TAT Result 2023 : શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું

TAT Result 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.25/06/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું.

TAT Result 2023

ઉમેદવારો પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://sebexam.org પરથી જોઈ શકાશે. આપ સૌને જણાવી દઈએ કે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટે લેવામા આવતી TAT પ્રિલિમ્સ પરીક્ષા તા.૪-૬-૨૦૨૩ ના રોજ લેવામા આવી હતી.

જોકે આ વખતે TAT 2023 ની પરીક્ષા નવી શિક્ષણ નિતી અનુસાર દ્વિસ્તરીય પધ્ધ્તિથી લેવામા આવી હતી. જેમા પ્રથમ પરીક્ષા એટલે કે પ્રીલીમ પરીક્ષા મા પાસ થયેલા ઉમેદવારોને મેઇન પરીક્ષા એટલે કે વર્ણનાત્મક પરીક્ષા આપવાની હતી. તા.4-6-2023 ના રોજ લેવાયેલી પ્રીલીમ પરીક્ષાનુ રિઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ જાહેર કરવામા આવ્યુ હતુ. ત્યાર બાદ ક્વોલીફાઇ થયેલા ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા યોજવામા આવી હતી.

TAT Result 2023
TAT Result 2023

આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.25/06/2023 ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-2023 ની મુખ્ય પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું. ઉમેદવાર પોતાનું રિજલ્ટ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એડ કરીને ડાઉનલોડ કરી શકશે.

TAT માધ્યમિક મુખ્ય પરિણામ 2023 કઈ રીતે જોઈ શકાશે?

SEB TAT માધ્યમિક મુખ્ય પરિણામ ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે.

  • સ્ટેપ 1: http://sebexam.org/Form/PrintResult ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો
  • સ્ટેપ 2: પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તમે રોલ નંબર / સીટ નંબર / કન્ફર્મેશન નંબર / જન્મતારીખ દાખલ કરો તમે તમારું TAT પરિણામ જોઈ શકશો.
  • સ્ટેપ 4: ત્યારબાદ તમે તેને સેવ અથવા પ્રિન્ટ આપી શકશો.
તમારૂ પરિણામ અહીંથી તપાસો

આ પણ ખાસ વાંચો :

Gujarat Rain Forecast : આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

સિગ્નેચર બ્રીજ : PM MODI ના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજની 92 કામગીરી પૂર્ણ

IBPS Bharti 2023 : IBPS દ્વારા 3000 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો સંપૂર્ણ વિગત

Leave a Comment