26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો @g3q.co.in

26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના 26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 આજે શરુ થઇ ગયેલ છે.

26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023

26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023: 24 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના જવાબ અપડેટ થઇ ગયેલ છે, તો દરેક ઉમેદવારોએ એકવાર અવશ્ય ચેક કરી લેવા, તેમજ 25 ડીસેમ્બરની ક્વિઝના જવાબો આજે સાંજે અપડેટ કરવામાં આવશે, જેથી તમામ મિત્રોએ અમારી વેબસાઈટ ગુજરાતીતક.કોમ ચેક કરતા રેહવું.

પોસ્ટ નામ26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
વોટ્સએપ ચેનલઅહીંથી જોઈન કરો

26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો

આ પણ ખાસ વાંચો:

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝના જવાબ: 24 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના જવાબ @g3q.co.in

25 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in

Gujarat Gyan Guru Quiz 2.0 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 માટે 24 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરુ @g3q.co.in

ઇમ્યુનિટી બુસ્ટ: આ પાંચ રીતે તમે તમારી ઇમ્યુનિટીને કરી શકશો બુસ્ટ

26 ડીસેમ્બરના સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 2023

  1. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કેટલા સ્ટેશનો પુનઃવિકાસ માટે નિર્ધારિત થયા છે?
  2. પ્રસ્તુત વિડિયોમાં, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે ટ્રાઇસિટી વિશે વાત કરી રહ્યા છે તેનું નામ શું છે?
  3. ગિફ્ટ સિટી સાથે સંકળાયેલી કઈ પહેલ ગોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં તકો વધારવા માટે શરૂ કરવામાં આવી છે?
  4. ભારત દ્વારા શરૂ કરાયેલ ઉર્જા અને ઉર્જા સંબંધિત પ્રોજેક્ટનો ઉદ્દેશ શું છે?
  5. કયા બે રાજ્યોમાં અનુક્રમે પ્રથમ અને બીજા સૌથી મોટા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ છે?
  6. ભારતમાં નીચેનામાંથી કઈ સંસ્થા સિસ્મોલોજીકલ સંશોધન સાથે જોડાયેલી છે અને તેને થોડાં વર્ષોમાં પ્રીમિયર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે વિકસાવવાનું આયોજન છે ?
  7. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (આઇએસઆર)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  8. પ્રાથમિક શાળાઓમાં એકંદર ભૌતિક સુવિધાઓના સુધારા માટે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2023-24 માટે કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી છે?
  9. ‘ઇ-મમતા’ શું છે ?
  10. NACO નું પૂરું નામ શું છે ?
  11. ભારતમાં નેશનલ અર્બન હેલ્થ મિશન (NUHM)નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?
  12. ‘વિશ્વ ખાદ્ય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  13. GCCMF નું પૂરું નામ શું છે ?
  14. રાજ્ય સરકાર દ્વારા ‘માતા યશોદા એવોર્ડ’માં આંગણવાડી કાર્યકરને રાજ્યકક્ષાના એવોર્ડમાં કેટલા રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવે છે ?
  15. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા આંગણવાડી કેંદ્રો કાર્યરત છે?
  16. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરને કેટલું માનદ્ વેતન આપવામાં આવે છે ?
  17. સમગ્ર દેશમાં માલ અને સેવા વેરા અધિનિયમ (જીએસટી કાયદો) અમલમાં આવેલ છે, તેના અમલીકરણને કેટલો સમયગાળો પસાર થયેલ છે ?
  18. CGST નું પૂર્ણ નામ શું છે ?
  19. રાજ્ય કર વિભાગની તમામ શાખાઓ તેમજ કચેરીઓ ખાતે પ્રવર્તમાન તમામ ફિઝિકલ ફાઈલ્સને સ્કેન કરીને કયા પોર્ટલ પર અપલોડ કરવા હેતુ, તમામ શાખા તેમજ કચેરીઓને Scanners પૂરા પાડવામાં આવેલ છે, જેથી તમામ ફાઈલ્સ તેમજ વિભાગને મળતો તમામ પત્રવ્યવહાર ઓનલાઈન અપલોડ કરીને તેનાં પર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે?
  20. શ્રમયોગી પ્રસૂતિસહાય યોજનાનો લાભ કેટલી પ્રસૂતિ માટે મેળવી શકાય ?
  21. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કેટલા દેશોએ પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લીધો ?
  22. ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ના લાભાર્થીઓને કયું વીજજોડાણ આપવામાં આવે છે ?
  23. હિમાલય વિસ્તારમાં પરિભ્રમણ કાર્યકમ માટે કયા કોર્સની તાલીમ લીધેલની પસંદગી કરવામાં આવે છે ?
  24. એશિયન ગેમ્સમાં જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
  25. 19મી એશિયન ગેમ્સ-2023 માં ભારતે સૌથી વધુ મેડલ કઈ રમતમાં જીત્યા ?
  26. 19મી એશિયન ગેમ્સ-2023 અભય સિંહ અને અનાહત સિંહે સ્ક્વોશમાં કયો મેડલ જીત્યો ?
  27. કઈ તકનીકનો ઉપયોગ કરીને, વૃક્ષો દ્વારા ટેકરીઓને ઢાંકવા માટે ઉજ્જડ ટેકરીઓના ઢોળાવવાળા વિસ્તારોમાં ધીમે ધીમે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવે છે?
  28. हिंदी दिन कब मनाया जाता है ?
  29. भारतीय संविधान की आठवीं अनुसूची के अंतर्गत कितनी भाषाओं का समावेश किया गया है ?
  30. गूजरात विद्यापीठ ने कब हिंदी बालपोथी की परीक्षा शुरू की ?
  31. भारतीय राष्ट्रीय गान ‘जन गण मन’ की रचना किसने की ?
  32. ભીષ્મની માતાનું નામ શું હતું ?
  33. રામના કયા શસ્ત્રથી રાવણનો વધ થયો ?
  34. ગાંધારીના ભાઈનું નામ શું હતું ?
  35. મહાભારત અનુસાર કુરુ વંશની કઈ રાણી લગ્ન પછી હંમેશા આંખે પાટા બાંધતી હતી?
  36. ભારતના પ્રથમ મહિલા શિક્ષિકાનું નામ જણાવો.
  37. હિન્દ છોડો ચળવળ દરમ્યાન શહીદ થયેલ ગુજરાત કૉલેજના વિદ્યાર્થીનું નામ જણાવો
  38. ક્યા ક્રાંતિવીરે ‘મિત્રમેલા’ નામક સંસ્થા સ્થાપી હતી?
  39. ‘સાયમન ગો બેક’નું સૂત્ર કોણે આપ્યું ?
  40. ચંદ્રયાન-3 માટે કયા પ્રકારના પ્રક્ષેપણ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?
  41. મંગલયાન કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ?
  42. 18મી G20 સમિટની પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવી હતી ?
  43. આજ સુધી G20ની કેટલી સમિટ યોજાઈ છે ?
  44. રાજ્યને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનું કઈ યોજનાનું લક્ષ્ય છે ?
  45. કઈ યોજના હેઠળ ચૂંટાયેલા પદાધિકારીઓને ગ્રામપંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની તાલીમ આપવામાં આવે છે?
  46. ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’ અંતર્ગત આર્થિક સહાય મેળવવા ખેડૂતોએ ખરીફ પાકો માટે કેટલા ટકા પ્રીમિયમ ભરવાનું રહે છે ?
  47. કઈ યોજના બધાને પરવડે તેવા આવાસ પૂરા પાડવા માટે બનાવવામાં આવી છે?
  48. ગુજરાત સરકાર દ્વારા ‘પ્રગતિપથ યોજના’ ક્યારે જાહેર કરવામાં આવી ?
  49. પોર્ટ ડેવલપમેન્ટ દરમિયાન ગુજરાત મેરીટાઇમ બોર્ડ કઈ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે ?
  50. ૨૪ ઑગસ્ટ, ૨૦૧૭ના રોજ ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરનાર નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
  51. ઇ -એફઆઈઆર નોંધાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ?
  52. કયું કમિશન કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંસાધનોની વહેંચણી અંગે નિર્ણય કરે છે ?
  53. કવિ કાન્તના ખંડકાવ્ય ‘અતિજ્ઞાન’નું વિષયવસ્તુ કઈ કૃતિ પર આધારિત છે ?
  54. કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઈ હતી ?
  55. ‘કામ કરે ઈ જીતે’ કાવ્યના કવિ કોણ છે ?
  56. ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ નિબંધમાં વિનોબાના મતે ભારત પાસે અદ્વિતીય એવું શું છે ?
  57. બે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુતમ સામાન્ય અવયવ અનુક્રમે 5 અને 385 છે. જો એક સંખ્યા 55 હોય તો બીજી સંખ્યા કઈ હશે ?
