ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝના જવાબ: 24 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના જવાબ @g3q.co.in

24 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના જવાબ: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 (G3Q)ની શરૂઆત 24 ડિસેમ્બરથી થઇ ગઈ છે, જેના પ્રશ્નો સાથે જવાબ અહી આપેલ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝના જવાબ

24 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના જવાબ @g3q.co.in પર અપલોડ કરી દેવામાં આવ્યા છે જે અમારા દ્વારા અહી અપલોડ કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારોને ભવિષ્યની પરીક્ષામાં ઉપયોગી બને એ હેતુથી નીચે શાળાને લગતા તેમજ કોલેજને લગતા પ્રશ્નો જવાબ સાથે અપલોડ કરવામાં આવ્યા છે.

પોસ્ટ નામ24 ડીસેમ્બરના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ 2023
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્રજાણશે ગુજરાત, જીતશે ગુજરાત
g3q ક્વિઝ રજીસ્ટ્રેશનઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
વોટ્સએપ ચેનલઅહીંથી જોઈન કરો

24 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના જવાબ

સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 24 ડીસેમ્બર 2023 જવાબ સાથે

 1. આઈટી/આઈટીસ નીતિ (2022-27) હેઠળ, ડીબીટીનું પૂરું નામ શું છે ?
  Answer: ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર
 2. ઇન્ટરનેટના સંદર્ભમાં ‘યુઆરએલ’ નો અર્થ શું છે ?
  Answer: યુનિફોર્મ રીસોર્સ લોકેટર
 3. ‘સરસ્વતી સાધના યોજના’નો હેતુ શો છે ?
  Answer: ધોરણ -૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને મફત સાયકલ પૂરી પાડવી
 4. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ એ મુખ્ય કાર્યક્રમને વેગ આપવા માટે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં ‘દીકરીની સલામ દેશને નામ’ કાર્યક્રમની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  Answer: 26મી જાન્યુઆરી
 5. પદાર્થનું સૌથી નાનું એકમ કયું છે જે તત્ત્વના ગુણધર્મો જાળવી રાખે છે ?
  Answer: અણુ
 6. જે રોગ વૈશ્વિક વસ્તીના નોંધપાત્ર ભાગને અસર કરે છે અને બહુવિધ ખંડોમાં ફેલાય તેવા રોગ માટે કયો શબ્દ પ્રયોજાય છે ?
  Answer: વિશ્વવ્યાપી રોગચાળો
 7. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા એચ.આઈ.વી પોઝિટિવ માતાથી જન્મેલ નવજાત શિશુનાં DBS પરીક્ષણ માટે મુસાફરી સહાયનો સમાવેશ ક્યા પ્રૉજેક્ટ અંતર્ગત કરવામા આવ્યો છે ?
  Answer: જતન પ્રૉજેકટ
 8. કઈ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિ હર્બલ ઉપચારો અને કુદરતી ઉપચાર પદ્ધતિઓ પર ભાર મૂકવા માટે જાણીતી છે?
  Answer: આયુર્વેદ
 9. રોગી કલ્યાણ સમિતિ (આર.કે.એસ.)નો ખ્યાલ કયા વર્ષે રજૂ કરવામાં આવ્યો હતો?
  Answer: 2005
 10. 2017 થી TF (ટ્રાન્સફોર્મિંગ ફેસિસ) દ્વારા શરૂ કરાયેલ ‘જતન’ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?
  Answer: માતા અને બાળ આરોગ્ય સંભાળ માટે માળખાગત ગૃહ મુલાકાતો અમલમાં મૂકવી
 11. ગુજરાત સરકારની આઇ.સી.ડી.એસ. યોજના હેઠળની THR નું પૂરું નામ શું છે ?
  Answer: ટેક હોમ રેશન
 12. રાજ્ય સરકાર દ્વારા ‘માતા યશોદા એવોર્ડ’માં મુખ્ય સેવિકાને રાજ્યકક્ષાના એવોર્ડમાં કેટલી ઇનામી રકમ આપવામાં આવે છે ?
  Answer: રૂ. 61000
 13. રાજ્ય સરકારની ‘વહાલી દીકરી’ યોજનામાં દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  Answer: રૂ. ૪000
 14. કોવિડ-૧૯ ના સંક્રમણને કારણે અવસાનના કિસ્સામાં આંગણવાડી કાર્યકર/તેડાગરના આશ્રિતોને સરકારશ્રી દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે?
  Answer: રૂ. ૨૫ લાખ
 15. મિશન શક્તિ યોજનાનાં ઘટક SHEW નું પૂરું નામ શું છે ?
  Answer: સ્ટેટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન
 16. જીએસટી હેઠળ રિટર્ન ફાઈલિંગ અંતર્ગત, કેટલાથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીઓ માટે ઈ -ઇનવોઈસની સુવિધા ચાલુ કરેલ છે જેથી જીએસટીઆર-૧ તેમજ જીએસટીઆર-૩બી ભરવામાં વેપારીઓને સરળતા રહે ?
  Answer: રૂ. ૧૦ કરોડ
 17. ઔદ્યોગિક પ્રોત્સાહનની જુદી જુદી ઇન્સેન્ટીવ સ્કીમો જેવી કે, (૧) લેબર ઇન્સેન્ટીવ સ્કીમ (૨) ઇન્ડસ્ટ્રીયલ (જનરલ) સ્કીમ (૩) પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ (રીવાઇઝડ) (૪) એરોસ્પેસ અને ડિફેન્સ એન્ટરપ્રાઇઝ સ્કીમ અને (૫) સ્ટાર્ટઅપ /ઇનોવેશન વગેરેને ક્યા વિભાગના તા. 06/03/2019 ના ઠરાવથી સરકારશ્રીએ અલગ રજિસ્ટ્રેશન કરાવવામાંથી મુક્તિ આપેલ છે ?
  Answer: ઉદ્યોગ અને ખનીજ વિભાગ
 18. ભારતનું કયું રાજ્ય ‘પૂર્વનું માન્ચેસ્ટર’ અને ‘ડેનિમ સિટી’ તરીકે ઓળખાય છે?
  Answer: ગુજરાત
 19. ‘આયુષ્માન ભારત’ પહેલ હેઠળ નીચેનામાંથી કઈ મુખ્ય યોજના છે?
  Answer: એબી-પીએમજેએવાય
 20. ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯’ નું આયોજન ક્યાં થયું હતું?
  Answer: ગાંધીનગર
 21. અરવરી નદી રાજસ્થાનના કયા જિલ્લામાંથી નીકળે છે ?
  Answer: અલવર
 22. કઈ નદીના પૂરનિયંત્રણ માટે વૌઠા-2ની યોજના છે ?
  Answer: વાત્રક
 23. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ કેટલા બ્રોન્ઝ મેડલ મેળવ્યા ?
  Answer: 41
 24. 19મી એશિયન ગેમ્સ-2023નો સમાપન સમારોહ કઈ તારીખે યોજાયો હતો ?
  Answer: 8 ઑકટોબર, 2023
 25. 19મી એશિયન ગેમ્સ-2023 ભારતીય મેન્સ કબડ્ડી ટીમે કયો મેડલ જીત્યો ?
  Answer: ગોલ્ડ
 26. એશિયન ગેમ્સ 2023માં ભારતે કઈ રમતમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા હતા?
  Answer: શૂટિંગ
 27. 36મી નેશનલ ગેમ્સ દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કઈ યુનિવર્સિટીનો વર્ચ્યુઅલ પ્રારંભ કરવામાં આવ્યો ?
  Answer: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી
 28. એશિયન પેરા ગેમ્સ-2023માં નિષાદ કુમારે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
  Answer: ગોલ્ડ
 29. ગ્રામવન યોજના હેઠળ પરિપક્વ વૃક્ષોની હરાજી કરવામાં આવે છે તેમાં ચોખ્ખો નફો (ખર્ચ બાદ કર્યા પછી) વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે ગ્રામપંચાયતને તેમાંથી કેટલો આપવામાં આવે છે?
  Answer: 0.75
 30. વર્ષ 2006-07 થી 2020-21 દરમિયાન ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બર્ડ વોચિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત કેટલા લાભાર્થીઓને માહિતી આપવામાં આવી છે ?
  Answer: 2022 લાભાર્થીઓ
 31. અંગ્રેજી ભાષામાં મધમાખીઓના સમૂહને શું કહેવાય છે ?
  Answer: સ્વાર્મ
 32. ભારતીય બંધારણના કયા ભાગમાં ‘હિસાબ પેટે મંજૂર કરવાના (લેખાનુદાન), વિશ્વાસ પર મંજૂર કરવાના અને અપવાદરૂપ અનુદાન’ અંગેની જોગવાઈ છે ?
  Answer: ભાગ-5
 33. અંગ્રેજી ભાષામાં મગરોના સમૂહને શું કહેવામાં આવે છે?
  Answer: ફ્લોટ
 34. देश के अधिकांश भागों में बोली-समझी जानेवाली भाषा को क्या कहते हैं ?
  Answer: राष्ट्रभाषा
 35. भारतीय संविधान के मूल भाग में कितनी भाषाओं को राजभाषा के रूप में मान्यता दी गई ?
  Answer: 14
 36. आधुनिक हिंदी का जनक किसे माना जाता है ?
  Answer: भारतेंदु हरिश्चन्द्र
 37. गुजरात राज्य की राजभाषा कौन सी है ?
  Answer: गुजराती
 38. રામાયણમાં લક્ષ્મણ મૂર્છિત થતાં કયા વૈદ્ય આવ્યા ?
  Answer: સુષેણ
 39. રામાયણ અનુસાર લક્ષ્મણ કોના આશ્રમ નજીક સીતાને છોડી આવ્યા ?
  Answer: વાલ્મીકિ
 40. મહાભારત અનુસાર કર્ણની પાલક માતાનું નામ શું હતું ?
  Answer: રાધા
 41. મહાભારત અનુસાર કયા રાજાએ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં અપશબ્દો બોલીને શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું?
  Answer: શિશુપાલ
 42. મહાભારત અનુસાર વનવાસ દરમિયાન અર્જુનને ગાયકી અને નૃત્ય કોણે શીખવ્યું હતું ?
  Answer: ચિત્રસેન ગાંધર્વે
 43. બાળગંગાધર ટિળકે ‘ગીતારહસ્ય’ નામનો ગ્રંથ કઈ ભાષમાં લખ્યો ?
  Answer: મરાઠી
 44. ‘સત્યાગ્રહનો વિજય’ ક્યા સ્વાતંત્ર્યસેનાનીનું પુસ્તક છે ?
  Answer: રવિશંકર મહારાજ
 45. ક્યા સત્યાગ્રહની સફળતાથી વલ્લભભાઈને ‘સરદાર’નું બિરુદ મળ્યું ?
  Answer: બારડોલી
 46. માતા મહારાણી તપસ્વિનીનું અવસાન કલકત્તામાં કયા વર્ષે થયું હતું ?
  Answer: 1907
 47. સરદાર પટેલ સ્મારક ભવન અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલું છે ?
  Answer: શાહીબાગ
 48. કોવિડ-19 મહામારીને કારણે તાજેતરના વર્ષોમાં કઈ G20 સમિટ વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી ?
