લીંબુ પાણી પીવાના છે અઢળક ફાયદાઓ

લીંબુમાં સૌથી વધુ વિટામીન સી મળી રહે છે.

અડધુ લીંબુ ગરમ પાણીમાં નીચોવીને દિવસમાં બે થી ત્રણ વાર પીવાથી પાચનતંત્ર માટે ખુબજ ઉપયોગી છે

બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખે છે

સ્ટ્રોક અને હદય રોગના જોખમને ઓછુ કરે છે 

લીંબુ પાણી ડીહાઈડ્રેસનને અટકાવે છે. 

સોડિયમના સ્તરને સુધારવામાં મદદ કરે છે

કોલોસ્ટ્રોલની સમસ્યામાં પણ રાહત આપે છે