  58. 120 ની કિંમત કેટલી થશે ?
  59. નીચેનામાંથી કયા જળચર પ્રાણીમાં ગિલ્સ (ઝાલર) નથી હોતી ?
  60. સ્વચ્છ સર્વેક્ષણ 2023 રેન્કિંગમાં ભારતના કયા શહેરને સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે?
  61. (256)5/4 ની કિંમત કેટલી થશે ?
  62. સ્થિર અવસ્થામાં નીચેના પૈકી કોનું જડત્વ સૌથી વધુ હશે ?
  63. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો – ACE ??? MOQ SUW
  64. નીચેનામાંથી કયું એક અન્ય ત્રણથી અલગ છે ?
  65. પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો ABC : ZYX : : CBA : ???
  66. “ઇનસાઇડ ટ્રેડિંગ” કોની સાથે સંબંધિત છે?
  67. કઈ કટીંગ પ્રક્રિયામાં ઉચ્ચ-તાપમાન આયનાઈઝ્ડ ગેસનો ઉપયોગ થાય છે?
  68. જો GUN નો સંકેત HVO તરીકે અપાય છે તો PEN માટેનો સંકેત શોધો.
  69. કયા દેશના લશ્કરી દળે હવાઈ લડાઇ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ ‘વાલ્કીરી’નું અનાવરણ કર્યું છે ?
  70. જી-20 સમિટના બીજા દિવસે નિફ્ટી 50એ પ્રથમ વખત કયો આંકડો પાર કર્યો?
  71. બાળકોના કલ્યાણ અને અધિકારોની સુરક્ષા માટે દત્તક લેવા માટેની માર્ગદર્શિકા નક્કી કરનાર એજન્સીનું નામ આપો.
  72. આમાંથી શું બંધબેસતું નથી ? – લાલ, વાદળી, ગુલાબ, નારંગી
  73. ભારતમાં ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  74. નીચેનામાંથી કયો કપડાંનો સિદ્ધાંત નથી?
  75. નીચેના પૈકી કયો એસિડ વિનેગરમાં કુદરતી અસ્તિત્વ ધરાવે છે ?
  76. અર્થશાસ્ત્રનો સ્વતંત્ર વિચાર રજૂ કરતું પુસ્તક ‘વેલ્થ ઓફ નેશન્સ’ કોણે લખ્યું છે?
  77. મનુષ્યમાં શ્વસન રંગદ્રવ્ય કયું છે?
  78. રૂ. 400ની પડતર કિંમતની વસ્તુ ઉપર કેટલી એમ.આર.પી. રાખી શકાય કે જેથી 12 ટકા વળતર (discount) આપવાથી 10 ટકા નફો થઈ શકે ?
  79. પ્રકાશસંશ્લેષણ દરમ્યાન ઉત્પન્ન થતાં ઑક્સિજનનો સ્રોત શું છે ?
  80. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ કઈ થાપણો છે?
  81. કઈ યોજના હેઠળ, સમગ્ર પાકચક્ર દરમિયાન ખેડૂતોના પાકનું રક્ષણ કરવામાં આવે છે ?
  82. DBTનું પૂરું નામ શું છે ?
  83. નીચેનામાંથી શું વિટામિન B2નો સારો સ્ત્રોત છે?
  84. કયા શબ્દનો મૂળ અર્થ પરમચેતના સાથે ઐક્ય સાધવું એવો છે ?
  85. આ સંસારે પરમાત્માનું વ્યક્ત રૂપ છે એમ સમજી તેની સેવા દ્વારા ઐક્ય સાધવાના પ્રયાસને કયો યોગ કહેવામાં આવે છે ?
  86. 8 બીટ્સના સંગ્રહને શું કહે છે?
  87. નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરીને આપણે હાર્ડ ડ્રાઈવનું પાર્ટીશન કરી શકીએ ?
  88. ઇન્ટરનેટના સંદર્ભમાં ‘આઈએસપી’ નો અર્થ કયો છે ?
  89. હાલમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના ડિરેક્ટર કોણ છે?
  90. દીકરી યોજના અંતર્ગત ફક્ત ૨ દીકરી હોય તેવા દંપતીને કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર છે ?
  91. નિયમન 2022 મુજબ, CMO દત્તક લેવા માટે વિશેષ જરૂરિયાતવાળા બાળકને પ્રમાણિત કરે છે. CMO નું પૂરું નામ શું છેં ?
  92. કયા દેશમાં 50,000 મેગાવોટથી વધુ પવન ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે ?
  93. એશિયન પેરા ગેમ્સ-2023 સિલ્વર મેડલ વિજેતા કપિલ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે?
  94. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતે કેટલા મેડલ જીત્યા?
  95. ભારતીય બંધારણનો કયો ભાગ સંસદમાં ચર્ચાવિચારણા ઉપર નિયંત્રણ અંગેનો છે ?
  96. અંગ્રેજીમાં કોબ્રાના સમૂહને શું કહેવાય છે?
  97. ભારતીય બંધારણના કયા ભાગમાં ‘વાર્ષિક નાણાકીય પત્રક’ અંગેની જોગવાઈ છે ?
  98. અંગ્રેજીમાં ભૂંડના સમૂહને શું કહેવામાં આવે છે?
  99. રામાયણમાં મેઘનાદે કઈ દેવીની પૂજા કરી હતી?
  100. સ્વાતંત્ર્યસેનાની જગતસિંહ કપરાવનનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
  101. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે?
  102. કયા મંત્રાલય દ્વારા ૨૪/૦૯/૨૦૧૩ તારીખે ‘રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના’ અમલમાં મૂકવામાં આવેલ છે ?
  103. ગુજરાત રાજ્ય સહકારી ટ્રિબ્યુનલની રચનામાં પ્રમુખ સિવાય કુલ કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?
  104. ભારતમાં પ્રથમ મહિલા લોકોમોટિવ ડ્રાઈવર કોણ હતા?
  105. રાજ્યભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું ડિજિટલાઈઝેશન કઈ ઓનલાઈન સિસ્ટમથી કરી દેવામાં આવ્યું છે?
  106. કયા પ્લેટફોર્મ પરથી ઓનલાઇન ફી ભરીને ગ્રામ ફોર્મ નં-6, 7/12 અને 8-એ ની સત્તાવાર નકલ ઇસીલ, ઇ-સાઇન અને ક્યુઆર-કોડ સાથે મેળવી શકાય છે ?
  107. ભારતના રાષ્ટ્રપતિ કોની સલાહ હેઠળ કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરે છે ?
  108. બ્રિટિશ રાજની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી ત્યારે સેન્ટ્રલ વિસ્ટાના મૂળ ડિઝાઇનર કોણ હતા?
  109. અપશુકનનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  110. નામને બદલે વપરાય તેને શું કહેવાય ?
  111. જ્યાં ન જઈ શકાય તેવું – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
  112. વિદ્યા + અભ્યાસ – ની સંધિ શું થાય છે ?
  113. રાજ્યસભામાં સભ્યોની લઘુત્તમ વય કેટલી છે?
  114. નીચેનામાંથી કયો અગ્નિકૃત ખડક છે?
  115. રમાકાંત ગુંદેચા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની કઈ શૈલીના પુરસ્કર્તા હતા ?
  116. કયા દેશના ‘કૃત્રિમ સૂર્ય’ પ્રૉજેક્ટે જાન્યુઆરી 2022માં 17 મિનિટથી વધુની ન્યુક્લિયર ફ્યુઝન પ્રતિક્રિયામાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ?
  117. ઓપરેશન સંકટમોચન દરમિયાન દક્ષિણ સુદાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું મુખ્ય કારણ શું હતું ?
  118. વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપમાંથી લોકોને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
  119. ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
  120. 2017 માં G20 જર્મન પ્રેસિડેન્સી હેઠળ કયા જૂથની સ્થાપના કરવામાં આવી હતી ?

26 ડીસેમ્બરના કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 2023

  1. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરીને ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રીક વાહનો ચલાવવાનું ભારતમાં પ્રથમ રાજ્ય કયું હશે?
  2. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો હતો?
  3. વિશ્વની રિયલ-ટાઇમ ડિજિટલ ચૂકવણીના કેટલા ટકા ભારતમાં છે?
  4. કઈ સંસ્થાએ ભારત માટે નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે?
  5. IFSCA એ ગિફ્ટ સિટીને વિશ્વ માટે પસંદગીનું આર્બિટ્રેશન સેન્ટર બનાવવા માટે શું કામ કરવું જોઈએ?
  6. ગુજરાત ઈલેક્ટ્રોનિક પોલિસી (2022-27) હેઠળ, ગુજરાત સરકાર દ્વારા પાવર ટેરિફ સબસિડી તરીકે યોગ્યતા એકમોને કયા પ્રોત્સાહનો આપવામાં આવે છે?