  Answer: G20 રિયાધ સમિટ
 49. કયા દેશે 2020 માં પ્રથમ વર્ચ્યુઅલ G20 સમિટનાં યજમાનની ભૂમિકા નિભાવી હતી?
  Answer: સાઉદી અરેબિયા
 50. G20નું ઓફિશલ એન્ગેજમેન્ટ ગ્રુપ કયું છે ?
  Answer: સાયન્સ 20 (S20)
 51. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે?
  Answer: ઇન્ડોનેશિયા
 52. ચંદ્રયાન-3નો ખર્ચ કેટલો થયો ?
  Answer: 600 કરોડ
 53. ગગનયાન માટે ISRO દ્વારા વિકસિત સ્પેસફેરિંગ માનવ-રોબોટનું નામ શું છે ?
  Answer: વ્યોમમિત્ર
 54. ગ્રામ્ય વિસ્તારોમાં આનંદપ્રમોદના સાધનો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મુકવામાં આવી છે ?
  Answer: પંચવટી યોજના
 55. જીએમઆરસી કંપની લિમિટેડના પ્રૉજેક્ટને આગળ ધપાવવા, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કઈ સિટીમાં મેટ્રો રેલનું નિર્માણ કરવાનું નક્કી થયેલ છે ?
  Answer: સુરત સિટી
 56. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત 33 જિલ્લાઓમાં કુલ 38 ક્લસ્ટર બેઝ બાયોગેસ પ્લાન્ટ માટેનું આયોજન કરવામાં આવેલ છે ?
  Answer: ગોબરધન યોજના
 57. “પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના” અંતર્ગત આર્થિક સહાય પેટે ખેડૂતોએ રવિ પાકો તેમજ ઉનાળુ પાકો માટે કેટલા ટકા પ્રીમિયમ ભરવાનું રહે છે ?
  Answer: 1.50% પ્રીમિયમ
 58. ‘મેરા રાશન’ મોબાઇલ એપ્લિકેશન હાલમાં કઈ ભાષામાં ઉપલબ્ધ છે?
  Answer: અંગ્રેજી અને હિન્દી
 59. ભારતમાં ચોક્કસ પ્રદેશો અથવા અધિકારક્ષેત્રોમાં પરિવહનના સંચાલન અને નિયમન માટે કઈ સંસ્થા જવાબદાર છે?
  Answer: રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી
 60. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-II પૂર્ણ કરવાની કેટલી કિંમત મંજૂર કરવામાં આવી છે ?
  Answer: 5384.17 કરોડ
 61. બંદરો અને શિપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અન્ય કઈ દરિયાઈ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે?
  Answer: દરિયાઈ પ્રવાસન
 62. ભારતમાં સૌથી મોટું રેલ નેટવર્ક કયું છે ?
  Answer: ભારતીય રેલ્વે
 63. ‘સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ’ ની શરૂઆત કયારથી કરવામાં આવી હતી ?
  Answer: 2019
 64. રાજયમાં સ્ટેમ્પ વેચવાની કામગીરી કોના દ્વારા કરવામાં આવે છે ?
  Answer: હોદ્દાની રૂએ સ્ટેમ્પ વેચનાર
 65. કઈ સમિતિ દ્વારા વૈજ્ઞાનિક અને તકનીકી પધ્ધતિથી દુષ્કાળ વ્યસ્થાપન કરવાનું કાર્ય કરવામાં આવે છે ?
  Answer: દુષ્કાળ મોનિટરિંગ કમિટિ
 66. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કયા વર્ષમાં અસ્તિત્વમાં આવી ?
  Answer: 2003
 67. સાક્ષ્ય બિલ કયા કાયદાને બદલવા જઈ રહ્યું છે?
  Answer: ભારતીય પુરાવા અધિનિયમ
 68. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે?
  Answer: રાષ્ટ્રપતિ
 69. બંધારણનો કયો અનુચ્છેદ રાજ્યસભાની રચના સાથે સંબંધિત છે?
  Answer: અનુચ્છેદ 80
 70. ઘરમાં ———— ———— પડદા જ લગાવવા જોઈએ- યોગ્ય વિકલ્પ જણાવો.
  Answer: આછા રંગના
 71. નરસિંહ મહેતાનાં પદોમાં કયો છંદ વિશિષ્ટ સ્થાન ધરાવે છે ?
  Answer: ઝૂલણા
 72. કૃષ્ણ અને સુદામાના ગુરુનું નામ જણાવો.
  Answer: ગુરુ સાંદીપનિ
 73. ઇચ્છાનો સમાનાર્થી શબ્દ કયો છે ?
  Answer: અભિલાષા
 74. અભાગીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  Answer: સદ્‌ભાગી
 75. ‘ખટાશ’ શું છે ?
  Answer: સંજ્ઞા
 76. વણતૂટેલા ચોખા – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
  Answer: અક્ષત
 77. ઉઘાડુંનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  Answer: ઢાંકેલું
 78. એક ટેબલની કિંમત રૂ. 1420 અને ખુરશીની કિંમત રૂ. 850 છે તો 3 ટેબલ અને 6 ખુરશીની કિંમત શું થશે ?
  Answer: 9360
 79. 12891 – 752 = 5359 માં સ્ટાર ચિન્હ () ની જગ્યા પર કયો અંક આવશે ?
  Answer: 3
 80. કોષના કોષકેન્દ્રની શોધ કોણે કરી ?
  Answer: રોબર્ટ બ્રાઉન
 81. બોલિવૂડ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય માટે 2023 માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો ?
  Answer: અલ્લુ અર્જુન
 82. Answer: 10000
 83. ઓટોમોબાઇલમાં વાહને કાપેલું અંતર જાણવા વપરાતા ઉપકરણનું નામ શું છે ?
