લોહી આપણા જીવનનો સૌથી મૂલ્યવાન તરલ પદાર્થ છે

લોહી લંગ્સથી ઓક્સીજનથી લઈને શરીરમાં ખૂણે ખૂણે પહોંચાડે છે.

એટલા માટે એ જાણવું જરુરી છે કે, ક્યા ક્યા ફળના સેવનથી લોહીનો પ્રવાહ તેજ થાય છે.

દાડમના  સેવનથી શરીરમાં લોહીનો પ્રવાહ વધી જાય છે

બીટ જેવી રીતે લાલ હોય છે, તેવી જ રીતે તે લાલ લોહીને વધારે છે અને બ્લડ સર્કુલેશનને તેજ કરે છે

સાઈટ્રસ ફુટ મતબલ લીંબૂ, સંતરા, કિનૂ, વગેરે ખાટા મીઠા ફળ બ્લડ પ્રેશરને કેમ કરીને ધમણીમાં રાહત પહોંચાડે છે

બૈરી- સ્ટ્રોબેરી, બ્લૂબેરી, ચેરી, જાબુંડા વગેરે બેરીઝ કુળના ફ્રુટઝ હોય છે. બેરીઝમાં એન્ટી ઈંફ્લામેટરી ગુણ હોય છે

તરબૂચ આમ તો ગરમીનું ફળ છે, પણ તે બ્લડ ફ્લો તેજ કરવામાં ખૂબ મદદ કરે છે.