Gujarat Police Recruitment 2024:

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર, આ જગ્યાઓ પર કરાશે 12000ની ભરતી, પોલીસ વિભાગમાં જવાની ઈચ્છા રાખતા યુવા વર્ગ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

“પોલીસ ભરતી બોર્ડ”ની કરાઈ રચના, રાજ્યમાં પોલીસ દળ વર્ગ-૩ના સંવર્ગોની સીધી ભરતી તેમજ ખાતાકીય બઢતીની પરીક્ષા માટે “પોલીસ ભરતી બોર્ડ”ની કરાઈ રચના, પોલીસ દળ વર્ગ-૩ની ભરતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધારવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી 2024 અપડેટસ

પરીક્ષા પદ્ધતિમાં કરાયા ફેરફાર, સબ-ઈન્સ્પેકટરના વિવિધ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષા 3 ની જગ્યાએ હવેથી માત્ર 2 તબક્કામાં જ લેવાશે, શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ઉત્તીર્ણ થશે, દોડ હવે નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ વધારાના ગુણ નહીં.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની સુચનાઓ

  • ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે દૈનિક અખબારમાં આપવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 જોવા માટે અહીં કલીક કરો……
  • પો.સ.ઇ. કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો……
  • બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટેના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો……
  • લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો……
  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો……
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો……
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો……
  • જેલ સિપોઇ (પુરૂષ) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો……
  • જેલ સિપોઇ (મહિલા) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો……

નોંધઃ

(૧) OJAS વેબ સાઇટ પર ઓનલાઇન અરજીઓ તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે.

(૨) જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર તથા OJAS વેબ સાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે.

(૩) ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ કાર્યરત ન થાય ત્યાં સુધી અગત્યની માહિતી આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

આ પણ ખાસ વાંચો:

ખુશખબર: એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

ગાંધીનગર TRB ભરતી 2024

Gujarat Police recruitment: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. 12000 જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

Gujarat Police Recruitment 2024 Updates

પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે.

ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.

જો તમે Gujarat Police માં ભરતીની તૈયારીઓ કરી રહ્યા છો તો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે તમારે જાણવી જોઇએ. રાજ્ય સરકારે પોલીસમાં ભરતીની જાહેરાત કરી છે. જે મુજબ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, આ ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) ની 1000 પોસ્ટ, જેલ સિપાહી (Male) ની 1013 પોસ્ટ, જેલ સિપાહી (Female) ની 85 પોસ્ટ પર ભરતી કરાશે. વળી આ ઉપરાંત બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment