કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : લારી પર બેસીને ખાધી પાણીપુરી

કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો

કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : મોરબીના ટંકારા ગામમાં એક પાણીપૂરી ખાતા કપિરાજનો વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે, અને લોકો તે વિડીયોને ખુબજ પસંદ કરી રહ્યા છે. કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો આ વાઈરલ વિડીયોમાં આપ જોઈ શકશો કે પાણીપુરીની લારી પર કપિરાજે એક સામાન્ય માણસની જેમ પાણીપુરી ખાઈ રહ્યા છે, હાલ આ … Read more