VMC Junior Clerk Result 2023: વડોદરા મહાનગરપાલિકાની 552 જુનીયર ક્લાર્ક જગ્યા માટે લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર

VMC Junior Clerk Result 2023 : વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની 552 જગ્યા ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં તારીખ 08-10-2023 ના રોજ લેવામાં આવેલ પરીક્ષા નું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023: વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટેની પરીક્ષા તારીખ 08-10-2023ના રોજ બપોરના 13:00 થી 15:00 કલાક દરમિયાન યોજાય હતી.

આ પરીક્ષાનુ પરિણામ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે, ઘણા લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા હજારો ઉમેદવારો.

આ પણ ખાસ વાંચો:

રાજ્યમાં ફરી થશે માવઠું, રાજ્યના આ જિલ્લાઓમાં થઇ શકે વરસાદ

GSSSB પરીક્ષા પદ્ધતિ: હવે પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, TCS ની મદદથી પરીક્ષા

આ પરીક્ષા અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ અને ગાંધીનગર એમ પાંચ સ્થળે લેવાઈ હતી. પરીક્ષા 1,09,307 ઉમેદવારો આપવાના હતા, પણ પરીક્ષામાં માત્ર 41.41% જ હાજરી જોવા મળી હતી. આ પરીક્ષામાં 45,269 હાજર રહ્યા હતા જ્યારે 64,038 ગેરહાજર રહ્યા હતા.

VMC Junior Clerk Result 2023
VMC Junior Clerk Result 2023

જુનિયર ક્લાર્ક પરિણામ 2023 કેવી રીતે જોવું ?

  • ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ResultList પર થી જાણી શકાશે
  • ભરતી અને પરિણામો વિભાગ માટે જાઓ
  • “દસ્તાવેજ ચકાસણી ” વિભાગમાં જાઓ
  • પછી ત્યાં “VMC જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે દસ્તાવેજ ચકાસણીની ઉમેદવારોની સૂચિ” હશે ત્યાં ટેબ કરો
  • ડાઉનલોડ લિંક પર ક્લિક કરો જલ્દી
  • હવે પીડીએફ ફાઇલમાં તમારું નામ તપાસો.

મહત્વપૂર્ણ લિંક:

લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % કે તેથી વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદીઅહીંથી ડાઉનલોડ કરો
લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % થી ઓછા માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદીઅહીંથી ડાઉનલોડ કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment