Gadar 2 Box Office Collection : સનીએ બોક્સ ઓફીસ પર મચાવી ગદર

Gadar 2 Box Office Collection

Gadar 2 Box Office Collection : ગદર ફિલ્મે બીજા દિવસે પણ સિનેમાઘરોમાં ગદર મચાવી હતી, માત્ર 2 દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 83.10 કરોડનો બિઝનેસ કર્યો છે. Gadar 2 Box Office Collection સની દેઓલની ફિલ્મ ગદર 2 ની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા, જે શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઇ હતી અને દર્શકોની આતુરતાનો … Read more