Tejas Review : દર્શકોને પસંદ આવી રહી છે તેજસ ની ઉડાન, જાણો ફિલ્મ જોયા બાદ શું કહી રહ્યા છે દર્શકો

Tejas Review : કંગના રનૌતની ફિલ્મ તેજસ આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ચુકી છે, અને દર્શકોને પસંદ આવી રહી છે તેજસ ની ઉડાન, જાણો ફેન્સના રીવ્યુ.

Tejas Review

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ તેજસની રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મમાં ભારતીય વાયુસેનાના પાયલોટ તેજસ ગિલની વાર્તા બતાવવામાં આવશે. બોલિવૂડની ક્વીન તરીકે જાણીતી કંગના રનૌત આ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ટ્રેલરમાં કંગનાની એક્ટિંગ જોઈને ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ હતા.

તેજસ ફિલ્મ રીવ્યુ

સર્વેશ મેવારા નિર્દેશિત ફિલ્મ તેજસ એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં કંગના રનૌત ઈન્ડિયન એરફોર્સની પાયલોટ તેજસ ગિલની ભૂમિકા ભજવી રહી છે.

આ પણ ખાસ વાંચો:

WomanCart IPO Listing : બ્યુટી પ્રોડક્ટ્સ કંપનીનું જોરદાર લીસ્ટીંગ

ફિલ્મ ‘તેજસ’નું બીજું ટીઝર રીલીઝ કરાયુ હતું જેમાં કંગનાનો એક્શન અવતાર જોઈ ચાહકોનો જોશ હાઇ, રામ મંદિર પર એટેકની ચેલેન્જનો કરશે સામનો?

https://twitter.com/MrRDX00/status/1717757154906833206

આ ફિલ્મ હજુ રીલિઝ થઈ ગઈ છે અને તે પહેલા તેની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ જોવા મળ્યા હતા. હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ માટે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કંગના રનૌતે આ સમયગાળા દરમિયાનની તસવીરો પણ શેર કરી હતી જેમાં તે રાજનાથ સિંહ સાથે જોવા મળી રહી છે. ફોટાની સાથે તેણે રક્ષા મંત્રીને સંબોધીને એક લાંબી નોટ પણ લખી અને તેમનો આભાર માન્યો.

આ દરમિયાન વાયુસેનાના ઘણા અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આટલા બધા સૈનિકો સાથે આ ફિલ્મ જોવી ખૂબ જ રસપ્રદ હતી. CDS જનરલ અનિલ ચૌહાણે પોતાના જેકેટમાંથી બ્રોચ કાઢીને ફિલ્મના નિર્દેશક સર્વેશ મેવાડાને આપ્યું. તેમનું વર્તન અમને ખૂબ જ ભાવુક બનાવી દેતું હતું. અમને લાગ્યું કે આ ફિલ્મ બનાવવાનો અમારો મૂળ ઉદ્દેશ્ય સિદ્ધ થયો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Tejas
Tejas Review

Director: Sarvesh Mewara

Date Created: 2023-10-27 12:42

Editor's Rating:
4

Pros

  • The entire first half is choppy.

Cons

  • The second half does provide respite though

Leave a Comment