TATA Technologies IPO : 19 વર્ષ પછી ટાટા ગ્રુપના IPO માં નાણા રોકવાની તક મળશે

TATA Technologies IPO : જાણો ટાટા ટેકનોલોજીસ આઈપીઓની તારીખ, પ્રાઈસ, જીએમપી (GMP), રીવ્યુ તેમજ સંપૂર્ણ ડીટેલ, જેમાં ઇન્વેસ્ટરોને 19 વર્ષ પછી ટાટા ગ્રુપના IPOમાં રોકાણ કરવાની તક મળશે.

TATA Technologies IPO

તમામ રોકાણકારો માટે સારા સમાચાર છે, ટાટા 2004 પછી પેહલીવાર IPO લાવવા જઈ રહ્યું છે, તમને જણાવી દઈએ કે ટાટા કંપની નો છેલ્લો IPO TCS હતો, જે 2004 માં ઇસ્યુ કરવામાં આવ્યો હતો, ટાટા ટેકનોલોજીસ એ ટાટા મોટર્સની પેટા કંપની છે.

TATA Technologies IPO Date

ટાટા ગ્રુપની કંપનીનો IPO ટુંક સમયમાં પ્રાયમરી માર્કેટમાં આવવાનો છે, TCSના IPO પછી આ પેહલીવાર છે જયારે ટાટા ગ્રુપ TATA Technologies IPO લઈને આવી રહ્યું છે, આગળ તમને જણાવી દઈએ કે TATA Technologies દ્વારા 9 માર્ચ 2023ના રોજ SEBI પાસે DRHP ફાઈલ કરી હતી જેને 27 જુનના રોજ મંજુર કરવામાં આવી છે.

TATA Technologies IPO Date અને Timing ને લઈને ઘણા વિવિધ એક્સપર્ટ પોત પોતાનું અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ ઓફીશયલ એનાઉન્સમેન્ટ થઇ નથી, એટલે કોઈ ચોક્કસ પણે ના કહી શકીએ ક્યારે આવશે, જો એહવાલો અનુસાર માનીએ તો ટુંક સમયમાં આવી શકે છે.

TATA Technologies IPO
TATA Technologies IPO

ટાટા ટેકનોલોજીસ એ વૈશ્વિક એન્જીન્યરીંગ અને પ્રોડક્ટ ડેવલોપમેન્ટ ડીજીટલ સર્વિસ ફર્મ છે, કંપની ઓટોમોટીવ, ઇન્ડસ્ટ્રીયલ હેવી મશીનરી અને એરોસ્પેસ સેક્ટરમાં તેની સેવાઓ પૂરી પાડે છે.

TATA Technologies IPO FAQs

TATA Technologies IPO નો ઈશ્યુ કેટલો હોઈ શકે?

Tata Technologies IPOનું ઇશ્યુ 95,708,984 ઇક્વિટી શેરનો હોઈ શકે છે.

TATA Technologies IPO ની તારીખ કઈ છે?

TATA Technologies IPO ની ખુલવાની અને બંધ થવાની તારીખો હજી જાહેર થઇ નથી.

TATA Technologies IPO પ્રી એપ્લાય ક્યારે કરી શકાય?

TATA Technologies IPO પ્રી એપ્લાય ઓપન થવાના બે દિવસ પેહલા કરી શકો.

TATA Technologies IPOની Lot સાઈઝ શું હોઈ શકે?

હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ ખાસ વાંચો:

PMJAY યોજના અંતર્ગત 11 જુલાઈથી 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

WhatsAppનું નવું ફ્યુચર : યુવતીઓ માટે ખુબજ લાભદાયી

Leave a Comment