ પૂરું પાડવામાં આવ્યું હતું ?
  4. સમગ્ર રાજ્યમાં રોગ નિયંત્રણ કાર્યક્રમની એપિડેમિક વિંગ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃતિઓ લાગુ કરવામાં આવી છે.
  5. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કયા વર્ષે ભારતને પોલિયોમુક્ત પ્રમાણિત કરવામાં આવ્યું ?
  6. ગુજરાત સરકારની આઇ.સી.ડી.એસ. યોજના હેઠળની ટેક હોમ રેશન માટે વર્ષ ૨૦૨૩-૨૪માં સૂચિત બજેટની જોગવાઇ કેટલી છે ? (લાખમાં)
  7. અનુસૂચિત જાતિના ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહમાં જિલ્લા કક્ષાએ બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને કેટલી ઇનામી રકમ આપવામાં આવે છે ?
  8. ‘ગંગાસ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના’માં વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલા બજેટની જોગવાઈ સૂચવેલ છે ? (લાખમાં)
  9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લેખકો અને કવિઓને મૌલિક સાહિત્યના પ્રકાશન માટે કેટલી સહાય આપવામાં આવે છે ?
  10. ગુજરાત સરકાર IFP દ્વારા રોકાણકારોની સુવિધા માટે ઓનલાઈન સિંગલ પોઈન્ટ ઈન્ટરફેસ પ્રદાન કરે છે તેનું પૂરું નામ શું છે ?
  11. એબી-પીએમજેએવાય હેઠળ મળતી મહત્તમ વીમા રકમ કેટલી છે?
  12. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં NAPS હેઠળ એપ્રેન્ટીસને મહતમ માસિક વળતર કેટલું આપવામાં આવે છે?
  13. વાતાવરણમાં થતા પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવા માટે જૂના વિજ મથકોમાં ઈએસપી રીટ્રો ફિટીંગ માટે વર્ષ 2022-23 માં કેટલા લાખની જોગવાઈ થયેલ છે ?
  14. વેમ્બનાદ તળાવનું બીજું નામ શું છે?
  15. 19મી એશિયન ગેમ્સ-2023માં ગોલ્ડ મેડલ જીતનાર અદિતી સ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
  16. 19મી એશિયન ગેમ્સ-2023માં મેડલ જીતનાર જસવિન્દર સિંઘ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
  17. 19મી એશિયન ગેમ્સ-2023માં મેડલ વિજેતા અમોજ જેકબ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
  18. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની ‘કાર્યરીતિના નિયમો’ છે ?
  19. નેશનલ બાયોડિઝલ ડે’ની ઉજવણી ક્યારે થાય છે ?
  20. શૈક્ષણિકક્ષેત્રે કલાયમેટ ચેન્જ અંગે મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા બદલ પ્રથમ ઇનામ કેટલા રૂપિયાનું આપવામાં આવે છે ?
  21. भारत के संविधान में हिंदी भाषा को क्या दर्जा दिया गया है ?
  22. अनुच्छेद 351 किस भाषा के प्रकार्यों और विकास के निर्देश हैं?
  23. डॉ. घनश्याम अग्रवाल द्वारा जूनागढ़ से प्रकाशित होनेवाला अखबार का नाम बताइए ।
  24. वैज्ञानिक एवं तकनीकी शब्दावली आयोग की स्थापना कब हुई ?
  25. भारत के अलावा किस देश में हिंदी बोली – समझी जाती है ?
  26. કર્ણના મૃત્યુનો ઉલ્લેખ મહાભારતના કયા પર્વમાં આવે છે?
  27. અર્જુનનો જન્મ કયા દેવતાની કૃપાથી થયો ?
  28. અર્જૂનના સુપ્રસિદ્ધ ધનુષ્યનું નામ શું હતું?
  29. લાલા લજપતરાયે શરૂ કરેલ સાપ્તાહિક કયું ?
  30. બિપિનચંદ્ર પાલે બીજા લગ્ન કોની વિધવા ભાણી સાથે કર્યા ?
  31. મદનલાલ ધિંગરાનો જન્મ કયા શહેરમાં થયો હતો ?
  32. 23મી ડિસેમ્બર, 1912ના રોજ વાઈસરૉય લોર્ડ હોર્ડીંગની શોભાયાત્રા પર કોણે બૉમ્બ ફેંક્યો હતો ?
