ધોરણ 3 પાસ ભરતી: સુરેન્દ્રનગરમાં આવી ગ્રામ રક્ષક દળ ભરતી 2024

ગ્રામ રક્ષક દળ ભરતી 2024: GRD સુરેન્દ્રનગર ભરતી 2024 – સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ ભરવા ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને 3 ધોરણ પાસથી વધારે અભ્યાસ કરેલ હોય, તેવા ઉમેદવારો માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી અરજી કરવી.

ધોરણ 3 પાસ ભરતી

ઉમેદવારોએ વઢવાણ, જોરાવરનગર, સાયલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના (ફક્ત મહિલા ઉમેદવારો), પાટડી, બજાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના (ફક્ત પુરુષ ઉમેદવારો), મુળી, લીંબડી, ચોટીલા, લખતર, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના (પુરુષ તથા મહિલા ઉમેદવાર) ફોર્મ ભરવાના રહેશે.

GRD સુરેન્દ્રનગર ભરતી 2024

જે મિત્રો ગ્રામ રક્ષક દળ સુરેન્દ્રનગર ભરતી 2024 / GRD Surendranagar Bharti 2024 / GRD Surendranagar Recruitment 2024 / GRD Bharti 2024 / GRD Recruitment 2024ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, જગ્યાઓ, પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વગેરે માહિતી નીચે મુજબ છે.

આ પણ ખાસ વાંચો:

CRPF ભરતી 2024: ધોરણ 10 પાસ માટે કોન્સ્ટેબલ બનવા માટે સુવર્ણ તક

GSSSB Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની પરીક્ષા માટે સિલેબસ જાહેર

નવું પાન કાર્ડ અરજી: મેળવો ફક્ત 10 જ મિનિટમાં મોબાઈલથી @incometax.gov.in

Forest Guard Syllabus 2024: વનરક્ષક અભ્યાસક્રમ – ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

શૈક્ષણિક લાયકાત

  • 3 ધોરણ પાસ થી વધુ અભ્યાસ કરેલ હોવો જોઈએ.

વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 20 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

ગ્રામ રક્ષક દળ ભરતી 2024

જી.આર.ડી ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટના માપદંડો

અ.નં.વિગતપુરુષમહિલા
1ઉંચાઈ165 સે.મી.150 સે.મી.
2વજન50 કિ.ગ્રા.45 કિ.ગ્રા.
3છાતી79 સે.મી. સામાન્ય
(ફૂલાવવી-05 સે.મી.)
(ફુલાવ્યા સાથે 84 સે.મી.)
4દોડ100 મીટર (15 સેકેન્ડ)
5દોડ1600 મીટર (9 મીનીટ)400 મીટર
(4 મીનીટ)

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતીની વિશેની માહિતીની ખરાઈ કરી લેવી અને અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચી લેવી.

GRD સુરેન્દ્રનગર ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

ઉમેદવારોએ અરજી ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી, તમામ વિગતો ભરી ડોક્યુમેન્ટ સાથે સબંધિત પોલીસ સ્ટેશન ખાતે તારીખ 24-01-2024ના રોજ કલાક 18:00 સુધીમાં જમા કરવાના રહેશે.

GRD સુરેન્દ્રનગર ભરતી 2024 છેલ્લી તારીખ કઈ છે?

  • અરજી શરૂ તારીખ : 17-01-2024
  • અરજી છેલ્લી તારીખ : 24-01-2024
સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment