LEO Trailer : લિયોનું એક્શન પેક્ડ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

LEO Trailer

LEO Trailer : સાઉથ સુપરસ્ટાર દલપતિ વિજયની ફિલ્મ લીયો (LEO)નું જોરદાર એક્શન પેક્ડ ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું, સંજય દત્ત સાથે ફાઈટ કરતો જોવા મળ્યો વિજય. LEO Trailer ‘LEO’નું શાનદાર ટ્રેલર રિલીઝ, વિજય થલપતિની શાનદાર એક્શન, સંજય દત્ત પણ દમદાર લૂકમાં જોવા મળ્યા. એકશન જોઈ જીવ થશે અદ્ધર, સંજય દત્તનો ખૂંખાર લુક ડરાવશે તમને, જુઓ … Read more