Tejas Review : દર્શકોને પસંદ આવી રહી છે તેજસ ની ઉડાન, જાણો ફિલ્મ જોયા બાદ શું કહી રહ્યા છે દર્શકો

Tejas Review

Tejas Review : કંગના રનૌતની ફિલ્મ તેજસ આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ચુકી છે, અને દર્શકોને પસંદ આવી રહી છે તેજસ ની ઉડાન, જાણો ફેન્સના રીવ્યુ. Tejas Review બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ તેજસની રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મમાં ભારતીય વાયુસેનાના પાયલોટ તેજસ ગિલની વાર્તા બતાવવામાં આવશે. બોલિવૂડની ક્વીન તરીકે જાણીતી કંગના રનૌત આ મુખ્ય ભૂમિકા … Read more