આજનું રાશી ફળ 22 જુલાઈ : આ 5 રાશિના જાતકોને થઇ શકે છે ફાયદો

આજનું રાશી ફળ 22 જુલાઈ : આ 5 રાશિના જાતકોને થઇ શકે છે ફાયદો જાણો તમારા ગ્રહોની આજની સ્થિતી કેવી રેહશે, તેમજતમારો આજનો લકી નંબરરંગ અને અક્ષર જાણો

આજનું રાશી ફળ 22 જુલાઈ

મેષ (અ.લ.ઈ):

નવા ધંધો શરુ કરવાની ઉતાવળ કરવી નહિ, પરિશ્રમનું યોગ્ય પરિણામ મળી શકે, ભૌતિક સુખ – સુવિધાઓ વધી શકે, તમારો આત્મવિશ્વાસ વધી શકે.

 • શુભ સંખ્યા: 7
 • શુભ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

વિવાદિત મુદ્દાઓનો ઉકેલ આવી શકે, આજે તમારી પ્રગતિનો રસ્તો મોકળો થઇ શકે છે, વધારાના ખર્ચથી બચવું, કાર્યસ્થળનું વાતાવરણ થોડું સારું રહેશે.

 • શુભ સંખ્યા: 6
 • શુભ રંગ: બદામી
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

આજે નવું કામ કરી શકો છો, ધન અને સમૃદ્ધિમાં વધારો થવાની સંભાવના, પ્રોપર્ટી લેવડ – દેવડ સબંધિત કેટલીક યોજનાઓ બનવાનો યોગ છે, ધંધામાં લાભ થઇ શકે.

 • શુભ સંખ્યા: 3
 • શુભ રંગ રંગ: લીલો
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર
આજનું રાશી ફળ 22 જુલાઈ
આજનું રાશી ફળ 22 જુલાઈ

કર્ક (ડ.હ):

નાણા સબંધિત સમસ્યા દુર થતી જણાશે, વેપાર સારો રેહવાની સંભાવના છે, કોઈ પણ રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્યમાં થોડી કાળજી રાખવી જરૂરી.

 • અનુકુળ સંખ્યા: 4
 • શુભ રંગ: લાલ
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

પતિ-પત્ની વચ્ચે સહકાર અને પ્રેમ ભર્યો વ્યવહાર વધશે, ગુસ્સા અને જીદ પર નિયંત્રણ રાખવું, આવકની સ્થિતિમાં થોડો સુધારો થતો જોવા મળે, સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા રહી શકે.

 • શુભ સંખ્યા: 5
 • શુભ રંગ: બદામી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

સમય તમારા પક્ષમાં છે, તેનો ઉપીયોગ કરવો, કોઈ પણ પડકારનો સામનો ધીરજ અને શાંતિથી કરવો, વેપાર – ધંધાની કામગીરી સુધરતી જણાય. સ્વાસ્થ્ય જાળવવું.

 • શુભ સંખ્યા: 4
 • શુભ રંગ: બદામી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

તમારા કામની ગુણવત્તામાં વધારો થઇ શકે, વેપારમાં નવો પ્રયોગ ફાયદાકારક સાબિત થાય, ઘરના વડીલ અને અનુભવી વ્યક્તિની સલાહ મદદરૂપ થાય.

 • શુભ સંખ્યા: 8
 • શુભ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

આજે ધન લાભ થવાની પ્રબળ શક્યતા છે, ગેરસમજને લીધે સબંધોમાં કડવાશ આવી શકે છે, પતિ – પત્નીના સબંધોમાં મધુરતા આવશે. યોગ અને ધ્યાનને તમારી દિન ચર્યામાં શામેલ કરવી.

 • શુભ સંખ્યા: 4
 • શુભ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

આ પણ ખાસ વાંચો:

Gujarat Weather : 24 જુલાઈ સુધી આ જિલ્લાઓમાં આપી ભારે વરસાદની આગાહી

PM કિસાન 14માં હપ્તાની તારીખ થઇ જાહેર, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા

Asia Cup 2023 Schedule : એશિયા કપ 2023 કાર્યક્રમ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ

TMKOC : શું 6 વર્ષ બાદ દયાભાભીની શોમાં થશે વાપસી! સુંદરે આપ્યા ગુડ ન્યુઝ

ધન (ભ,ધ,ફ,ઢ):

અભિમાનથી દુર રેહવું, હદયને બદલે મનથી નિર્ણય લ્યો. વરિષ્ઠ સ્નેહીજનોના માર્ગદર્શનથી મહત્વપૂર્ણ સમશ્યાનો ઉકેલ આવી શકે. પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

 • શુભ સંખ્યા: 9
 • શુભ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

વ્યવસાયમાં વધુ નફો થવાની સંભવાના છે, યોગ્ય સમયે સાચો નિર્ણય લેવાથી ઘણી સમસ્યાઓ હલ થઇ શકે છે, વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષા અંગે સજાગ રેહવું. ઈજા થવાની સંભાવના.

 • શુભ સંખ્યા: 2
 • શુભ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

આજે તમારા કેટલાક સપના સાકાર થઇ શકે છે, વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે, નાણાકીય મુશ્કેલી થઇ શકે, આત્મવિશ્વાસ અને સખત મેહનતની જરૂર છે.

 • શુભ સંખ્યા: 1
 • શુભ રંગ: લીલો
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

ગુપ્ત શત્રુઓથી સાવધાન રેહવું, તમારા મનમાં નવા વિચારો આવી શકે, ક્રોધ અને જુસ્સામાં નિર્ણય ન લ્યો, આવકની સ્થિતિમાં સુધારો આવી શકે.

 • શુભ સંખ્યા: 6
 • શુભ રંગ: ક્રીમ
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment