UPSC Bharti 2024 : સહાયક પ્રોફેસરની ભરતી, સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

UPSC Bharti 2024, યુપીએસસી સહાયક પ્રોફેસરની ભરતી : સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરનાર ઉમેદવારો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

UPSC Bharti 2024, સહાયક પ્રોફેસર ભરતી : યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારીઓ કરનારા ઉમેદવારો માટે નવી ભરતી બહાર પડી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સહાયક પ્રોફેસરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. યુપીએસસીના નોટિફિકેશન પ્રમાણે કુલ 17 પોસ્ટ માટે ભરતી થશે. આ પોસ્ટ માટે યુપીએસસીએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ આગામી 16 મે 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સહાયક પ્રોફેસરની ભરતી માટે શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

આ પણ ખાસ વાંચો:

AI Hanooman: આવી ગયું ભારતનું સ્વદેશી AI, દેસી કંપનીએ લોન્ચ કર્યું પાવરફુલ ટૂલ, 98 ભાષાઓમાં ઉપલબ્ધ; જાણો કઈ રીતે કામ કરશે અને ડાઉનલોડ ક્યાંથી કરવું?

ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, વિઝા માટે આ સ્કોર સબમિટ કરવા પડશે

UPSC Bharti 2024 : સહાયક પ્રોફેસર ભરતીની મહત્વની માહિતી

સંસ્થાયુનિયન પબ્લિક સર્વિસ કમિશન
પોસ્ટસહાયક પ્રોફેસર
કૂલ જગ્યા17
અરજી કરવાની છેલ્લી તારીખ16 મે 2024
ક્યાં અરજી કરવીhttps://upsconline.nic.in/

UPSC Bharti 2024 : સહાયક પ્રોફેસર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ શાખામાં B.Tech સાથે અથવા B.Sc સાથે રિમોટ સેન્સિંગ અથવા જીઓમેટિક્સ અથવા જીઓઈન્ફોર્મેટિક્સમાં માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ભૌતિકશાસ્ત્ર અથવા ગણિત અથવા ભૂગોળ અથવા કૃષિમાં.કૃષિવિજ્ઞાન અથવા કૃષિ વિષય તરીકે કૃષિવિજ્ઞાન અથવા

કૃષિ રસાયણશાસ્ત્ર અથવા જમીન વિજ્ઞાન અથવા કૃષિ વિસ્તરણ અથવા કૃષિ અર્થશાસ્ત્ર અથવા કૃષિ વનસ્પતિશાસ્ત્ર અથવા વનશાસ્ત્ર અથવા વનસ્પતિશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કૃષિ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી માઇનિંગ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઑફ ટેક્નોલોજી.પોસ્ટ વિવિધ શૈક્ષણિક લાયકાત મુજબ, તેથી અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.

સહાયક પ્રોફેસર ભરતી માટે ઉંમર મર્યાદા

  • ઉમેદવારની વય માર્યદા અંગે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારો માટે 30થી40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

સહાયક પ્રોફેસર ભરતી માટે અરજી ફી

કેટેગરીફીની રકમ
સામાન્ય, ઓબીસી25 રૂપિયા
સ્ત્રી, SC, ST, PWD ઉમેદવારો00

સહાયક પ્રોફેસર ભરતી માટે નોટિફિકેશન

અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલું નોટિફિકેશન વાંચવું.

Official NotificationDownload Here
Apply OnlineApply Here

UPSC Bharti 2024 છ: કેવી રીતે અરજી કરવી?

પાત્ર અને રસ ધરાવતા અરજદારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment