કડી નગરપાલિકા ભરતી 2024: 18 જાન્યુઆરી 2024 ના રોજ યોજાશે એપ્રેન્ટીસ ભરતી મેળો

કડી નગરપાલિકા ભરતી 2024: કડી નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ તથા સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં સને 2023-24ના વર્ષમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ ભરવા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાત આધાર પુરાવા લઇ અરજી સાથે તારીખ 18-01-2024ના રોજ સવારના 10:00 કલાકે નગરપાલિકા કાર્યાલય ખાતે હાજર રહેવું.

કડી નગરપાલિકા ભરતી 2024

કડી નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળામાં વિવિધ ટ્રેડ માટે તારીખ 18-01-2024ના રોજ વોક ઇન ઈન્ટરવ્યુંનું આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં લાભ લઇ શકશે. Kadi Nagarpalika Bharti 2024 / Kadi Nagarplika Recruitment 2024 / કડી નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 / એપ્રેન્ટીસ ભરતી 2023

Kadi Nagarpalika Bharti 2024

ટ્રેડનું નામકુલ જગ્યાલાયકાત
સેનેટરી ઇન્સ્પેકટર3સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ
સિવિલ એન્જિનિયર2ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ
ઈલેક્ટ્રીકલ એન્જિનિયર1ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ
કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક6સ્નાતક, કમ્પ્યુટરના જાણકાર
ડ્રાઈવર મિકેનિક5ધોરણ 10 પાસ તથા ડ્રાઈવરનું ટ્રેક્ટર તથા લાઈટ મોટર વ્હિકલનું લાયસન્સ ધરાવનાર
મિકેનિકલ એન્જિનિયર1ડિપ્લોમા મિકેનિકલ

આ પણ ખાસ વાંચો:

દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો મોટો પ્રોજેક્ટ

ઇમ્યુનિટી બુસ્ટ: આ પાંચ રીતે તમે તમારી ઇમ્યુનિટીને કરી શકશો બુસ્ટ

વય મર્યાદા

  • વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે.

સ્ટાઇપેન્ડ

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

શરતો :

  • એપ્રેન્ટીસનો 11 માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
  • ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઈએ કે હાલના એપ્રેન્ટીસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ.
  • પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે.
  • અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.
  • સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.
  • જે તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહિ મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે.
  • ભરતી મેરીટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂરી જણાયે પ્રેક્ટીકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ અંગે નગરપાલિકાની નિર્યણ આખરી રહેશે.
  • અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી અને અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી વાંચી પછી જ અરજી કરવી.

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
કડી નગરપાલિકા ભરતી 2024
કડી નગરપાલિકા ભરતી 2024

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment