વીજળીનો વરસાદ : વીજળીના ચમકારા તો બહુ જોયા હશે તો હવે જુવો આ વીજળીનો વરસાદ

વીજળીનો વરસાદ

વીજળીનો વરસાદ : ચોમાસામાં વીજળી પડવીએ સામાન્ય વાત કેહવાય છે, વરસાદની ઋતુમાં વીજળી પડવાના આપણે અવાર નવાર વિવિધ જગ્યાઓએ સમાચારમાં સાંભળતા હોઈએ છીએ. જેમાં ઘણી વાર માણસો કે પ્રાણીઓ પણ તેની ઝપેટમાં આવીને જીવ ગુમાવતા હોય છે. આથી જ સ્થાનિક પ્રસાસન દ્વારા જાહેરાત કરવામાં આવતી હોયછે કે વધારે વરસાદમાં ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવતી … Read more