એસિડિટી-ગેસની સમસ્યાથી કંટાળ્યા છો

સવારમાં જ મોઢામાં મૂકી દો આ વસ્તુ, નહીં થાય બળતરા

આયુર્વેદિક ઉપાયોથી આ સમસ્યાથી તમે હંમેશા માટે છૂટકારો મેળવી શકો છો.

એસિડિટીના 3 રામબાણ ઉપાય

કિશમિશને ખાલી પેટ ખાવ અને તેનું પાણી પી લો

રાતે સૂતા સમયે 1 ચમચી આમળા ચૂર્ણ લો અને તેને 1 ચમચી ગાયના ઘીમાં સારી રીતે મિક્સ કરો.

ધાણાનું પાણી પીવો