અળસીનું સેવન કરવાથી થાય છે અનેક લાભ, 90 ટકા લોકો જાણતા નથી

અળસી બીપીને કન્ટ્રોલમાં રાખે છે.

અળસી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઓછી કરે છે

અળસીથી હ્રદયની ધમનીઓમાં લોહીના ગઠ્ઠા બનતા નથી

અળસીમાં ફાઇબર સૌથી વધુ હોવાથી તેના સેવનથી કબજિયાતમાં આરામ મળે છે.

ત્વચાની બીમારીઓ દુર કરે છે અનેવાળને પણ સ્વસ્થ સુંદર અને ચમકદાર બનાવે છે.

અળસીના બીમાં ફાઇબર, પ્રોટીન અને ઓમેગા 3 જેવા હેલ્ધી ફેટ્સ હોય છે

નાના બાળકોને થતી એલર્જી, પેટનું ઇન્ફેકશન, નાક, કાન અને ગળાના ઇન્ફેક્શનમાં ઘણીવાર ઓમેગા-3ની કમી જવાબદાર હોય છે.