Utkarsh Small Finance Bank IPO : 12 જુલાઈથી થશે ઓપન, જાણો પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને GMP

Utkarsh Small Finance Bank IPO : ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્કનો આઈપીઓ 11 જુલાઈના રોજ પ્રી-એપ્લાય શરુ થઇ ગયેલ છે, 12 જુલાઈના રોજથી દરેક રોકાણકારો સબસ્ક્રિપ્શન કરી શકશે.

Utkarsh Small Finance Bank Details

ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્કએ ભારતની એક અગ્રણી સ્મોલ ફાયનાન્સ બેંક છે, જેનું મુખ્ય મથક વારાણસીમાં આવેલુ છે. બેંક 528 બેંકિંગ આઉટલેટ અને 8,700 થી વધુ કર્મચારીઓના નેટવર્ક સાથે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વ્યાપક હાજરી ધરાવે છે. જેની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્ક સમગ્ર દેશમાં તેના ગ્રાહકોની રોજીંદી જરૂરિયાતોને પહોચી વળવા લોન, એકાઉન્ટસ, ડીપોઝીટ અને રોકાણ સહિત સસ્તું બેંકિંગ સેવાઓ પ્રદાન કરે છે.

Utkarsh Small Finance Bank IPO Details

ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્કના આઈપીઓની વાત કરીએ તો તે 500 કરોડ નો છે, જેની પ્રાઈસ બેન્ડ 23 – 25 રૂપિયા છે, જેની અરજી કરવાની તારીખ 12 જુલાઈ થી 14 જુલાઈ છે, આઈપીઓની લોટ સાઈઝ 600 શેરની રેહશે, તેમજ આ આઈપીઓમાં મીનીમમ ઇન્વેસ્ટમેન્ટ 13,800 નું રેહશે અને વધુમાં 15,000 નું રેહશે.

  • ઇસ્યુ સાઈઝ: 500 કરોડ
  • પ્રાઈસ બેન્ડ: 23-25 રૂપિયા
  • અરજી કરવાની તારીખ: 12 થી 14 જુલાઈ
  • લોટ સાઈઝ: 600 શેર
  • ઇન્વેસ્ટમેન્ટ: 13,800 થી 15,000 સુધી
  • અલોટમેન્ટ તારીખ: 19 જુલાઈ
  • લીસ્ટીંગ તારીખ: 24 જુલાઈ
  • GMP: 15 રૂપિયા (સંભવિત)

હાલ શેર માર્કેટ ઓલ ટાઇમ હાઈ પર ચાલી રહ્યું છે તેમજ ગયા વિકમાં લીસ્ટેડ થયેલા આઈપીઓની મજબુતી જોતા હાલ ઇન્વેસ્ટરો ખુશ ખુશાલ છે, અને નવા આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવામાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ આઈપીઓની ખાસ વાત એ છે કે, આ પૂરી રીતે ફ્રેશ ઈશ્યૂ હશે. બેંક તેના કર્મચારીઓ માટે 1 ટકા શેર આરક્ષિત રાખશે. બેંકે 500 કરોડ રૂપિયા મેળવવા માટે 20 લાખ શેર આરક્ષિત રાખ્યા છે.

આ પણ ખાસ વાંચો:

Senco Gold IPO : અલોટમેન્ટ સ્ટેટ્સ આ રીતે કરો ચેક

TATA Technologies IPO : 19 વર્ષ પછી ટાટા ગ્રુપના IPO માં નાણા રોકવાની તક મળશે

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક આઈપીઓ ના સ્ટ્રક્ચરની વાત કરીએ તો 75 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ છે જ્યારે 15 ટકા હિસ્સો એનઆઈઆઈ અને 10 ટકા હિસ્સો રિટેલ ઈન્વેસ્ટર્સ માટે રિઝર્વ છે.

Utkarsh Small Finance Bank IPO
Utkarsh Small Finance Bank IPO

Utkarsh Small Finance Bank IPO GMP

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક આઈપીઓ ના ગ્રે માર્કેટ પ્રાઈસ (GMP)ની વાત કરીએ તો નિષ્ણાતોના મત મુજબ 8 જુલાઈના રોજ 15 રૂપિયા હતો, 9 જુલાઈના રોજ 16, 10 જુલાઈના રોજ 14 અને 11 જુલાઈના રોજ ફરીથી 15 રૂપિયા જાણવા મળ્યું છે.

Utkarsh Small Finance Bank IPO FAQs

Utkarsh Small Finance Bank IPO ની ઇસ્યુ સાઈઝ કેટલી છે?

ઇસ્યુ સાઈઝ: 500 કરોડની છે.

Utkarsh Small Finance Bank IPO ની પ્રાઈસ બેન્ડ શું છે?

પ્રાઈસ બેન્ડ: 23-25 રૂપિયા છે.

Utkarsh Small Finance Bank IPO ની અરજી કરવાની તારીખ કઈ છે?

અરજી કરવાની તારીખ: 12 થી 14 જુલાઈ છે.

Utkarsh Small Finance Bank IPO ની લોટ સાઈઝ કેટલી છે?

લોટ સાઈઝ: 600 શેર છે.

Utkarsh Small Finance Bank IPO માં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવાનું?

ઇન્વેસ્ટમેન્ટ: 13,800 થી 15,000 સુધી છે.

Utkarsh Small Finance Bank IPO ની અલોટમેન્ટ તારીખ કઈ છે?

અલોટમેન્ટ તારીખ: 19 જુલાઈ છે.

Utkarsh Small Finance Bank IPO લિસ્ટિંગની તારીખ કઈ છે?

લીસ્ટીંગ તારીખ: 24 જુલાઈ છે.

Utkarsh Small Finance Bank IPO GMP કેટલું છે?

GMP: 15 રૂપિયા (સંભવિત)

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Leave a Comment