  33. 2019માં G20 ‘EMPOWER’ સમિટનો મુખ્ય ઉદ્દેશ શો હતો?
  34. G20ની W20 સમિટ પ્રથમ વખત કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી?
  35. G20ના કયા વર્કિંગ ગ્રુપનો ઉદ્દેશ કોઈને પણ પાછળ ન રાખવાના દૃષ્ટિકોણ સાથે સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે?
  36. વિશ્વની સળગતી સમસ્યાઓનો સામનો કરવા માટે અમૃતસરમાં યોજાયેલી લેબર 20 (L20) બેઠકમાં કઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી ?
  37. રાજ્ય સરકાર દ્વારા કયા નાણાકીય વર્ષથી નિર્મળ શહેરો (નિર્મળ ગુજરાત અભિયાન) નામની યોજના સૂચવવામાં આવી?
  38. વતનપ્રેમ યોજના અંતર્ગત દાતા દ્વારા કેટલા ટકાના દાન સામે રાજ્ય સરકારે 40% નું અનુદાન આપવાનું સૂચવેલ છે ?
  39. ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા માટેની અરજીના નિકાલ માટેની નિયત થયેલ સમયમર્યાદા કેટલા દિવસની છે?
  40. PM પોષણ યોજના’માં ક્યા બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
  41. માર્ગ અને પરિવહન મંત્રાલયની સૂચના મુજબ 200 કરોડથી વધુના નેશનલ હાઈવે પ્રૉજેક્ટ ધરાવતા કોન્ટ્રાકટર કયા નવા એન્જિનિયરોની 20% ભરતીની ખાતરી આપે છે ?
  42. કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ કયા પ્રોગ્રામનો ઘટક છે ?
  43. અમદાવાદ મેટ્રો રેલ પ્રૉજેક્ટમાં કેટલા રેલ્વે સ્ટેશનો ભૂગર્ભ રેલ્વે સ્ટેશન છે ?
  44. રાજ્યમાં ગામતળેની મિલકતનો સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ આપવા અંગે ભારત સરકારના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં કઈ યોજના દાખલ કરવામાં આવેલ છે?
  45. જ્ઞાનપીઠ ઍવૉર્ડથી પુરસ્કૃત ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહનો વિશેષ કયા પ્રકારની કવિતામાં પ્રગટ્યો છે ?
  46. ‘રણયજ્ઞ’ કૃતિનો સાહિત્યપ્રકાર કયો છે ?
  47. શિક્ષણક્ષેત્રે જીવન સમર્પિત કરનાર નાનાભાઈ ભટ્ટની આત્મકથાનું શીર્ષક જણાવો.
  48. મોગરાનો રંગ શ્વેત હોય છે. — રેખાંકિત પદ ઓળખાવો.
  49. પ્રથમ દસ એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે ?
  50. માનવમાં સ્નાયુ અને અસ્થિને જોડતી પેશીનું નામ જણાવો.
  51. 2023માં ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રૂપિયાનું ડિજિટલ સંસ્કરણ રજૂ કર્યું તેને શું કહેવાય?
  52. ચોકુવા ચોખાની ખેતી અને તેને જીઆઈ ટેગ આપવા માટે ભારતમાં કયો પ્રદેશ અજોડ છે ?
  53. તબીબી ક્ષેત્રના સંદર્ભમાં, મેથોટ્રેક્સેટ (MTX) શું છે?
  54. એસ. જયશંકરે કયા દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું ?
  55. રાજન 50 મીટર લાંબા સ્વીમિગ પૂલમાં તરે છે.તે 1.5 મિનીટમાં એક છેડેથી બીજા છેડે જઈ તે જ સીધા પથ પર પરત ફરતા 100 મીટર જેટલું અંતર કાપે છે.તેનો સરેરાશ વેગ શોધો.
  56. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો SCD, TEF, UGH, ???, WKL
  57. વેંકટ તરફ આંગળી ચીંધતા, વસંતા કહે છે, “તે મારા પિતાના દીકરાનો દીકરો છે”. વેંકટની માતાનો વસંતા સાથે શો સંબંધ થશે ?
  58. ફોર્બ્સની વર્લ્ડ બેસ્ટ એમ્પ્લોયર્સ 2023ની યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય PSU કંપની કઈ છે?