  7. ભારતની પ્રાચીન શિક્ષણપ્રણાલીમાં ઉલ્લેખિત વૈદિક તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર શું છે?
  8. ગુજરાત આઈટી/આઈટીસ (IT/ITes ) નીતિ 2022-27નું પ્રાથમિક લક્ષ્ય કયું છે ?
  9. વાર્ષિક વિકાસ કાર્યક્રમ ૨૦૨૨-૨૩ના અંદાજપત્ર માટે જન્મ-મરણની ડેટા એન્ટ્રી કરાવવા સારૂં મહાનગરપાલિકા તથા નગરપાલિકાને ડેટા એન્ટ્રી દીઠ કેટલા રૂ. લેખે ચૂકવણી કરવામા આવે છે ?
  10. એઆરટી (ART Center) સેન્ટર દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ?
  11. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી ‘કસ્તુરબા પોષણ સહાય યોજના-શરતી નાણાકીય સહાય’ સમગ્ર રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ?
  12. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિકલ્યાણ ખાતા દ્વારા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સાધનો ખરીદવા કેટલી સહાય આપવામાં આવે છે ?
  13. સમાજકલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને ‘ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ’ હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે ?
  14. વિકસતિ જાતિકલ્યાણ અંતર્ગત વર્ષ ૨૦૨૨ -૨૩ માં ધો. ૯થી ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં રૂ. ૭૫૦થી વધારીને કેટલી કરવામાં આવી છે ?
  15. સંત સૂરદાસ સહાય યોજના’માં ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ કેટલા લાખની સંભવિત જોગવાઈ કરવામાં આવેલ છે ?
  16. રાજ્ય સરકારની પૂર્ણા યોજનામાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેટલી રકમની સૂચિત જોગવાઈ બજેટમાં કરવામાં આવેલ છે ? (લાખમાં)
  17. રાજ્યમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના વેચાણ પર વેટ કાયદા હેઠળ, વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ માટે છૂટક ગ્રાહકોને તા 18/10/2022થી 10% માફી આપવામાં આવી હતી, તો આવા વેચાણ પર કરનો અસરકારક દર કેટલા ટકા હશે?
  18. કઈ સંસ્થાએ બહુપરિમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડ્યો ?
  19. 19.’ઝૂંપડા વીજળીકરણ યોજના’ અંતર્ગત વર્ષ 2022-23માં અંદાજિત કેટલાં ઝૂંપડાઓનું વીજળીકરણ કરેલ છે ?
  20. અનુસૂચિત જાતિ પેટા યોજના અંતર્ગત વર્ષ 2023-24માં અંદાજે કેટલા ખેડૂતોને ખેતીવિષયક વીજજોડાણ આપવાનું આયોજન થયેલ છે ?
  21. 19મી એશિયન ગેમ્સ-2023નું આયોજન ચીનના કયા સ્ટેડિયમમાં કરવામાં આવેલ હતું ?
  22. એશિયન ગેમ્સમાં વિન્ડસર્ફર rs-x ઇવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો હતો ?
  23. 19મી એશિયન ગેમ્સ-2023માં અદિતિ ગોપીચંદે તીરંદાજીમાં કયો મેડલ જીત્યો હતો ?
  24. કઈ યોજનાને કારણે જમીનના ઉપયોગની સારી કાર્યક્ષમતા તો મળી જ છે, સાથે ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થયો છે ?
  25. ગુજરાત સરકારમાં ‘ઇ-રિક્ષા’ યોજનાની શરૂઆત ક્યારે થઈ?
  26. नागरी प्रचारिणी सभा काशी के प्रथम अध्यक्ष कौन थे ?
  27. राजभाषा अधिनियम में कुल कितनी धाराएं हैं ?
  28. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Gazette’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
  29. संविधान के किस संशोधन द्वारा आठवीं अनुसूची में कोकड़ी, मणिपुरी, नेपाली का समावेश किया गया है?
  30. गुजरात में साहित्यिक हिंदी के विकास के लिए किस गुजराती कवि का योगदान महत्वपूर्ण रहा है ?
  31. રામાયણ અનુસાર હનુમાનજીના પરાક્રમોની ગાથા કયા કાંડમાં આવે છે?
  32. હિન્દુ પુરાણો મુજબ સંજ્ઞા અને છાયા કયા દેવની પત્નીઓ હતી ?