  Answer: ઓડોમીટર
 84. આપેલ શ્રેણી *59IN&E”#U1& માં કેટલા સ્વરની આગળ ચિહ્ન આવે છે ?
  Answer: બે
 85. આપેલ શ્રેણી જુઓ : 7, 10, 8, 11, 9, 12, ….. પછી કઇ સંખ્યા આવશે ?
  Answer: 10
 86. વાર્પ યાર્નનું બીજું નામ શું છે?
  Answer: એન્ડ
 87. દૂરના વિસ્તારોમાં પૂર્વશાળાનું શિક્ષણ પૂરું પાડવા માટે ICDSનું મુખ્ય ક્ષેત્ર કયું છે?
  Answer: તાલીમ સંસ્થાઓ
 88. એક વેપારીનું 5 મહિનાનું ક્રમિક સરેરાશ દૈનિક વેચાણ 6435, 6927, 6855, 7230 અને 6562 રૂપિયા છે. છઠ્ઠા મહિને કેટલું સરેરાશ દૈનિક વેચાણ કરવું જોઇએ કે જેથી છ માસનું સરેરાશ દૈનિક વેચાણ રૂપિયા 6500 થાય ?
  Answer: 4991
 89. 1 માઈક્રોમીટર એટલે કેટલા મીટર થાય ? Answer: 10-6
 90. એક રાષ્ટ્ર, એક ચૂંટણી ખ્યાલની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે?
  Answer: રામનાથ કોવિંદ
 91. યુએસ ઓપન ડબલ્સ ફાઇનલમાં ભારતના કયા ટેનિસ ખેલાડીએ રનર્સ ટ્રોફી જીતી ?
  Answer: રોહન બોપન્ના
 92. જો LONDON નો સંકેત MPOEPO તરીકે અપાય છે, તો DELHI માટે કયો સંકેત આપી શકાય ?
  Answer: EFMIJ
 93. ભારતીય સેનાની ઊંચાઈએ આવેલી સૈન્ય શાળા (હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ) કયા સ્થળે આવેલી છે?
  Answer: ગુલમર્ગ
 94. જી-20 સમિટના ભાગરૂપે શરૂ કરવામાં આવેલું GBA નું પૂરું નામ શું છે?
  Answer: ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ
 95. આમાંથી શું બંધબેસતું નથી ? – બકરો, બળદ, ઘોડો, ગાય
  Answer: ગાય
 96. નીચેના પૈકી કયું દ્રાવણ સ્વભાવે એસીડિક છે ?
  Answer: લીંબુનો રસ
 97. સાપેક્ષ ભેજ માપવા માટે વપરાતા સાધનનું નામ આપો.
  Answer: હાઇગ્રોમીટર
 98. કયા અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રની વિકાસલક્ષી વ્યાખ્યા આપી છે ?
  Answer: સેમ્યુલ્સન
 99. પર્ણમાં આવેલા એ છિદ્રોનું નામ આપો જેના દ્વારા શ્વસન વિનિમય થાય છે.
  Answer: વાયુરંધ્રો
 100. નીચેનામાંથી મગજનો કયો ભાગ રુધિરદાબનું નિયંત્રણ કરે છે ?
  Answer: લંબમજ્જા
 101. પરાગનલિકાની બીજાંડ કે અંડકની તરફ વૃદ્ધિ થવી તે શેનું ઉદાહરણ છે ?
  Answer: રસાયણાવર્તન
 102. પદાર્થના એક મોલ જથ્થાનું દળ શું કહેવાય છે ?
  Answer: મૉલર દળ
 103. અમજદઅલી ખાન નીચેનામાંથી કયા વાદ્ય સાથે સંકળાયેલા છે ?
  Answer: સરોદ
 104. નીચેનામાંથી કયો ભારતીય ફેશન ડિઝાઇનર નથી ?
  Answer: બીબી રસેલ
 105. જ્યારે સૂર્ય સવારે અથવા સાંજે ક્ષિતિજની નજીક હોય છે ત્યારે તે લાલ રંગનો દેખાય છે. આ અવલોકન માટે જવાબદાર ઘટના કઈ છે ?
  Answer: પ્રકાશનું પ્રકીર્ણન
 106. G20 સમિટમાં ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે આપણા વડાપ્રધાન દ્વારા કઈ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે?
  Answer: ભારતના વિવિધ રાજ્યોની હસ્તકલા વસ્તુઓ
 107. દેશમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2015-16માં કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?
  Answer: પરંપરાગત કૃષિવિકાસ યોજના (PKVY)
 108. કયા યુદ્ધ દરમિયાન દક્ષિણ સુદાનમાંથી ભારતીય નાગરિકો અને અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના દ્વારા ‘ઓપરેશન સંકટમોચન’ હાથ ધરવામાં આવ્યું હતું ?
  Answer: દક્ષિણ સુદાનીઝ આંતરવિગ્રહ યુદ્ધ
 109. વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા નેપાળમાં ‘ઓપરેશન મૈત્રી’ કેવી રીતે હાથ ધરવામાં આવ્યું હતું ?
  Answer: તબીબી અને રાહત ટીમો મોકલી
 110. નવી દિલ્હીમાં સ્થિત પ્રધાનમંત્રી સંગ્રહાલય કોને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવ્યું છે ?
  Answer: આઝાદી પછીના ભારતના દરેક વડાપ્રધાન
 111. નીચેનામાંથી કયો વિટામિન Aનો સારો સ્ત્રોત છે?
  Answer: દૂધ
 112. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા શારીરિક- માનસિક સ્વાસ્થ્યની મહત્ત્વપૂર્ણ કડી તરીકે શેના પર ભાર મૂકવામાં આવ્યો છે ?