  59. કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ડીલરોને લગતાં નાણાકીય ઉકેલો માટે કોની સાથે કરાર કર્યા છે ?
  60. 100 કિ.ગ્રાના દળ ધરાવતા એક પદાર્થ ને 6 s માં 8 m/s થી 11 m/s વેગ સુધી સમાનરૂપે પ્રવેગિત કરવામાં આવે છે. તો પદાર્થ દ્વારા લાગુ થતા બળની માત્રા ગણો.
  61. સાબુના પરપોટા ઘણીવાર રંગીન દેખાય છે. આ ઘટના પ્રકાશના કયા ગુણધર્મને કારણે થાય છે ?
  62. બહિર્ગોળ લેન્સથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબનું પરિમાણ મળે ?
  63. વક્ર અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામ્યા બાદ ક્યા બિંદુએ મળે છે ?
  64. એક વસ્તુ 16% નફો લઈ વેચતા 40.60 રૂપિયા ઊપજે છે તો તેની મૂળ કિંમતકેટલી હશે ?
  65. મોહન 6000 રૂપિયા 5% ટકાના લેખે 3 માસ માટે સહકારી બેન્કમાં મૂકે છે તેને મુદ્દતને અંતે વ્યાજ સહિત કુલ કેટલા રૂપિયા મળશે ?
  66. કયા યંત્ર દ્વારા રુધિરનું દબાણ કે રુધિરદાબ માપવામાં આવે છે?
  67. એક વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનું પ્રમાણ 5:7 છે તો નફાની ટકાવારી કેટલી હશે ?
  68. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે ?
  69. સૂર્યના ઉપલા સ્તરોને લગતા આદિત્ય-L1 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ કયો છે?
  70. I2U2 કેટલા દેશોની ભાગીદારી છે ?
  71. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેટલા કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે?
  72. ગૂઢ મંડપ, રંગમંડપ, નૃત્ય મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ કયા મંદિરના છે ?
  73. જે પદાર્થ અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તેને શું કહે છે ?
  74. ડૉ. જેમ્સ ડેવી વોટસન કયા માટે જાણીતા છે?
  75. નામકરણ માટેના સાર્વત્રિક નિયમોના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી ?
  76. નીચેનામાંથી કઈ ફૂગ ઘઉંમાં ગેરુનો રોગ કરે છે ?
  77. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી ઓછું લિંગપ્રમાણ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં છે ?
  78. લોકસંસ્કૃતિની પરંપરા કેવી છે ?
  79. ભારતમાં મધ્યમ પાયાના ઉદ્યોગો માટે રોકાણની મર્યાદા કેટલી છે ?
  80. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી ?
  81. મગજનો કયો ભાગ શ્વાસ અને હૃદયના ધબકારા જેવા મૂળભૂત શારીરિક કાર્યોને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે?
  82. વિકાસાત્મક મનોવિજ્ઞાન બાળકના ક્યા તબક્કાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસનો અભ્યાસ કરે છે ?
  83. અમદાવાદ-ચેન્નાઈ વચ્ચે દોડતી ટ્રેન કઈ છે ?
  84. રાજારામમોહનરાયે સમાજસુધારણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
  85. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Investment’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
  86. संसद में हिंदी को संघ की राजभाषा बनाने के लिए प्रस्तावक कौन था ?
  87. 2023-24 ના બજેટ હેઠળ, રાજ્યના વિવિધ પ્રદેશોમાં 8 સ્થળોએ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને બાકીના જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
  88. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી 2023નો રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવનાર ગુજરાતમાંથી કોણ કોણ હતા?
  89. ઇન્ડિયા ન્યુબોર્ન એક્શન પ્લાન કયા વર્ષમાં શરૂ થયો ?
  90. નિરામય યોજના’નો લાભ કોને મળશે?
  91. નારીસંરક્ષણ ગૃહો / કેન્દ્રો માટે વર્ષ ૨૦૨૩-૨૪માં બજેટમાં કેટલી નાણાકીય જોગવાઈ સૂચવેલ છે ? (લાખમાં )
  92. ગુજરાત સરકારની ‘માનવ ગરિમા યોજના’ ક્યારે લાગુ કરવામાં આવી ?
  93. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ (જીજીઆઈ) મુજબ દેશના કમ્પોઝિટ ઇન્ડેક્સમાં ગુજરાતનો ક્રમ કયો છે?
  94. કઈ આંતરરાષ્ટ્રીય એજન્સી નેશનલ હાઇડ્રોલોજી પ્રૉજેક્ટના પ્રયોજક છે?
  95. ગુજરાતમાં જળસંસાધનક્ષેત્રોની પ્રવૃત્તિઓને સંશોધન અને વિકાસના ઇનપુટ્સ આપવા એ કઈ સંસ્થાનો ઉદ્દેશ છે ?
  96. ગુજરાતમાં રિન્યુએબલ ક્ષમતા કેટલી છે ?
  97. એશિયન ગેમ્સમાં પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?
  98. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા ?
  99. કલાયમેટ ચેન્જ ઈમ્પેક્ટ સ્ટડી અંગે મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા બદલ તૃતીય ઇનામ કેટલા રૂપિયાનું આપવામાં આવે છે?
  100. તાજેતરનો સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો કયો છે ?
  101. સાતત્યકીના દસ પુત્રો મહાભારત યુદ્ધના કેટલામા દિવસે મૃત્યુ પામ્યા હતા ?
  102. વિદુરની પત્નીનું નામ શું હતું ?
  103. સ્વાતંત્ર્યસેનાની ભગતસિંહને કયા દિવસે ફાંસી આપવામાં આવી ?
  104. G20 માળખામાં સુપ્રિમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સ 20 (SAI 20) એંગેજમેન્ટ ગ્રુપનો પ્રાથમિક ઉદ્દેશ કયો છે ?
  105. રાજ્ય સરકાર દ્વારા સામાજિક માળખાગત સેવાઓને મજબૂત બનાવવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
  106. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ માટે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના કયા ભાગ માટે મંજૂરી આપવામાં આવેલ છે ?
  107. વર્ષ 2022-23માં ગુજરાતમાં ભારે ટ્રાફિકથી ધમધમતા રાજ્ય ધોરીમાર્ગો પરના જંકશન પર ફ્લાયઓવર બનાવવાનો કુલ અંદાજિત ખર્ચ કેટલો છે ?
  108. વંદે ભારત એક્સપ્રેસ’ ભારતની કયા પ્રકારની પ્રથમ ટ્રેન તરીકે જાણીતી છે ?
  109. ગુજરાત રાજ્યના આદિજાતિના ગામોની ફેરમોજણી અને સુધારામોજણી કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
  110. બ્યુરો ઑફ ઇમિગ્રેશન ઇન ઇન્ડિયા’ કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે?
  111. ભારતમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને પ્રસ્થાનને નિયંત્રિત કરવા માટે કયા નિર્ણાયક કાર્યને અમલમાં મૂકવા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે ?
  112. સૂર્ય + અસ્ત – ની સંધિ શું થાય છે ?
  113. ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઑફ ફેમ માટે નામાંકિત થનાર પ્રથમ એશિયન પુરુષ કોણ છે?
  114. તાજેતરમાં શોધાયેલ ‘સ્પારામબસ સિંધુદુર્ગ’નો સમાવેશ કઈ પ્રજાતિમાં થાય છે ?
  115. કયા દેશોની સેનાઓ વચ્ચે ‘કવાયત હરિમાઉ શક્તિ 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું?
  116. કોના આમંત્રણ પર African Union G-20માં જોડાયું ?
  117. SAREE WALKATHON કાર્યક્રમ કાયા શહેર માં યોજાયો હતો જ્યાં 15 રાજ્યોમાંથી 15,000 મહિલાઓ ભાગ લીધો હતો?
  118. સપ્ટેમ્બર મહિનામાં દેશના દરેક ગામમાં દરેક ઘરમાંથી માટી એકત્ર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેનું નામ શું છે ?
  119. તેલુગુ દિવસ ની ઉજવણી કયારે કરવા માં આવે છે ?
  120. ભારતીય રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ અને કાયાકલ્પ માટે ભારત સરકારની કઈ યોજના જવાબદાર છે?
25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023
25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24th December 2023 ના રોજ ઑનલાઇન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કર્યા બાદ સાંજે 6 વાગ્યા થી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • સ્ટેપ 3– રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
રજીસ્ટ્રેશન કરવાની લિંકરજીસ્ટ્રેશન અહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

9 thoughts on “25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in”

Leave a Comment