Doms IPO Allotment Link: ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ એલોટમેન્ટ ચેક કરો અહીંથી

Doms IPO Allotment Link: ઘણા બધા શેર બજાર રોકાણકારો એ DOMS ઈન્ડસ્ટ્રીઝે doms નો IPO ભર્યો હતો , જે આજે સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવીયો હતો.

મિત્રો હમણાં ગયા અઠવાડિયામાં ઘણા બધા શેર બજાર રોકાણકારો એ DOMS ઈન્ડસ્ટ્રીઝે doms નો IPO ભર્યો હતો, જે આજે લાગીયો કે નહિ એ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવીયો હતો, તો આ આર્ટિકલ માં તમને ડોમ્સ કંપની ના શેર મળ્યા કે નહીં તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી સ્ટેપ વાઇસ આપીશુ.

ડોમ્સના આઇપીઓને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ પબ્લિક ઈશ્યુએ ઈતિહાસ રચ્યો હતો જે સબસ્ક્રિપ્શનની દ્રષ્ટિએ ચોથો સફળ આઈપીઓ બન્યો હતો. કંપનીએ રૂપિયા 1200 કરોડ એકત્ર કરવા માટે IPO લોન્ચ કર્યો હતો.

સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ

  • QIB 115.97 ગણો
  • NII 66.51 ગણો
  • RETAIL 69.67 ગણો
  • TOTAL 93.52 ગણો

આ પણ ખાસ વાંચો:

Happy Forgings IPO: લીસ્ટીંગ સાથે બમ્પર કમાણીના સંકેત, હેપ્પી ફોર્જિંગ આઈપીઓ આજથી ભરી શકશો

Doms IPO Allotment Link

આ ડોમ્સ ગ્રૂપની કંપનીનો આઈપીઓ માર્કેટમા ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ આઈપીઓનુ સિડ્યુલ મુજબ તે 13 ડિસેમ્બર 2023 થી 15 ડિસેમ્બર 2023 વચ્ચે ખૂલ્યો હતો. જેમા તમામ રોકાણકારો તેને પોતાના ડિમેટ એકઉન્ટ થી સબસ્ક્રાઇબ કરી શકતા હતા. જેમાં આ DOMS IPO આઈપીઓમાં ભરવામાં આવ્યો હતો. જે ખુબજ વધુ સારો રિસ્પોન્સ કહેવાય એવું શેર બજાર ના નીશ્રાન્તો નું કેહવું છે.

મૂળ પ્રમોટરોએ આરઆર ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢીથી શરૂઆત કરી હતી. ‘રાઈટફાઈન પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ’ની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. Writefine 2015 માં RR Industries ને ખરીદ્યું. બાદમાં વર્ષ 2017માં કંપનીનું નામ બદલીને DOMS ઈન્ડસ્ટ્રીઝ કરવામાં આવ્યું હતું. FILA કંપનીમાં 51% હિસ્સો ધરાવે છે. કંપની મુખ્યત્વે સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરે છે.

doms ipo allotment status check કેવી રીતે ચેક કરવું ?

  1. આઇપીઓ નુ એલોટમેન્ટ થયા બાદ કંપની તરફથી તમને SMS અને ઈ-મેઇલ દ્વારા જાણ કરવામા આવે છે. અને સાથે સાથે તમે ઓનલાઇન સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો નીચે મુજબ ના સ્ટેપથી ચેક કરી શકો છો.
  2. સૌ પ્રથમ https://linkintime.co.in/MIPO/Ipoallotment.html ની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરો.
  3. ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારો એપ્લીકેશન નંબર અથવા પાન નંબર એન્ટર કરો.
  4. ત્યારબાદ નીચે આપેલ Search બટન પર ક્લિક કરો
  5. હવે તમને આ doms ipo લાગ્યો કે નહી અને શેર એલોટ થયા છે કે નહી તેનુ સ્ટેટસ બતવશે.
Doms IPO Allotment Link
Doms IPO Allotment Link

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment