ફિટ અને હેલ્ધી રહેવા માટે ફળ ખાવા એ શ્રેષ્ઠ ઉપાય છે

નસોમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરશે

વજન ઘટાડશે

એવોકાડોમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તે વજન વધતા અટકાવે છે

આ ફળ લિપિડ પ્રોફાઈલ સુધારીને હૃદયનું રક્ષણ કરે છે.

સતત પાંચ અઠવાડિયા સુધી દરરોજ એક એવોકાડો ખાવાથી કુલ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.

જો તમે સતત 6 મહિના સુધી દરરોજ એક એવોકાડો ખાશો તો આંખોની રોશની સંબંધિત કોઈ સમસ્યા નહીં થાય

એવોકાડો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ શ્રેષ્ઠ છે