  33. મહાભારત અનુસાર સાંદીપનિ ઋષિનો આશ્રમ ક્યાં હતો ?
  34. બિરસા મુંડા કઈ સાલમાં વીરગતિ પામ્યાં ?
  35. બિપિનચંદ્ર પાલે કયા ખરડાને સમર્થન આપ્યું હતું ?
  36. ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર કયું છે ?
  37. સરોજિની નાયડુનું અવસાન કયારે થયું હતું ?
  38. ચંદ્રયાન-2ના ઓર્બિટર પ્રદાને ચંદ્રયાન-3નું કેવી રીતે સ્વાગત કર્યું?
  39. G20 એગ્રીકલ્ચર ડેપ્યુટીઝ ગ્રુપની રચના કયા દેશના પ્રમુખપદ દરમિયાન કરવામાં આવી હતી ?
  40. કઈ સંસ્થાએ G20 હેઠળ ‘OSOWOG માટે આંતરરાષ્ટ્રીય ગ્રીડ ઇન્ટરકનેક્શન્સ’ વિષય પર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ?
  41. ગ્રામપંચાયતમાં હેડક્વાર્ટર સિવાયના અન્ય ગામોમાં પણ ગ્રામપંચાયતનું મકાન તૈયાર કરવા માટે કેટલી ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  42. ૫૦ ટકા વ્યવસાયિક કર માટે નગરપાલિકા/નગરપાલિકા સમિતિને સહાયક અનુદાન માટે વર્ષ 2021-22 માટે ₹ 4000 લાખની જોગવાઈ સૂચવવામાં આવી હતી. જેની સામે કેટલા લાખનો ખર્ચ થયો છે?
  43. ગુજરાત રાજ્યની જાહેરવિતરણ વ્યવસ્થાના માળખાને સુદૃઢ બનાવવા માટે ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013’ હેઠળ સમાવિષ્ટ લાભાર્થી કાર્ડધારકોની ખરાઇ તેમજ કેટેગરીવાઇઝ યોગ્ય વર્ગીકરણ માટે કેવા રેશનકાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે?
  44. ભારતમાલા પરિયોજના હાઇવે નેટવર્કમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવતાં કોરિડોરની સંખ્યા છથી વધીને કેટલા કોરિડોર થશે ?
  45. આર.ટી.એ (RTAs) દ્વારા કરવામાં આવતી વાહનની ફિટનેસ અને ઉત્સર્જન તપાસનો પ્રાથમિક હેતુ કયો છે ?
  46. ગુજરાતના પ્રવાસન સ્થળો સાથે કનેક્ટિવિટી સુધારવા માટે કઈ યોજના રસ્તાઓને અપગ્રેડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
  47. સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના કયા અધિકારીશ્રીઓને કલમ ૩૨ -ક હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીની સત્તા સોંપવામાં આવે છે ?
  48. ગુજરાતી કવિતામાં પ્રતિકાવ્યોની શરૂઆત કરનાર કવિનું નામ આપો.
  49. ‘નકામા પ્રયત્ન કરવા’ માટેનો સમાનાર્થી રુઢિપ્રયોગ કયો ?
  50. ‘ભાળવણી કરવી’નો અર્થ જણાવો.
  51. કલ્યાણનો સમાનાર્થી શબ્દ કયો છે ?
  52. 1.606/1000 ની કિંમત કેટલી થશે ?
  53. આપણા મોઢાની અંદર રહેલ અસ્તરપેશીનું નામ આપો.
  54. નીચેના ચારમાંથી ત્રણ શબ્દો કોઇ ચોક્કસ રીતે એક સમાન છે અને એક અલગ છે. એમાં જે અલગ છે તે શોધો.
  55. વૉઇસ-સક્ષમ ચૂકવણીઓ માટે હાલમાં ‘હેલો UPI’ દ્વારા કઈ ભાષાઓને સપોર્ટ કરવામાં આવે છે ?
  56. કયા રાજ્યએ વાઘના અભયારણ્ય માટે ‘સ્પેશિયલ ટાઇગર પ્રૉટેક્શન ફોર્સ’ની રચનાને મંજૂરી આપી છે ?
  57. બિહારમાં ચોથો એગ્રીકલ્ચર રોડ મેપ (2023-2028)નો શુભારંભ કોના હસ્તે થયો ?
