CRPF ભરતી 2024: ધોરણ 10 પાસ માટે કોન્સ્ટેબલ બનવા માટે સુવર્ણ તક

CRPF ભરતી 2024 : સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ભરતી 2024, CRPF માં કોન્સ્ટેબલ જનરલ ડયુટી (સ્પોર્ટ્સ ક્વોટા) અંતર્ગત 169 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

CRPF ભરતી 2024

CRPF Recruitment 2024: સત્તાવાર વેબસાઇટ પર 169 ખાલી જગ્યાઓની ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ છે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા લાયક ઉમેદવારો નીચેની માહિતી વિગતવાર વાંચી અને ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત GD કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર અને અન્ય મહત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે.

સંસ્થાસેન્‍ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ
કુલ જગ્યા169
અરજીની છેલ્લી તારીખ15-02-2024
અરજીનો પ્રકારઓનલાઈન

પોસ્ટનું નામ

  • કોન્સ્ટેબલ જનરલ ડયુટી (સ્પોર્ટ્સ ક્વોટા)

આ પણ ખાસ વાંચો:

GSSSB Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની પરીક્ષા માટે સિલેબસ જાહેર

નવું પાન કાર્ડ અરજી: મેળવો ફક્ત 10 જ મિનિટમાં મોબાઈલથી @incometax.gov.in

Forest Guard Syllabus 2024: વનરક્ષક અભ્યાસક્રમ – ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

પગારધોરણ

  • 21700-69100
  • અન્ય ભથ્થા

વયમર્યાદા

  • 18 થી 23 વર્ષ
  • અનામત મુજબ વય્મર્યાદામાં છુટછાટ મળવાપાત્ર છે.

લાયકાત

  • 10 પાસ અથવા તેની સમકક્ષ અભ્યાસ
  • વધુ વિગત માટે સત્તાવાર જાહેરાત વાંચવી

અરજી કેવી રીતે કરવી?

  • ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
  • રેક્રુટમેન્‍ટ બટન પર ક્લિક કરો.
  • એપ્લાય કોન્સ્ટેબલ પોસ્ટ પર ક્લિક કરો.
  • માહિતી વાંચો અને તમારી વિગતો ભરો
  • અરજી ફી ભરો
  • સબમિટ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ મેળવી લો.

અરજી ફી

  • ૧૦૦/- (સો રૂપિયા)
  • અરજી ફી અંગેની વધુ માહિતી માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો.
સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
ઓનલાઈન અરજીઅહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

1 thought on “CRPF ભરતી 2024: ધોરણ 10 પાસ માટે કોન્સ્ટેબલ બનવા માટે સુવર્ણ તક”

Leave a Comment