  Answer: યોગ-પ્રશિક્ષણ
 113. ‘પ્રાણ’ કોનાથી બળવાન થાય છે ?
  Answer: પ્રાણાયામ
 114. નીચેનામાંથી કઈ પ્રાથમિક મેમરી છે?
  Answer: રેમ
 115. કોમ્પ્યુટરના સંદર્ભમાં ROMનું પૂરું નામ શું છે ?
  Answer: રીડ ઓન્લી મેમરી

કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક 24 ડીસેમ્બર 2023 જવાબ સાથે

 1. ‘નવ ભારત સાક્ષરતા’ મિશન ભારત સરકાર દ્વારા કયા સમયગાળા માટે શરૂ કરવામાં આવ્યું છે ?
  Answer: 2022-2027
 2. ‘BCK-355 : આઈઆઈએમ, નિફટ, સેપ્ટ વગેરે પરીક્ષા માટે તાલીમ’ યોજના માટે વિદ્યાર્થી કઈ રીતે અરજી કરી શકે ?
  Answer: ઓનલાઈન ગવર્નમેન્ટ પોર્ટલ દ્વારા
 3. દક્ષિણ ભારતના કયા સ્થળે પહેલી G20-2023 ‘એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ મીટિંગ’ (EdWG) યોજાઈ હતી ?
  Answer: ચેન્નાઈ
 4. ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ માટે 2022-23ના ગુજરાત સરકારના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે ?
  Answer: 139 કરોડ રૂ.
 5. ભારત સરકારે તાજેતરમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં કયો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ?
  Answer: રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર
 6. ‘નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  Answer: ૧ ઑક્ટોબર
 7. આયુષની કઈ પદ્ધતિમાં આરોગ્ય અને ઉપચાર માટે જીવનશૈલી અને આહારમાં પરિવર્તન પર ભાર મૂકવામાં આવ્યો છે?
  Answer: નેચરોપેથી
 8. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ હેઠળ બાળજન્મની નોંધણી કરવ્યા બાદ તથા 14 અઠવાડિયા સુધીની રસી અપાવ્યા બાદ કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  Answer: 2000
 9. કયા કાયદાએ ફ્રુટ પ્રોડક્ટ્સ ઓર્ડર 1955 ના અમલીકરણને સક્ષમ કર્યું?
  Answer: આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955
 10. ગુજરાત સરકારની મહિલા અને બાળવિકાસ વિભાગની ‘સુપોષણ સંવાદ યોજના’ માટે વર્ષ ૨૦૨૩-૨૪માં સૂચિત બજેટ જોગવાઈ કેટલી છે ? (લાખમાં)
  Answer: 1054.52
 11. ‘મહિલા સ્વાવલંબન યોજના’ અંતર્ગત મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની મર્યાદામાં લોન આપવા માટે બેંકોને ભલામણ કરવામાં આવે છે ?
  Answer: રૂ. ૨૦૦૦૦૦
 12. કઈ યોજના હેઠળ સરકાર દ્વારા કેટલાય ઘરોમાં ‘પીએમ-શૌચાલય’ બનાવવામાં આવ્યાં છે ?
  Answer: સ્વચ્છ ભારત અભિયાન
 13. દિવ્યાંગ વ્યક્તિનું આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈપણ રીતે મૃત્યુ થાય કે કાયમી અપંગ બને તો કઈ યોજનાનો લાભ તેને મળે છે ?
  Answer: દિવ્યાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના.
 14. પોષણ કાર્યક્રમ એ કઈ નીતિનો એક ભાગ છે ?
  Answer: રાષ્ટ્રીય આરોગ્યનીતિ
 15. જીએસટી કાયદા હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કેટલા સુધીનું એગ્રીગેટ ટર્નઓવર ધરાવતાં કરદાતાઓને વાર્ષિકપત્રક રજૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ હતી ?
  Answer: રૂ ૨ કરોડ
 16. અંત્યેષ્ટિ સહાય યોજનાનો લાભ લેવા માટે મૃતક મજૂરની ઉંમર કેટલી હોવી જોઈએ ?
  Answer: ૧૮ થી ૬૦ વર્ષ
 17. એબી-પીએમજેએવાયના લાભાર્થી પરિવારોની ઓળખ કયા વર્ષના એસઈસીસીમાંથી કરવામાં આવી છે?
  Answer: 2011
 18. ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યના પરિવારોને દર વર્ષે બે રાંધણ ગેસ સિલિન્ડરના મફત રિફિલિંગ માટે કેટલા કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે ?
  Answer: 500 કરોડ
 19. વૈશ્વિક સ્તરે કપાસના ઉત્પાદનમાં ભારત કયું સ્થાન ધરાવે છે ?
  Answer: બીજું સૌથી મોટું
 20. વર્ષ 2021-22 દરમિયાન આદિવાસી વિકાસ યોજના માટે કેટલા લાખનો ખર્ચ થયેલ છે ?
  Answer: 30000
 21. નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવા માટે ગુજરાત સરકારે વર્ષ 2023માં કઈ યોજનાના કામ માટે 725 કરોડ મંજૂર કર્યા ?
  Answer: સૌની યોજના
 22. નર્મદાના પાણીને સૂકા પ્રદેશો સુધી પહોંચાડવા કઈ યોજના માટે ગુજરાત સરકારે 2023ના બજેટમાં 5950 કરોડ ફાળવ્યા છે ?
  Answer: સરદાર સરોવર યોજના
 23. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) તરફથી RRR યોજના હેઠળના રાજ્યના પ્રોજેક્ટ્સ પર કોણ દેખરેખ રાખે છે?
  Answer: ફિલ્ડ ઓફિસ
 24. ધોળકા તાલુકામાં સાબરમતી નદી ઉ૫ર કઈ પૂરનિયંત્રણ યોજનાની કામગીરી પ્રાયોગિક ધોરણે પૂર્ણ થયેલ છે ?
  Answer: વૌઠા-1
 25. 2023માં કેટલામી એશિયન ગેમ્સનું આયોજન થયું હતું ?
  Answer: 19મી
 26. 19મી એશિયન ગેમ્સ-2023માં મેડલ જીતનાર મેહુલી ઘોષ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
  Answer: શૂટિંગ
 27. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા જોશના ચિનપ્પા કઈ રમત સાથે સંકળાયેલા છે ?
  Answer: સ્ક્વોશ
 28. 19મી એશિયન ગેમ્સ-2023માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?
  Answer: પલક ગુલિયા
 29. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કેટલા બ્રોન્ઝ મેડલ જીત્યા?
  Answer: 23
 30. ભારતીય બંધારણના કયા ભાગમાં ‘સંસદમાં અંદાજો અંગેની કાર્યરીતિ’ની જોગવાઈ છે ?
  Answer: ભાગ-5
 31. ‘નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ (NAMP) યોજના’ અંતર્ગત રાજ્યના કેટલા સ્ટેશનોમાં પરિસરની હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરવામાં આવે છે ?
  Answer: 51
 32. ‘આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ’ની ઉજવણી ક્યારે થાય છે ?
  Answer: ૧૧ ડિસેમ્બર
 33. ‘મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના’ માટે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ?
  Answer: 150 લાખ
 34. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘પૂરક, વધારાના કે અધિક અનુદાન’ અંગેની જોગવાઈ છે ?
  Answer: અનુચ્છેદ-115
 35. हिंदी प्रारंभ से ही एक आंतरभाषा के रूप में विकसित हुई थी – किस का कथन है?
  Answer: ग्रियसन
 36. ‘संसदीय राजभाषा समिति’ कार्यालय में हिंदी के उपयोग संबंधी जांच निरीक्षण का रिपोर्ट किसको देता है?
  Answer: राष्ट्रपति
 37. कौन-सा फोन्ट यूनिकोड का फोन्ट नहीं है ?
  Answer: कुंकुम
 38. किस देश में हिंदी बोली और लिखी जाती है ?
  Answer: मॉरीशस
 39. स्वतंत्र भारत के प्रथम राष्ट्रपति कौन थे?
  Answer: डॉ राजेंद्र प्रसाद
 40. સુગ્રીવની પત્નીનું નામ શું હતું?
  Answer: તારા
 41. ક્યા યોદ્ધાએ મહાભારતયુદ્ધમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી ?
  Answer: બલરામ
 42. કઈ નદીના કિનારે હસ્તિનાપુર આવેલું છે?
  Answer: ગંગા
 43. શ્રીકૃષ્ણે અર્જુનને કરાવેલ વિશ્વરૂપદર્શનનું વર્ણન શ્રીમદ્ ભગવદ્ગીતાના ક્યા અધ્યાયમાં કરવામાં આવ્યું છે ?
  Answer: અગિયારમા
 44. લંકા જવા માટે સમુદ્ર પર પુલ બાંધતી વખતે શ્રીરામે જે શિવલિંગની સ્થાપના કરી તેનું નામ શું છે ?
  Answer: રામેશ્વર
 45. ઈ. સ ૧૯૧૬માં અમેરિકામાં ‘ઈન્ડિયન હોમરૂલ લીગ’ની સ્થાપના કોણે કરી ?
  Answer: લાલા લજપતરાય
 46. બિપિનચંદ્ર પાલે કોની સાથે પ્રથમ લગ્ન કર્યા હતા ?
  Answer: નૃત્યકલી
 47. કોણ પોતાને રામ મહમંદસિંહ આઝાદ કહેવડાવવાનું પસંદ કરતા હતા ?
  Answer: ઉધમ સિંહ
 48. ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ગીત કોણે લખ્યું હતું?
  Answer: બિસ્મિલ અજીમાબાદી
 49. ગાંધીજીના જન્મદિનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  Answer: અહિંસા દિન
 50. ભારતના પ્રમુખપદ હેઠળ G20નું કાયમી સભ્ય કોણ બન્યું ?
  Answer: આફ્રિકન યુનિયન
 51. આદિત્ય L1 કેટલા પેલોડ વહન કરશે ?
  Answer: 7 પેલોડ
 52. ચંદ્રયાન-1માં કયા પેલોડે ચંદ્રની સપાટીની ખનિજ રચનાનો અભ્યાસ કર્યો ?
  Answer: હાઇપર સ્પેક્ટરલ ઇમેજર
 53. G20 માટે કોના પ્રમુખપદ દરમિયાન વર્ષ 2018માં ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપ (CSWG)ની સ્થાપના કરવામાં આવી હતી ?
  Answer: આર્જેન્ટિનાની પ્રેસિડેન્સી
 54. G20 ફાઇનાન્સ ટ્રેક હેઠળ કયા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
  Answer: વૈશ્વિક આર્થિક જોખમોનું નિરીક્ષણ
 55. કયા વર્ષમાં ૫૦ ટકા વ્યવસાયિક કર માટે મહાનગરપાલિકાઓને સહાયક અનુદાન માટે ₹ 5500 લાખની જોગવાઈ સૂચવેલ હતી ?
  Answer: 2021-22
 56. ગ્રામીણ આવાસન યોજના અંતર્ગત એક ગામ માટે કેટલા લાખની મર્યાદામાં સહાય પૂરી પાડવામાં આવે છે ?
  Answer: 5
 57. કઈ યોજના અંતર્ગત જે સોસાયટીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ૦% ટકાથી વધુ સભ્યો હશે તેઓએ કોઈ લોકફાળો આપવાનો રહેશે નહિ ?
  Answer: સ્વર્ણિમ જયંતી મુખ્ મંત્રી શહેરી વિકાસ યોજના
 58. ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ પેટા યોજનામાં વર્ષ૨૦૨૨-૨૩ માટે કેટલા લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ ?
  Answer: રૂ. 71039.97 લાખ
 59. ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞતાનું વહન થાય તે માટે સરકારે શેનું આયોજન કર્યું છે ?
  Answer: ફાર્મ સ્કૂલ
 60. 40:60 ના ગુણોત્તરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કઈ યોજનામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને મફત ભોજન આપવામાં આવે છે ?
  Answer: પીએમ પોષણ યોજના
 61. કઈ સંસ્થા ભારતીય રેલ્વેના તમામ વિભાગોના અધિકારીઓ માટે સર્વોચ્ચ તાલીમ સંસ્થા તરીકે કામ કરી રહી છે ?
  Answer: નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલ્વે, વડોદરા
 62. ગ્રીન હાઇવે પોલિસી હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણ માટે એજન્સીઓની પેનલ બનાવવા માટે કોણ જવાબદાર હશે?
  Answer: ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ
 63. કયો વિભાગ ગુજરાતના તમામ કેટેગરીના રસ્તાઓ અને તમામ સરકારી માલિકીની ઇમારતોનું આયોજન, બાંધકામ અને જાળવણી કરે છે?
  Answer: માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત
 64. કયું મંત્રાલય નાગરિક ઉડ્ડયન સાથે સંબંધિત છે ?
  Answer: નાગરિક ઉડ્ડયન મંત્રાલય
 65. મુખ્ય બંદરોને કાર્યક્ષમ રેલ ઇવેક્યુએશન સિસ્ટમ પ્રદાન કરવા અને ત્યાં તેમની હેન્ડલિંગ ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવા માટે કઈ કંપનીની રચના કરવામાં આવી હતી ?
  Answer: ભારતીય પોર્ટ રેલ અને રોપ-વે કોર્પોરેશન લિમિટેડ
 66. કલમ ૧૫(૧) હેઠળ સપ્લાયનું મૂલ્ય કેટલું છે?
  Answer: ટ્રાન્સેક્શન કિંમત
 67. ૨૦૨૩-૨૪માં સિટી સર્વે કચેરીના ઓરિજીનલ રેકર્ડ સ્કેનિંગ માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવેલી છે ?
  Answer: રૂપિયા 500.00/લાખ
 68. ભારતની સાર્વભૌમત્વ અને સુરક્ષાને અસર કરતા ગુનાઓની તપાસ અને કાર્યવાહી કરવા માટે કઈ એજન્સી જવાબદાર છે ?
  Answer: નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)
 69. રાજ્યોની કાઉન્સિલના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે?
  Answer: ઉપરાષ્ટ્રપતિ
 70. ગુજરાતી ભાષાનું પ્રથમ એકાંકી કોણે લખ્યું છે ?
  Answer: બટુભાઈ ઉમરવાડિયા
 71. કવિ શામળના આશ્રયદાતાનું નામ જણાવો.
  Answer: રખીદાસ
 72. અખાના છપ્પાનો રચનાબંધ શેમાં છે ?
  Answer: ચોપાઈ
 73. અપમાનિતનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  Answer: સન્માનિત
 74. આનંદીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
  Answer: ઉદાસીન
 75. પ્રથમ પાંચ એકી સંખ્યાઓનો સરવાળો શું થશે?
  Answer: 25
 76. ઘન અને પ્રવાહી ઘટકોના સંગ્રહ માટેની સંગ્રહદાનીને શું કહે છે ?
  Answer: રસધાની
 77. એક હરોળમાં માનસી ડાબેથી 29મી અને જમણેથી 33મી છે તો તે હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?
  Answer: 61
 78. ટેલી-લો 2.0 પ્રકલ્પ કઈ સરકારી યોજના હેઠળ કાર્ય કરે છે ?
  Answer: દિશા યોજના
 79. અમેરિકન ડાયેટિક એસોસિએશન (ADA)નું નવું નામ શું છે?
  Answer: એકેડેમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ
 80. સંરક્ષણ મંત્રાલયે કોની સાથે આઈએનએસ બિયાસના મિડ-લાઈફ અપગ્રેડેશન માટે કરાર કર્યો છે?
  Answer: કોચીન શિપયાર્ડ લિમિટેડ
 81. રાજન 50 મીટર લાંબા સ્વિમિંગ પૂલમાં તરે છે. તે 1.5 મિનિટમાં એક છેડેથી બીજા છેડે જઈ તે જ સીધા પથ પર પરત ફરતા 100 મીટર જેટલું અંતર કાપે છે. તેની સરેરાશ ઝડપ શોધો.
  Answer: 1.111 મી/સે
 82. 72 km/hr વેગથી ગતિ કરતી એક મોટરકારને બ્રેક મારતાં તે સંપૂર્ણ થોભવા માટે 4 સેકેન્ડનો સમય લે છે. જો મોટરકારનું કુલ દળ 1000 કિગ્રા હોય તો બ્રેક દ્વારા લાગતું બળ ગણો.
  Answer: – 5000 N
 83. એક ચોક્કસ ભાષામાં લોકો WHITEનો સંકેત CRGFU તરીકે આપે છે તો તે જ લોકો TIGER શબ્દનો સંકેત કેવી રીતે આપશે?
  Answer: PCEGR
 84. પ્રશ્નચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો NUMBER : UNBMRE : : GHOST : ???
