રોજના ભોજનમાં આ 5 વસ્તુઓ લેવાનું કરો શરુ

ખાસ કરીને મહિલાઓ કમરના દુખાવાથી સૌથી વધારે પરેશાન રહે છે

ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય. આ પોષક તત્વ તમને બદામ અખરોટ ચિયાસીડ અળસી વગેરેમાંથી મળે છે.

તમે રોજના આહારમાં દૂધ અને દાળનું સેવન વધારે કરી શકો છો.

દૈનિક આહારમાં લીલા શદૈનિક આહારમાં લીલા શાકભાજી નો સમાવેશ કરો કરો

નિયમિત આહારમાં લીલા શાકભાજી નો સમાવેશ કરશો તો કમરનો દુખાવો પણ ઝડપથી દૂર થશે.

દિવસ દરમિયાન ડાયટમાં અનાનસ સફરજન ખાટા ફળ વગેરેનું સેવન કરવાનું પણ રાખવું.