IPL Auction 2024: પેટ કમિન્સ બન્યો આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2024

IPL Auction 2024: IPL 2024 માં ઇતિહાસની સૌથી મોટી બોલી, પેટ કમિન્સને 20.50 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. IPL Auction 2024 IPL Auction 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા તમામ 10 ટીમોમાં કુલ 77 સ્લોટ ખાલી છે જેમાં 30 સ્લોટ વિદેશી ખેલાડીઓના છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે આજે દુબઈમાં ઓક્શનનું આયોજન થઇ રહ્યું … Read more