  Answer: HGSOT
 85. 7.2 કિગ્રાના 18 ગ્રામ કેટલા ટકા થાય ?
  Answer: 0.0025
 86. જો STUDYING, RUTEXJMH તરીકે લખાય છે. તો OTHER કઇ રીતે લખાશે ?
  Answer: NUGFQ
 87. તારા ટમટમવાની ઘટના પ્રકાશના કયા ગુણધર્મને કારણે થાય છે ?
  Answer: વક્રીભવન
 88. જો TOM = 48 અને DICK = 27 થાય તો CATTLEનું મૂલ્ય શું થશે?
  Answer: 61
 89. બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હોય છે ?
  Answer: હંમેશા નાનું , આભાસી અને ચત્તું
 90. એક વિદ્યાલયમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 8:5 છે. જો છોકરીઓની સંખ્યા 160 હોય તો વિદ્યાલયમાં છોકરાઓ અને છોકરીઓની કુલ સંખ્યા કેટલી હશે ?
  Answer: 416
 91. આપેલ પેટર્ન જુઓ અને સંખ્યાની જે જોડ હવે આવે તેનું ચયન કરો – 14, 14, 26, 26, 38, 38, 50, …….
  Answer: 50, 62
 92. ગ્લાયકોલિસીસની પ્રક્રિયા કોષના કયા ભાગમાં થાય છે ?
  Answer: કોષરસ
 93. એક વસ્તુ વેચતા 20% નફો થાય છે તો તે વસ્તુ બે ગણી કિંમતમાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થયો ગણાય ?
  Answer: 1.4
 94. કૌટિલ્યએ કયું પુસ્તક લખ્યું હતું?
  Answer: અર્થશાસ્ત્ર
 95. 2023 સુધીમાં સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પર કયું કેન્દ્રીય મંત્રાલય ટોચનું ખરીદનાર છે ?
  Answer: સંરક્ષણ મંત્રાલય
 96. કઈ સંસ્થાએ દેશભરમાં વિદ્યાર્થીઓ માટે 6000થી વધુ સ્ટાન્ડર્ડ ક્લબની સ્થાપના કરી?
  Answer: બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ
 97. નીચેના પૈકી કઈ આલ્કલી ધાતુ છે ?
  Answer: પોટાશિયમ
 98. યુકે સરકારે તેના ‘સ્માર્ટ ડિસ્ટ્રિક્ટ’ પ્રૉજેક્ટ માટે કયા ભારતીય રાજ્ય સાથે સહયોગ કર્યો છે ?
  Answer: તમિલનાડુ
 99. કઈ કંપનીએ ભારતની પ્રારંભિક સેટેલાઈટ આધારિત ગીગાબાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરી ?
  Answer: રિલાયન્સ જિયો ઇન્ફોકોમ
 100. કેન્દ્ર સરકારની કઈ યોજના દરેક હેરિટેજ સિટી જાળવી રાખવા માટે શહેરી આયોજન, આર્થિક વૃદ્ધિ અને હેરિટેજ સંરક્ષણને એકસાથે લાવવાનો હેતુ ધરાવે છે ?
  Answer: હૃદય
 101. ‘ચરખાથી ચિપ’ એ કેન્દ્ર સરકારની કઈ યોજનાની ટેગલાઇન છે ?
  Answer: ભારત સેમિકન્ડક્ટર મિશન
 102. નીચેના પૈકી કઈ હેલોજન વાયુ છે ?
  Answer: ફ્લોરિન
 103. પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના જલીય દ્રાવણનું PH મૂલ્ય કેટલું હશે ?
  Answer: 7 કરતાં ઓછું
 104. જે બેકટેરિયા અતિશય ક્ષારયુક્ત વિસ્તાર જેવા સખત કુદરતી નિવાસસ્થાનમાં રહે છે તેને શું કહેવાય ?
  Answer: હેલોફાઇલ્સ
 105. પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરતી ફૂગને શું કહેવાય ?
  Answer: મૃતોપજીવી
 106. કેરાલાના જાણીતા ઉત્સવનું નામ શું છે ?
  Answer: ઓણમ
 107. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે ?
  Answer: 17.17
 108. કઈ વસ્તુમાં બિનવંચિંતતાનો ગુણ રહેલો છે ?
  Answer: જાહેરવસ્તુ
 109. કોઈ વ્યક્તિ ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઇરછા હોવા છતાં કામ મળતું નથી – આ વ્યાખ્યા કોણેઆપી છે ?
  Answer: પીગું
 110. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો ?
  Answer: 1879
 111. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?
  Answer: ફ્રોઇડ
 112. કયા ગુપ્ત યુગ રાજાને ભારતના નેપોલિયન કહેવામાં આવે છે ?
  Answer: સમુદ્રગુપ્ત
 113. ‘તત્ત્વબોધિની’ પત્રિકા કોણે શરૂ કરી ?
  Answer: દેવેન્દ્રનાથ ટાગોર
 114. स्वतंत्रता पूर्व हिंदीतर क्षेत्र में हिंदी के विकास के लिए महत्त्वपूर्ण भूमिका निभाने वाले प्रमुख तीन में कौन-सा क्षेत्र नहीं है ?
  Answer: नासिक
 115. ‘Minutes’ को हिंदी में क्या कहते हैं?
  Answer: कार्यवृत्त
24 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના જવાબ
24 ડીસેમ્બર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2023 ના જવાબ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24th December 2023 ના રોજ ઑનલાઇન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કર્યા બાદ સાંજે 6 વાગ્યા થી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.

 • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ગૂગલ પર સર્ચ કરો.
 • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
 • સ્ટેપ 3– રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
 • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
રજીસ્ટ્રેશન કરવાની લિંકરજીસ્ટ્રેશન અહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment