World Cup 2023 IND Vs SA : બર્થડે બોય વિરાટ કોહલી એ 49મી ODI સદી ફટકારી, સચિન તેડુંલકરના રેકોર્ડની બરાબરી કરી

બર્થડે બોય વિરાટ કોહલી

આજે ચાલી રહેલી World Cup 2023 IND Vs SA મેચમાં બર્થડે બોય વિરાટ કોહલી એ 49મી ODI સદી ફટકારી, સચિન તેડુંલકરના રેકોર્ડની બરાબરી કરી. બર્થડે બોય વિરાટ કોહલી વિરાટ કોહલીએ આજે ​​કોલકતામાં ઈડનગાર્ડન ખાતે રમાઈ રહેલ ભારત Vs આફ્રિકા મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેણે 49મી ODI સદી ફટકારી અને મહાન સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી. … Read more