જાણો આ વિટામિન શરીર માટે કેટલું જરુરી

બાયોફ્લેવોનોઈડ્સમાં એન્ટીઓક્સિડેંટ ગુણ જોવા મળે છે.

વિટામિન P ફાઈટો ન્યૂટ્રિએંટ્સ હોય છે

જે એન્ટીઓક્સિડેંટ ગુણથી ભરપૂર માનવામાં આવે છે

તે ડાયાબિટીસ, દિલની બીમારી અને કેન્સ જેવા ગંભીર રોગને ખતરાને ઓછું કરી શકે છે.

ક્વેરસેટિન કંપાઉંડ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા

કોલેસ્ટ્રોલ મેટાબોલિઝ્મમાં સુધારો કરીને હ્દયના સ્વાસ્થ્યને વધારવાનું કામ કરે છે

શરીરમાં થતાં સોજાને ઓછો કરે છે