Cello World IPO : કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે ખુલ્યો

Cello World IPO : ટિફિન-થર્મોસ અને રસોડાનાં વાસણોનું ઉત્પાદન કરતી કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે.

Cello World IPO

જાણીતી કંપની સેલો વર્લ્ડનો IPO આજથી ઓપન થયો છે, જેનું ભરણું ભરવાની છેલ્લી તારીખ 1 નવેમ્બર 2023 છે. રોકાણ કારો માટે આ એક સારી તક છે. આમ પણ હવે શેર બજાર પાટે ચડતું દેખાઈ રહ્યું છે, સતત છ દિવસના ઘટાડા બાદ શેર શેર માર્કેટે છેલ્લા બે દિવસમાં સારી રીકવરી કરી છે.

આમ જોવા જઈએ તો WomanCart IPOનું Listing સારું રહ્યું છે, એ જોતા સેલો વર્લ્ડનો આઈપીઓ 100ની પાર પહોંચ્યો GMP, દાવ લગાવવાનું ચૂક્યા તો પસ્તાવાનો વારો આવી શકે છે.

સેલો વર્લ્ડ આઈપીઓ

આ ઈશ્યુ સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર છે, એટલે કે જો આ હેઠળ કોઈ નવા શેર ઈશ્યુ કરવામાં નહીં આવે તો કંપનીને આઈપીઓના પૈસા નહીં મળે. આઈપીઓ ખુલ્યા પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 567 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

આ પણ ખાસ વાંચો:

Jio Space Fiber : રિલાયન્સ જિયોની જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી લોન્ચ

બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના 2023-24 : 48000 સુધીની થ્રી વ્હીલર સહાય યોજના @geda.gujarat.gov.in

કંપનીએ મૉર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપુર), બીએનપી પારિબાસ આર્બિટ્રેજ, સીએલએસએ ગ્લોબલ માર્કેટ્સ, બજાજ એલિયાંઝ જનરલ ઈંશ્યોરેંસ કંપની, ICICI પ્રૂ મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઈઝ મ્યૂચ્યુઅલ ફંડ અને HDFC મ્યૂચ્યુઅલ ફંડ સહિત 39 એંકર રોકાણકારોએ 648 રૂપિયાના ભાવ પર 87,49,999 શેર રજુ કર્યા છે.

Cello World IPO Price Band

સેલો વર્લ્ડ IPO 30 ઓક્ટોબરથી 01 નવેમ્બર સુધી અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો 617 થી 648 વચ્ચે રહેશે. Cello World IPOની એલોટમેન્ટ તારીખ 6 નવેમ્બર 2023 છે, અને Cello World IPOની લીસ્ટીંગ તારીખ 9 નવેમ્બર છે. Cello World IPOની લોટ સાઈઝની વાત કરીએ તો 23 શેરની રહેશે, અને ટોટલ રોકાણ 15000 સુધીનું છે.

Cello World IPO
Cello World IPO

Cello World IPO GMP

સેલો વર્લ્ડના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 617-648 રૂપિયા છે. જ્યારે, કંપનીના શેર ગ્રે માર્કેટમાં 120 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જો કંપનીના શેર 648 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર એલોટ થાય છે, તો સેલો વર્લ્ડના શેર 768 રૂપિયાની રેન્જમાં લિસ્ટ થઈ શકે છે. એટલે કે, કંપનીના આઈપીઓમાં રૂપિયા લગાવનારા રોકાણકારોને પહેલા દિવસે 20 ટકાનો ફાયદો થઈ શકે છે. સેલો વર્લ્ડ તેના કર્મચારીઓને 61 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર શેર આપી રહ્યું છે.

Cello World IPO FAQs

Cello World IPO ની ઇસ્યુ સાઈઝ કેટલી છે?

સેલો વર્લ્ડના 1900 કરોડ રૂપિયાના આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 1 નવેમ્બર સુધી ખુલો રહેશે.

Cello World IPO ની પ્રાઈસ બેન્ડ શું છે?

જેની પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો 617 થી 648 વચ્ચે રહેશે.

Cello World IPO ક્યારે ઓપન થશે?

સેલો વર્લ્ડ IPO 30 ઓક્ટોબરથી 01 નવેમ્બર સુધી અરજી કરી શકશો

Cello World IPO ની લોટ સાઈઝ કેટલી છે?

Cello World IPOની લોટ સાઈઝની વાત કરીએ તો 23 શેરની રહેશે

Cello World IPO માં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવાનું?

ટોટલ રોકાણ 15000 સુધીનું છે.

Cello World IPO ની અલોટમેન્ટ તારીખ કઈ છે?

Cello World IPOની એલોટમેન્ટ તારીખ 6 નવેમ્બર 2023 છે

Cello World IPO લિસ્ટિંગની તારીખ કઈ છે?

Cello World IPOની લીસ્ટીંગ તારીખ 9 નવેમ્બર છે

Cello World IPO GMP કેટલું છે?

કંપનીના શેર ગ્રે માર્કેટમાં 120 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment