રોજ ભેળવીને પીવાથી લોખંડ જેવું મજબૂત બની જશે શરીર

દૂધ પોષક તત્વોનું પાવરહાઉસ છે. ઘણા લોકો દૂધના ગ્લાસમાં થોડું ઘી મિક્સ કરીને પીવાની સલાહ આપે છે

ઘી અને દૂધ પાચન એંઝાઇમના સ્ત્રાવને ઉત્તેજિત કરવામાં સહયોગ કરે છે

આ કોમ્બિનેશન પાચનને ઝડપી બનાવે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

દૂધમાં ઘીની હાજરી એસિડિટી ઓછી કરવા માટે જાણીતું છે

ઘી એક નેચરલ લુબ્રિકન્ટના રૂપે કામ કરે છે અને શરીરની અંદર સોજો ઓછો કરે છે

દૂધમાં કેલ્શિયમ હોય છે, આ એક કોમ્બિનેશન છે જે સાંધાના દુખાવાને ઓછો કરે છે

દૂધ અને ઘી બંનેમાં એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ગળાની ખરાશ, ખાંસી અને છીંકથી રાહત અપાવે છે