ડાયાબિટીસ-બ્લડપ્રેશરના દર્દીઓ ખાસ ખાય

6 બીમારીમાથી પણ રાહત આપે છે પૌંઆ

પૌંઆમાં ફાઈબર, આયર્ન, વિટામિન અને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે ભરપૂર

પૌંઆમાં રહેલ તત્વથી તમે દિવસભર ઉર્જા અનુભવી શકો છો.

પૌંઆમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરને એનર્જી આપે છે.

પૌંઆમાં આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે

પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. જે એસિડિટીથી દુર રાખે છે.

પૌંઆ ખાધા પછી લાંબો સમય ભૂખ લાગતી ન હોવાથી વધુ પડતું ખાવાની જરૂર જણાતી નથી. જેથી વજન ઘટાડવામાં મદદ કરે છે.