Vitamin B12 ની ઉણપ : આ 5 શાકભાજી ખાવાનું શરુ કરી દયો તરત મળશે રાહત

Vitamin B12 ની ઉણપ હાલ ઘણા વ્યક્તિઓ ફરિયાદ કરતા હોય છે, જો તમારા શરીરમાં પણ વિટામીન B12 ની ઉણપ છે તો આ 5 શાકભાજી ખાવાનું શરુ કરી દયો તરત મળશે રાહત.

Vitamin B12 ની ઉણપ

પોષક તત્વોના (વિટામીન)ના અભાવે આપણું શરીર ઘણું ખોખલું બની જતું હોય છે જેના લીધે આપણા શરીરમાં ઘણી બીમારી ઘર કરી જતી હોય છે, કારણકે આપણા શરીરને જે પોષક તત્વો મળવા જોઈએ એ મળતા નથી. આપણા શરીરને પૂરતા પોષક તત્વો ન મળવાનું મુખ્ય કારણ આપણો ખોરાક છે, હાલ દરેક વ્યક્તિ પોતાના રોજીંદા જીવનમાં વધારે પડતો ફાસ્ટ ફૂડ પર નિર્ભર થઇ ગયો છે, જેના લીધે આપણા શરીરને જે પૂરતા વિટામીન મળવા જોઈએ એ મળતા નથી.

પૂરતા પ્રમાણમાં આપણા શરીરને પોષક તત્વો ન મળવાથી આપણા શરીરમાં નબળાઈ આવે છે જેના લીધે તમે વધારે પડતો થાક અનુભવતા હોય, શરીર દુખતું હોય અથવા તો તાવ આવી જતો હોય છે. જેથી આપણા માટે વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો શરીરના સારા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે.

B12 ની ઉણપના મુખ્ય લક્ષણો

  • સતત થાક લાગવો
  • માથાનો દુખાવો
  • ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ સમસ્યાઓ
  • ત્વચાનું પીળું પડવું
  • ડીપ્રેશન
  • શરીરમાં કળતર રેહવું
  • હાથ પગમાં જણજણાટી
Vitamin B12
Vitamin B12

આ 5 શાકભાજી ખાવાનું શરુ કરી દયો

બીટ:

બીટ એ એક આયર્ન, ફાઈબર પોટેશિયમ તેમજ વિટામીન ૧૨ નો પણ સારો એવો સ્ત્રોત છે, બીટની અંદર વિટામિન્સ, મિનરલ અને કેલ્શિયમ પણ ભરપુર માત્રામાં જોવા મળે છે, બીટ ને તમે તારી થાળીમાં રોજ સલાડ તરીકે પણ તમારા આહારમાં ઉમેરી શકો છો.

પાલક:

પાલકને આમતો એક આયર્નનો સૌથી મજબુત સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તેમાં વિટામીન B12 પણ ભરપુર માત્રામાં રહેલું છે, તમે પાલકને તમારા આહારમાં માત્ર શાક તરીકે જ નહી પરંતુ તેનું જ્યુસ અને સલાડના રૂપમાં પણ ઉમેરી શકો.

મશરૂમ:

મશરૂમને વિટામીન B12 નો મ્હ્ત્વોનો સ્ત્રોત માનવામાં આવે છે. કારણકે તેમાં ભરપુર માત્રામાં વિટામીન B12 રહેલું છે, મશરૂમએ એક ફૂગની પ્રજાતિનું શાકભાજી છે, તેથી જ તે વિટામીન ડી, પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય ખનીજો જેમ કે કોપર, નીયાસીન, પોટેશિયમ અને ફોસ્ફ્રાસનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

બટાકા:

આમ જોવા જઈએ તો બટાકામાં સ્ટાર્ચની માત્રા વધુ હોય છે અને તે શરીરમાં આલ્કલાઇન સંતુલનને સંતુલિત કરે છે, બટાકામાં પોટેશિયમ, સોડીયમ અને વિટામીન B12 અને વિટામીન A અને D જેવા શરીર માટે પૂરતા પોષક તત્વો હોય છે. તે મેગ્નેશિયમ, આયર્ન અને ઝીંકનો પણ સારો સ્ત્રોત છે.

કોળુ:

કોળાના ઘણા પ્રકારો છે અને તેમાં બટરનટ સ્ક્વોશ પણ છે, બહુ ઓછા લોકો તેનું સેવન કરે છે. તે ફળ અને શાકભાજી બંને તરીકે ઓળખાય છે, તેમાં ભરપુર માત્રામાં મિનરલ્સ અને ફાઈબર હોય છે, તેમજ મહત્વનું એ છે કે તે વિટામીન B12 નો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Disclaimer: આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. GujaratiTak.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ પણ ખાસ વાંચો:

ચા ના પ્રકારો : જાણો ચા પીવાના ફાયદાઓ

PMJAY યોજના અંતર્ગત 11 જુલાઈથી 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

Leave a Comment