Tejas Trailer : Air Force Day 2023 દિવસ પર કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું
Tejas Trailer : એરફોર્સ ડે 2023 (ભારતીય વાયુસેના દિવસ 2023) ના અવસરે રિલીઝ થયું ‘તેજસ’નું ટ્રેલર, પાવરફુલ અવતારમાં જોવા મળી કંગના રનૌત, ફાઇટર પાયલટ બની કંગના. Tejas Trailer બોલીવુડ ક્વીન કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ ‘તેજસ’ના રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આજે એરફોર્સ ડે ના અવસર પર … Read more