  58. એક મોટર કાર 40 મિ.માં 50 કિમી સ્થાનાંતર કરે છે. ત્યારબાદ 60 મિ.માં 50 કિમી સ્થાનાંતર કરે છે. તો કારની સરેરાશ ઝડપ શોધો.
  59. નીચેના પૈકી શામાં વધુ બળની જરૂર પડશે ?
  60. આપેલ શ્રેણીમાં પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો – ACE, GIK, MOQ, ???
  61. કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો છે?
  62. કયા રાજ્યમાં ‘સેતુબંધન યોજના’ હેઠળ રૂ. 118.50 કરોડના 7 બ્રિજના પ્રૉજેક્ટને મંજૂરી આપવામાં આવી છે ?
  63. એક માણસે એક નારીને કહ્યું ,”તમારો એક માત્ર ભાઈનો દીકરો, મારી પત્નીનો ભાઈ છે.” તે નારી પેલા માણસ સાથે કયો સંબંધ ધરાવે છે ?
  64. સંયુક્ત માઈક્રોસ્કોપમાં બે લેન્સ વપરાય છે. આ લેન્સ કયા પ્રકારના હોય છે ?
  65. અંતર્ગોળ અરીસાથી વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી વસ્તુના પરિમાણ કરતાં પ્રતિબિંબનું પરિમાણ અત્યંત નાનું મળે ?
  66. કાચના પ્રીઝમમાં ક્યા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હશે ?
  67. રાહુલ રૂ. 1200 સાદા વ્યાજે લોન લે છે તેનો વ્યાજદર અને સમય સરખા છે. જો તે વ્યાજ પેટે રૂ. 432 ચૂકવે છે તો કેટલા સમય પછી રાહુલે લોન ચૂકવી હશે ?
  68. જો A+Bનો અર્થ થાય કે Bની પુત્રી A છે, AxBનો અર્થ થાય કે Bનો દીકરો A છે અને A-Bનો અર્થ થાય કે B ની પત્ની A છે. તો PxQ-S નો અર્થ શો થાય?
  69. સ્ટાન્ડર્ડાઇઝ્ડ પ્રિસિપિટેશન ઇન્ડેક્સ (SPI) એ કયા પરિમાણને મોનિટર કરવા માટે વપરાતું સાધન છે?
  70. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કયું શાસ્ત્ર કહ્યું છે ?
  71. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતાં શાસ્ત્રને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
  72. ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ભારતમાં કયા મહિનામાં ઉજવવામાં આવે છે ?
  73. નીચેના પૈકી ક્યા પદાર્થમાં કેલ્શિયમ કાર્બોનેટ મળી આવે છે ?
  74. નીચેના પૈકી કઈ અધાતુ છે ?
  75. કયા રાષ્ટ્રીય મિશન હેઠળ હસ્તપ્રતનું ડિજિટલાઇઝેશન હાથ ધરવામાં આવે છે ?
  76. પીએમ વિશ્વકર્મા યોજનાનો હેતુ કયો છે ?
  77. હાયડ્રોક્લોરિક એસિડના જલીય દ્રાવણમાં ફિનોલ્ફ્થેલીન કયો રંગ આપશે ?
  78. ફેસ કેન્દ્રિત એકમ કોષમાં કુલ કેટલા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ છે?
  79. દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી ?
  80. બોવાઇન સ્પોન્જિફોર્મ એન્સેફાલોપથી (BSE) સામાન્ય રીતે કયા નામે જાણીતા છે?
  81. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં જૈન ધર્મની જનસંખ્યાનું પ્રમાણ કેટલા ટકા હતું ?
  82. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે ?
  83. કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગનો સમાવેશ કયા પ્રકારના ઉદ્યોગમાં થાય છે?
  84. કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઇરછા ખરીદશક્તિ અને તૈયારી એટલે શું ?
  85. વર્તન અને માનસિક પ્રક્રિયાઓના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહે છે ?
  86. ભારતમાં કયા વર્ષમાં સૌ પ્રથમ કલકત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો ?
  87. ગુજરાતમાં મરાઠાઓના વર્ચસ્વનો સમયગાળો કયો હતો ?
  88. અજંટાની કઈ ગુફા સૌથી પ્રાચીન છે ?
  89. अंग्रेजी के पारिभाषिक शब्द ‘Entrepreneur’ का हिन्दी पारिभाषिक रूप बताइए ।
  90. भाषा का मुंशी किसे कहा गया है ?
