National Film Award 2023 : નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં ગુજરાતી ફિલ્મો ઝળકી, જાણો તમામ માહિતી

National Film Award 2023

National Film Award 2023 : 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર. ‘છેલ્લો શો‘ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો, ‘દાળભાત‘ને બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો એવોર્ડ મળ્યો. National Film Award 2023 ગુરૂવારે એટલે કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસે 69મા ‘નેશનલ ફિલ્મ એવોર્ડ 2023‘ની જાહેરાત થઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મોએ પણ બાજી મારી હતી. છેલ્લો શો‘ને બેસ્ટ ગુજરાતી ફિલ્મમાં … Read more