ટોયલેટ પેપર  વિશેષ પ્રકારના ફાઈબરમાંથી બનાવવામાં આવે છે

તેને સેલ્યુલોઝ ફાઈબર કહેવાય છે

જે ફાઈબરમાંથી ટોયલેટ પેપર તૈયાર થાય છે, તે પ્રાકૃતિક રીતે સફેદ જ હોય છે

જુના પેપર અથવા રદીવાળા પેપરમાંથી પણ તૈયાર થાય છે

હેલ્થના હિસાબ થી યોગ્ય માનવામાં આવે છે

ડોક્ટર્સ પણ સફેદ ટોયલેટ પેપરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે