આ 5 વસ્તુથી ઘરે જ બનાવો કિચન મસાલો

રાતોરાત કંટ્રોલ થશે ડાયાબિટીસ

લવિંગ, તજ અને મેથી દાણા જેવી વસ્તુઓ સામેલ કરીને મસાલો તૈયાર કરી શકો છો

ડાયાબિટીસમાં મેથી દાણા વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તજ ખૂબ જ કારગર છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્ર ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે

બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં લવિંગ ખૂબ જ અસરદાર માનવામાં આવે છે

બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે સૂંઠનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે.

મેથી દાણા, તજ, તમાલપત્ર, લવિંગ અને સૂંઠને બરાબર માત્રામાં મિક્સ કરો.