  91. તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે સ્થાપવામાં આવેલા ઇ-ધરા કેન્દ્રો (ઇ-ડીકે)નો પ્રાથમિક હેતુ શો છે ?
  92. ગુજરાત સરકાર દ્વારા એસએસઆઈપી (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી) 2.0 ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
  93. ફ્રૂટ પ્રૉડક્ટ્સ ઓર્ડર, 1955 હેઠળ, ફળ ઉત્પાદનોના કયા પાસાને નિયંત્રિત કરવામાં આવે છે ?
  94. ગુજરાતમાં સૌપ્રથમ ટેક્સટાઈલ મિલ ક્યારે ખોલવામાં આવી હતી?
  95. 13 ડિસેમ્બર, 2016ના રોજ ભારતે MSME ધિરાણ માટે કઈ બેંક સાથે કરાર કર્યો હતો?
  96. પ્રધાનમંત્રી કૃષિસિંચાઈ યોજના હેઠળ જળ સંસ્થાઓ માટેની RRR યોજનાનું પૂરું નામ શું છે ?
  97. સોઇલ, ડ્રેનેજ અને રેકલેમેશન વર્તુળ કયા શહેરમાં સ્થિત છે ?
  98. GEDA નો અર્થ થાય છે?
  99. 19મી એશિયન ગેમ્સ-2023 ચંદ્રક વિજેતા સંજના બાથુલા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
  100. એશિયન ગેમ્સ 2023માં ભારતના કિરણ બિશ્નોઈએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ?
  101. પશ્ચિમ ઘાટના ક્ષેત્રમાં આઈ.એન.સી.સી.આઈ. મુજબ ડાંગરના ઉત્પાદન પર શી અસર થશે ?
  102. આઈપીસીસી શું છે?
  103. અંગ્રેજીમાં કોયોટ્સના જૂથને શું કહેવામાં આવે છે ?
  104. પાંડવોમાં સર્વ પ્રથમ કોના વિવાહ થયા હતા ?
  105. મહાભારતના યુદ્ધમાં માથું છૂટું પડી ગયા પછી પણ કોણ લડતું રહ્યું હતું ?
  106. મહિલા ક્રાંતિકારી દુર્ગાભાભીનું અવસાન કયારે થયું હતું ?
  107. ગગનયાન કાર્યક્રમ માટે નીચેનામાંથી કઈ નવી ટેકનોલોજીની જરૂર નથી ?
  108. G20 ફાયનાન્સ ટ્રેક હેઠળ કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે ?
  109. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ કેટલા હપ્તામાં સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે?
  110. ગુજરાત રાજ્યની કઈ યોજના અંતર્ગત મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી ૮૬૬ ક્લસ્ટર ફેડરેશનની રચના કરવામાં આવી છે ?
  111. નાની સિંચાઇ યોજના હેઠળ ખેડૂતો દ્વારા કઈ મંડળીની રચના કરવામાં આવી છે ?
  112. ભારતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય કયા ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ?
  113. UDAN યોજનામાં ભાગ લેતી એરલાઇન્સને સરકાર કયું નાણાકીય પ્રોત્સાહન આપે છે ?
  114. જીઓ સ્પેશિયલ એન્જિનિયર માટે 2023-24 માટે રી-સર્વે પછી તૈયાર થયેલા રેકોર્ડની જાળવણી અને અપડેટ માટે કેટલી જોગવાઈ સૂચવવામાં આવી છે ?
  115. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સરકારના મુખ્ય સુરક્ષાસલાહકાર છે અને ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આ પદ સંભાળનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?
  116. જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે જેને સંસદ દ્વારા કેટલા સમયની અંદર બહાલી આપવામાં આવે છે ?
  117. આપવુંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  118. 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રૉજેક્ટ માટે ગ્રીન એનર્જી કોરિડોર (જીઇસી)ને કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ માટે મંજૂરી આપવામાં આવી છે ?
  119. ભારતમાં ગાંધીજીના યોગદાનની સ્મૃતિમાં અમદાવાદ શહેરમાં આશ્રમ રોડનું નવું નામ શું આપવામાં આવ્યું છે?
  120. દેશનો પ્રથમ સેમિકોન ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે ?
26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો
26 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24th December 2023 ના રોજ ઑનલાઇન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કર્યા બાદ સાંજે 6 વાગ્યા થી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • સ્ટેપ 3– રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
રજીસ્ટ્રેશન કરવાની લિંકરજીસ્ટ્રેશન અહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment