આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી 

આગામી 24 જુલાઈ સુધી વરસાદ હજી પણ આફત વરસાવી શકે છે

22 તારીખે સાબરકાંઠા અને અને અરવ્લ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

જયારે મેહસાણા, ખેડા, મહીસાગર, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ અલેર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, પાટણ, વલસાડ અને ગાંધીનગરમાં યલો અલેર્ટ આપવામાં આવ્યું છે

અન્ય જિલ્લાઓમાં ગ્રીન અલેર્ટ આપવામાં આવ્યું છે

૨૩ તારીખની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ રેડ અલેર્ટ આપવામાં આવ્યું નથી