લવિંગ વાળી ચા પીવાના છે અઢળક ફાયદાઓ

દાંતમાં અસહ્ય દુ:ખાવો થાય ત્યારે રાહત મેળવવા માટે તમે લવિગની ચા પી શકો છો

કફ અને ગળામાં દુઃખાવો પણ આ ઓછો કરે છે.

પેટ સબંધિત સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે

આમાં એન્ટીસેપ્ટિક તત્વ હોય છે જેના માધ્યમે ઇન્ફેકશન દુર થાય છે

લવિંગ વાળી ચા પીવાથી સ્કીન ટોક્સીન બહાર નીકળી જાય છે

આનાથી ત્વચામાં થતા ખીલ (એકને) ની સમસ્યા દુર થાય છે.